Narendramodi: નરેન્દ્ર મોદી ‘પરિવારવાદ'(Nepotism)માં માનતા નથી! હવે પંકજ મોદીએ મેળવેલા ફાયદા શુ પરિવારવાદ નથી ? પુરાવા સાથેનો આ રિપોર્ટ જોવાનું ચૂકશો નહિ!

Narendramodi: નરેન્દ્રભાઈ મોદી હંમેશા કોંગ્રેસ ઉપર પરિવારવાદ મુદ્દે કોઈને કોઈ પ્રહારો કરતા રહે છે પણ જ્યારે હવે પોતાના નાના ભાઈ પંકજ મોદી સામે નરેન્દ્રભાઈ મોદીના ભાઈ હોવાના નાતે રાજકીય ફાયદો ઉઠાવ્યો હોવાના આરોપ લાગી રહ્યા છે ત્યારે હવે નરેન્દ્રભાઈ મોદી શુ કહેશે? તે મામલે ચર્ચાઓ શરૂ થઈ છે, વિપક્ષ નેતા શક્તિસિંહ ગોહિલે પુરાવા સાથે પંકજ દામોદર દાસ મોદી સામે આરોપ લગાવ્યા છે.

રાજકારણમાં પરિવારવાદ ચાલતો રહે છે પણ મોદી સાહેબ આ મામલે સ્વચ્છ પ્રતિભા ધરાવતા હોવાનો દાવો કરતા રહે છે પણ હવે પંકજ મોદીએ મેળવેલા લાભોની વાતો સામે આવી રહી છે.

રાજકારણ જેવા ક્ષેત્રોમાં પોતાની સત્તા કે પ્રભાવનો ઉપયોગ કરીને પોતાના પરિવારજનો કે નજીકના લોકોને અયોગ્ય રીતે ફાયદો કરાવવો, જેમ કે નોકરી, પદ, કોન્ટ્રાક્ટ વગેરે અપાવવા, જેમાં યોગ્યતા કરતાં સગાવાદને વધુ પ્રાધાન્ય મળે છે, જે ભ્રષ્ટાચાર અને અયોગ્યતાને જન્મ આપે છે.

ભારતમાં રાજકારણમાં પરિવારવાદ ખૂબ પ્રચલિત છે, જ્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી ઘણાના પરિવારજનો રાજકારણમાં સક્રિય હોય છે જોકે,નરેન્દ્રભાઈ મોદી હંમેશા અન્ય લોકો ઉપર આક્ષેપો કરતા રહે છે પણ હવે પંકજ મોદી માટે ઘર આંગણે ઘેરાઈ ગયા છે.જુઓ,આ મુદ્દા ઉપર સિનિયર પત્રકારો મયુર જાની, દિલીપ પટેલ અને મેહુલ વ્યાસ વચ્ચે થયેલી ખાસ ચર્ચા અહીં પ્રસ્તુત છે જોવાનું ચૂકશો નહિ.જુઓ વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!
  • March 26, 2026

BJP Learder: ભાજપના નેતાઓ સામે ગંભીર આક્ષેપ કરતો BOBBY GATE કાંડ અચાનક કેમ પ્રકાશમાં આવ્યો છે? અને જેઓને ખબર નહોતી તેવા ન્યુ જનરેશનમાં આ વીડિયો ઉત્સુકતા જન્માવી રહ્યો છે. ભાજપ…

Continue reading
Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!
  • March 26, 2026

Narendramodi: ભારતમાં ધીરેધીરે ગેસ કટોકટી બાદ હવે ડીઝલ-પેટ્રોલ શોર્ટજની અછત દેખાવા લાગી છે. દેશભરમાં ‘નયારા એનર્જી’દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો છે જેમાં પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લિટર અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

  • March 27, 2026
  • 4 views
Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

  • March 26, 2026
  • 6 views
BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!

  • March 26, 2026
  • 12 views
Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!

Gujarat Politics: બોગસ આદિવાસી પ્રમાણ પત્રથી મંત્રી પણ બની શકાય છે!આદિવાસી સમાજને ન્યાય ક્યારે મળશે?

  • March 26, 2026
  • 7 views
Gujarat Politics: બોગસ આદિવાસી પ્રમાણ પત્રથી મંત્રી પણ બની શકાય છે!આદિવાસી સમાજને ન્યાય ક્યારે મળશે?

PM Modi: મોદી સાહેબનો ‘ગટરનો ગેસ’ ખરા સમયે જ કામ ન લાગ્યો! તો શું એ વાત માત્ર મિમિક્રી હતી??

  • March 26, 2026
  • 10 views
PM Modi: મોદી સાહેબનો ‘ગટરનો ગેસ’ ખરા સમયે જ કામ ન લાગ્યો! તો શું એ વાત માત્ર મિમિક્રી હતી??

PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!

  • March 26, 2026
  • 9 views
PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!