NARMADA: હરસિધ્ધિ માતાના મંદિર સામે પાલિકાએ કરી તોડફોડ, ચૈતર વસાવાએ ઘટનાસ્થળે

આજે નર્મદા જીલ્લાના રાજપીપળા ખાતે હરસિધ્ધિ માતાના મંદિર સામે નગરપાલિકા દ્વાર ફૂલહાર, નાળિયેર, અગરબત્તી જેવી વસ્તુઓ વેચતા લોકોની લારીઓ અને ગલ્લાની તોડફોડ કરીને તેને હટાવી દેવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘટના સ્થળે પહોંચીને પીડિત લોકોની વાત જાણી અને તમામ લોકોને સાથે રાખીને તંત્ર સમક્ષ રજૂઆત કરી.

 ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હરસિધ્ધિ માતાજીના મંદિર સામે ફૂલહાર, નાળિયેર, અગરબત્તી જેવી વસ્તુઓ વેચતા લોકોની લારીઓ અને ગલ્લાની તોડફોડ કરીને તેને હટાવી દેવામાં આવી અને તો માલ સામાન જમા કરી લેવામાં આવ્યો હતો.

આ મુદ્દા પર આજે અમે અસરગ્રસ્તોની સાથે મળીને તંત્ર સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા હતા. અમે જણાવ્યું કે વર્ષોથી આ લોકો મંદિર સામે પોતાનો ધંધો રોજગાર ચલાવે છે, માટે આ તમામ લોકોને મંદિર સામે પોતાના લારી-ગલ્લા મુકવા દેવામાં આવે, તેવી અમારી માંગણી છે. અહીંયા નગરપાલિકાના ઘણા મુદ્દાઓ છે જેમ કે ગટરના મુદ્દા, પાણીના મુદ્દા, રોડ રસ્તાના મુદ્દા, આવા મુદ્દા પર કોઈ ધ્યાન આપતું નથી અને ગરીબોના લારી ગલ્લા તોડી નાખવામાં આવે છે. સત્તાધીશોએ અમને વિશ્વાસ અપાવ્યો છે કે ગુરુવાર સુધીમાં તમામ લોકોનું કામ રાબેતા મુજબ ચાલુ થઈ જશે. આજે અમે 1500 લોકોએ સાથે મળીને અહીંયા રજૂઆત કરી છે અને જો ગુરૂવાર સુધીમાં લોકોનું કામ ફરીથી ચાલુ નહીં થાય તો ત્યારબાદ અહીંયા 10 થી 15 હજાર લોકો સાથે અમે ફરીથી રજૂઆત કરવા આવીશું.

આ સમાચાર પણ વાંચોઃ  આણંદ જીલ્લાનું કરમસદ ગામ આજે સજ્જડ બંધ, જાણો સૌથી મોટું કારણ?

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • September 19, 2026
  • 3 views
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 6 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 7 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 8 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 10 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 9 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ