ભાજપમાં ભડકો: અમરેલી બાદ કેશોદમાં નકલી લેટરકાંડ

ગુજરાતમાં સતત લેટરકાંડ બહાર આવતાં જાય છે. અમરેલીમાં થયેલા લેટરકાંડના પડઘા હજુ સમ્યા નથી. તે પહેલા હવે જૂનાગઢના કેશોદમાં ડમી લેટરકાંડ બહાર આવ્યો છે. જેને લઈ રાજકીય ઘમાસાણ મચ્યું છે.

કેશોદ ભાજપ સંગઠનમાં પણ ડમી લેટરકાંડ થયો છે. કેશોદ શહેર ભાજપ મહામંત્રી જતીન સોઢાએ ગંભીર આક્ષેપ કર્યા છે. બનાવટી પત્રનો ઉપયોગ કરી PGVCLના અધિકારીની બદલી માટે રજૂઆત કરાઈ હોવાના આક્ષેપ થયા છે. મહામંત્રી જતીન સોઢા સહિત પ્રમુખ, અન્ય મહામંત્રીની સહીવાળો પત્ર વર્ષ 2024ના જુલાઈ માસમાં બનાવટી લેટરનો ઉપયોગ કરી રજૂઆત કરી હતી. ભાજપ મહામંત્રી પ્રમુખના નામ અને સહીનો દુરુપયોગ કરાયોનો આક્ષેપો થયા છે.

નકલી લેટર

લેટરકાંડ મામલે ભાજપમાં ડખા, ‘પ્રમુખ ધ્યાન આપતાં નથી’

કેશોદની ભાજપ પાર્ટીના ધ્યાને આવતા બદલી અંગેનો લેટર ખોટો હોવાની જાણ કરાઈ છે.  જતીન સોઢાએ આરોપ લગાવ્યો છે કે ખોટું થયું હોવા છતાં શહેર ભાજપ પ્રમુખ પ્રવિણ ભલારા ધ્યાન આપતાં નથી. તેમણે તટસ્થ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માગ કરી છે. સાથે જ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ છે.

રજૂઆત

જુઓ જતીન સોઢાએ શું કહ્યું?

આ સમાચાર પણ વાંચોઃ  AMRELI: લેટરકાંડ મામલે પાયલ ગોટી મેડિકલ તપાસ કરાવવા કેમ તૈયાર નથી?

Related Posts

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો
  • June 20, 2026

Bayad Land Scam: ગુજરાતનું મહેસૂલી તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાંથી સામે આવ્યો છે. આ ઘટના માનવીય કલ્પનાની બહાર છે: એક એવો…

Continue reading
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

TMC Political Crisis: પશ્ચિમ બંગાળથી રાષ્ટ્રીય રાજનીતિ સુધી સંદેશ આપતો ટીએમસી સંકટ, પ્રાદેશિક પક્ષો માટે કેમ છે ચેતવણીની ઘંટડી?

  • June 21, 2026
  • 2 views
TMC Political Crisis: પશ્ચિમ બંગાળથી રાષ્ટ્રીય રાજનીતિ સુધી સંદેશ આપતો ટીએમસી સંકટ, પ્રાદેશિક પક્ષો માટે કેમ છે ચેતવણીની ઘંટડી?

Delhi Child Trafficking Racket: દિલ્હીનું બાળ તસ્કરી નેટવર્ક: હોસ્પિટલ બની મંડી, જ્યાં લાખોમાં વેચાતા હતા બાળકો!

  • June 21, 2026
  • 6 views
Delhi Child Trafficking Racket: દિલ્હીનું બાળ તસ્કરી નેટવર્ક: હોસ્પિટલ બની મંડી, જ્યાં લાખોમાં વેચાતા હતા બાળકો!

India SIR Controversy: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ના નામે લોકતંત્રનું ચીરહરણ!

  • June 21, 2026
  • 9 views
India SIR Controversy: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ના નામે લોકતંત્રનું ચીરહરણ!

Bharat Tiwari Encounter: જે નીતિની તાળી વગાડતા હતા, તે જ નીતિએ ભરત તિવારીનો જીવ લીધો!

  • June 21, 2026
  • 8 views
Bharat Tiwari Encounter: જે નીતિની તાળી વગાડતા હતા, તે જ નીતિએ ભરત તિવારીનો જીવ લીધો!

Narendra Modi: અલંગમાં સ્વાગત ન કર્યું તો મોદીનો ઘમંડ દેખાયો

  • June 21, 2026
  • 8 views
Narendra Modi: અલંગમાં સ્વાગત ન કર્યું તો મોદીનો ઘમંડ દેખાયો

Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

  • June 20, 2026
  • 7 views
Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય