Pahalgam Attack: પહેલગામ હુમલાનો સૌથી ખતરનાક વિડિયો સામે આવ્યો

Pahalgam Attack: 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો વિડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં આતંકવાદીઓ ગોળીબાર કરતા જોવા મળે છે. વીડિયોમાં ગોળીબારનો અવાજ સંભળાઈ રહ્યો છે, વીડિયોમાં એક પ્રવાસી ઝિપ લાઇન પર લટકીને પોતાનો વીડિયો બનાવી રહ્યો છે, જેમાં આતંકવાદીઓ લોકોને ગોળી મારી રહ્યા છે અને જેમને ગોળી વાગી રહી છે તેઓ નીચે પડી રહ્યા છે. જોકે શરૂઆતમાં પ્રવાસી સમજી શકતો નથી કે તે આખરે નીચે શું થઈ રહ્યું છે. પછી પાછળથી તેને ખબર પડતાં જ તેના હાવભાવ બદલાઈ જાય છે.  વીડિયોમાં લોકો અહીં-ત્યાં દોડતા જોવા મળે છે. આ વીડિયો 22 એપ્રિલનો છે.

ઝિપ લાઇનના ઝૂલા પર મજા માણતા પ્રવાસીઓ કેમેરામાં કેદ થયા

વીડિયોની શરૂઆતમાં એક યુવક ઝિપ લાઇનના સ્વિંગ પર બેઠો છે અને એક શખ્સ તેને ધક્કો મારતો જોવા મળે છે. આમ કરતા પહેલા, સ્થાનિક શખ્સ અલ્લાહ હુ અકબર…અલ્લાહ હુ અકબર બોલે છે અને પ્રવાસીને આગળ વધારે છે. આ સમય દરમિયાન ગોળીઓના અવાજો પણ સંભળાઈ રહ્યા છે. આ સમગ્ર ઘટના પ્રવાસીના કેમેરામાં કેદ થઈ ગઈ. તે બૈસરણ મેદાનના એક છેડાથી બીજા છેડા સુધી ઝિપ લાઇન પર જઈ રહ્યો છે અને આ સમય દરમિયાન વીડિયો પણ બનાવી રહ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો દોડતા અને કેટલાક પડતા જોવા મળે છે. ઝિપ લાઈનનો મઝા લેતો શખ્સ અમદાવાદનો હોવાનું કેટલાંક મિડિયા અહેવાલ છે.

મિડિયા અહેવાલ અનુસાર અમદાવાદના પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા ઋષિ ભટ્ટ તેમના પત્ની અને 11 વર્ષના દીકરા સાથે 15 એપ્રિલે ફરવા માટે જમ્મુ-કાશ્મીર ગયા હતા. 22 એપ્રિલે તેઓ પહેલગામ પહોંચ્યા હતા અને તે જ સમયે ત્યાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. પહેલગામમાં એક ઝિપલાઈન છે, જેમાં લોકો ઉપરથી નીચે જઈ શકતા હતા. ત્યારે ઋષિ ભટ્ટે વાઈરલ કરેલો છે.  તેઓ અને તેમના પરિવારનો બચાવ થયો છે.

પાંચથી સાત આતંકવાદીઓ દ્વારા હુમલાની આશંકા

માહિતી અનુસાર, પહેલગામના બૈસરણમાં થયેલા હુમલામાં પાંચથી સાત આતંકવાદીઓ સામેલ હોવાની શંકા છે. પ્રાથમિક તપાસ મુજબ, આ આતંકવાદીઓએ પાકિસ્તાનમાં તાલીમ લીધી હતી. તેને બે સ્થાનિક આતંકવાદીઓની પણ મદદ મળી.

આ પણ વાંચોઃ

ભારતે પાકિસ્તાનની કઈ YOUTUBE ચેનલો પર પ્રતિબંધ મૂક્યો? યાદી જુઓ

ભારતે પાકિસ્તાનની કઈ YOUTUBE ચેનલો પર પ્રતિબંધ મૂક્યો? યાદી જુઓ

Surat: 23 વર્ષિય શિક્ષિકા 11 વર્ષિય બાળક સાથે ભાગી, ટુર પેકેજ પણ બુક કરાવ્યું, ટ્રેનમાં બેસી ફરાર

Gondal: કથીરિયા અને ગણેશ જાડેજાના ઝઘડાનું મૂળ શું છે?, ભાજપાનો રોલ કેટલો?

આટલાં વર્ષોથી ગુજરાત પોલીસ ઘુષણખોરોને કેમ પકડતી નહોતી? આદેશ નહોતો, કે ઈચ્છા નહોતી?

Related Posts

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading
Jamnagar Foreign Liquor Seizure: જામનગરમાં ₹53.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત 10 આરોપીઓ ફરાર
  • October 30, 2026

Jamnagar Foreign Liquor Seizure: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જામનગરમાં વિદેશી દારૂની મોટી હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા એક ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને અલગ-અલગ બ્રાન્ડની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Omar Abdullah Government Dispute: જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સમાં બળવાનાં એંધાણ, ઉમર અબ્દુલ્લા સામે 25 ધારાસભ્યો નારાજ

  • November 3, 2026
  • 3 views
Omar Abdullah Government Dispute: જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સમાં બળવાનાં એંધાણ, ઉમર અબ્દુલ્લા સામે 25 ધારાસભ્યો નારાજ

US Attack on Qeshm Island: ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાનો ગુપ્ત હુમલો, ટ્રમ્પની સમજૂતીની વાતો વચ્ચે વધ્યો યુદ્ધનો ખતરો

  • November 3, 2026
  • 5 views
US Attack on Qeshm Island: ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાનો ગુપ્ત હુમલો, ટ્રમ્પની સમજૂતીની વાતો વચ્ચે વધ્યો યુદ્ધનો ખતરો

Bihar JDU-BJP Alliance: બિહાર વિધાન પરિષદ ચૂંટણી બાદ NDAમાં તણાવ, ભાજપના વલણથી JDUના નેતાઓ નારાજ

  • November 3, 2026
  • 4 views
Bihar JDU-BJP Alliance: બિહાર વિધાન પરિષદ ચૂંટણી બાદ NDAમાં તણાવ, ભાજપના વલણથી JDUના નેતાઓ નારાજ

Ramlila Maidan Opposition Rally: રામલીલા મેદાનની રેલીથી વિપક્ષને નવી તાકાત? રાહુલ ગાંધીના નેતૃત્વમાં મોદી સરકાર સામે પડકાર

  • November 3, 2026
  • 6 views
Ramlila Maidan Opposition Rally: રામલીલા મેદાનની રેલીથી વિપક્ષને નવી તાકાત? રાહુલ ગાંધીના નેતૃત્વમાં મોદી સરકાર સામે પડકાર

Amit Shah SIR Statement: મતદાર યાદીમાંથી 13 કરોડ નામ દૂર, અમિત શાહે 3 કરોડ નામને ઘૂસણખોરોનાં ગણાવ્યાં

  • November 3, 2026
  • 11 views
Amit Shah SIR Statement: મતદાર યાદીમાંથી 13 કરોડ નામ દૂર, અમિત શાહે 3 કરોડ નામને ઘૂસણખોરોનાં ગણાવ્યાં

Airfare Hike During Festivals: તહેવારોમાં હવાઈ ટિકિટના ભાવમાં 700% વધારો? સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર

  • November 3, 2026
  • 12 views
Airfare Hike During Festivals: તહેવારોમાં હવાઈ ટિકિટના ભાવમાં 700% વધારો? સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર