RAJKOT: વકીલો અને અસીલો વચ્ચે મારામારી, મહિલા વકીલ સહિત બે સારવાર હેઠળ  

  • Gujarat
  • January 10, 2025
  • 1 Comments

ગુજરાતમાં હવે કાયદાન ડર રહ્યો જ ન હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે હવે કાયદા થકી ન્યાય અપાવવાનું કામ કરતાં વકીલો પર જ હુમલો થયો છે. રાજકોટની કોર્ટમાં બે વકિલો અને બે અસીલો વચ્ચે ઉગ્ર મારા મારી થઈ છે. જેમાં પુરુષ વકીલ અને મહિલા વકીલને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઉશ્કેરાયેલા અસલીઓ કોર્ટમાં જ વકીલો પર હુમલો કર્યો છે. જેથી બંને વકીલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  આરોપીઓ હાલ ફરાર થઈ જતાં પોલીસે ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર પણ વાંચોઃ BANASKANTHA: સ્પાની આડ ચાલતા દેહવ્યાપારનું રેકેટ ઝડપાયું, ડમી ગ્રાહક મોકલી પર્દાફાશ

મળતી માહિતી અનુસાર રાજકોટની જામનગર રોડ સ્થિત નવી કોર્ટમાં વકીલે અસીલને વિડિયો રેકોર્ડિંગ ન કરવાનું કહેતાં બબાલ થઈ હતી. આ બબાલ ઉગ્ર બનતાં બે અસલી બંધુઓએ વકીલ પર હુમલો કર્યો હતો. જેમાં એક મહિલા વકીલ પર પણ  હુમલો થયો છે. વકીલ ભાર્ગવ બોડા અને તેના જુનિયર સરોજબેનને માર મારવામાં આવ્યો છે.

ગંભીર ઈજાઓ પહોંચતાં બંન્ને વકીલોને સારવાર હેઠળ ખસેડાયા છે. વકીલોની માગ છે કે હુમલાખોરો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.  ઘટના બાદ પોલીસ પણ દોડતી થઈ છે.  હાલ પોલીસે સીસીટીવી આધારે ફરાર આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર પણ વાંચોઃ AMRELI: ધોળા દિવસે કારખાનેદારનું કારમાં 3 શખ્સો દ્વારા અપહરણ, જાણો કારણ

Related Posts

Liquor: અમદાવાદમાં ગરીબોને જ્યારે ગુંડાઓએ મકાન ખાલી કરવા ધમકી આપી અને આ યુવા નેતાએ કરી એન્ટ્રી! પોલીસની હાલત જોવા જેવી થઈ!
  • March 3, 2026

Liquor: અમદાવાદમાં ગરીબોને તેમના ઘર ખાલી કરી ભાગી જવા ગુંડાઓ દ્વારા અપાઈ રહેલી ફિલ્મી ધમકીઓ વચ્ચે હવે હીરોની એન્ટ્રી થઈ છે અને આ હીરો એટલે જીગ્નેશ મેવાણી કે જેઓ બનાસકાંઠા…

Continue reading
Vadodara: કોલેજની વિદ્યાર્થીનીઓનો હાથ પકડી વાઈસ ડીને કહ્યું ‘મને ક્રીમ લગાડેતો કેવું લાગે?!’ગંભીર આક્ષેપ બાદ વાઈસ ડીનને પદથી દૂર કરાયા!
  • February 27, 2026

Vadodara: વડોદરા શહેરની બરોડા મેડિકલ કોલેજની બીજા વર્ષમાં ભણતી કેટલીક વિદ્યાર્થીનીઓએ વાઇસ ડીન ડો. અમોલ ભાવે ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે કે તેઓ વિદ્યાર્થિનીઓના હાથ પકડીને સતામણી કરતા હતા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: આખરે ભારતે ખામેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો! PM મોદીએ નહિ પણ વિદેશ સચિવે શોક વ્યક્ત કર્યો!

  • March 5, 2026
  • 13 views
Iran War: આખરે ભારતે ખામેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો! PM મોદીએ નહિ પણ વિદેશ સચિવે શોક વ્યક્ત કર્યો!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

  • March 5, 2026
  • 12 views
Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

  • March 5, 2026
  • 11 views
Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Iran: ઈરાનની ઈઝરાયેલને ધમકી,”હવે ન્યુક્લિયર પ્લાન્ટ ઉડાવશું!

  • March 5, 2026
  • 5 views
Iran: ઈરાનની ઈઝરાયેલને ધમકી,”હવે ન્યુક્લિયર પ્લાન્ટ ઉડાવશું!

China: ઈરાન એક પણ ગોળી ચલાવ્યા વિના અમેરિકાને પરાસ્ત કરી શકે છે! ચીની પ્રોફેસરે બતાવી ગજબની યુક્તિ! જાણીને હેરાન થઈ જશો!

  • March 5, 2026
  • 6 views
China: ઈરાન એક પણ ગોળી ચલાવ્યા વિના અમેરિકાને પરાસ્ત કરી શકે છે! ચીની પ્રોફેસરે બતાવી ગજબની યુક્તિ! જાણીને હેરાન થઈ જશો!

Trump: ઈરાને ચીન-રશિયાને દોસ્ત માન્યા!ભારત માટે નારાજ! કુલ 1145ના મોત

  • March 5, 2026
  • 10 views
Trump: ઈરાને ચીન-રશિયાને દોસ્ત માન્યા!ભારત માટે નારાજ! કુલ 1145ના મોત