Rajkot: નમકીન કંપનીમાં ભયંકર આગ, આગના પગલે મેજર કોલ જાહેર

Rajkot Fire: રાજકોટની એક નમકની ફેક્ટરીમાં ભયંકર આગ લાગવાની ઘટના ઘટી છે. એટલી ભયંકર આગ લાગી છે કે આગના ગોટા 5 કિમી સુધી દેખાઈ રહ્યા છે. હાલ ફાયર વિભાગોની ટીમ આગની કામ લેવા માટે કામે લાગી છે. આ ઘટના  નાકરાવાડી નજીક વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં બની છે. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ચાર ગાડી ઘટનાસ્થળે પહોંચી છે. પાણીનો મારો ચલાવી એક કલાકથી ફાયરની ટીમ આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરાઈ છે. જાનહાનિના કોઈ અહેવાલ નથી. જો કે કંપનીને મોટું નુકસાન થયું છે.

મળતી જાણકારી અનુસાર આજે સવારે લગભગ 9 વાગ્યાની આસાપાસ રાજકોટમાં આવેલા નાકરાવાડી વિસ્તાર નજીક આવલી KBZ ફૂડ કંપનીમાં એકાએક આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતાં  શ્રમિકોમાં ભાગદોડ મચી ગઈ છે. ઘટનાની જાણ ફાયર વિભાગને કરતાં જ ટીમો દોડી આવી છે. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો સતત ચાલુ છે.

આગ એટલી ભીષણ છેકે દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટા જોવા મળી રહ્યાં છે. આગના બનાવની જાણ થતાં ફાયર વિભાગની 4થી વધુ ગાડીઓ આવી પહોંચી છે. 108ની ટીમ સહિત પોલીસ ટીમ પણ બનાવ સ્થળે પહોંચી છે. ફાયર વિભાગ દ્વારા ભીષણ આગના પગલે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. મળતી વિગતો અનુસાર લાગેલી ભીષણ આગના કારણે કંપનીમાં મોટું નુકસાન પહોંચ્યું છે. અત્યાર કોઈ જાનહાનિના અહેવાલ નથી.

આ પણ વાંચોઃ Rajkot: નમકીનની કંપની ભંયકર આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે

આ પણ વાંચોઃ વિક્રમ ઠાકોરની વાત સાથે સુપર સ્ટાર હિતેનકુમાર સહમત નથી, જાણો શું કર્યા ગંભીર આક્ષેપ? | Hiten kumar:

આ પણ વાંચોઃ Ahmedabad: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી વખતે ક્રેન તૂટી, બેને ઈજાઓ, ટ્રેન વ્યવહાર ઠપ

આ પણ વાંચોઃ Kunal Kamra: ‘ગદ્દાર નજર વો આયે’… કોમેડિયને એકનાથ શિંદે પર ગીત બનાવતાં શિવસેના ગુસ્સે, સ્ટુડિયોમાં તોડફોડ

  • Related Posts

    UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.
    • March 25, 2026

    ■ સાત કલાકની ચર્ચા બાદ, ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર કરવામાં આવ્યું UCC Bill: ગુજરાત વિધાનસભાએ મંગળવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પસાર કર્યું. સાત કલાકની ચર્ચા પછી આ બિલ…

    Continue reading
    Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
    • March 23, 2026

    Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

    • March 25, 2026
    • 3 views
    UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

    Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

    • March 24, 2026
    • 5 views
    Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

    Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

    • March 24, 2026
    • 10 views
    Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

    Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

    • March 24, 2026
    • 16 views
    Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

    Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

    • March 24, 2026
    • 11 views
    Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

    PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

    • March 24, 2026
    • 21 views
    PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!