SURATમાં ચોકાવનારી ઘટનાઃ 16 વર્ષિય કિશોરીએ જાતે ગર્ભપાત કરી બાળકીને ફેકી દીધી

  • Gujarat
  • January 17, 2025
  • 1 Comments

સુરતમાંથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યા એક 16 વર્ષિય કિશોરીએ યુટ્યબમાં જોઈને ગર્ભાપત કર્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 10માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ આ કૃત્યુ આચર્યું છે. પાંડેસરામાંથી નવજાત મૃત બાળકીનો મૃતદેહ મળી આવતાં હોસ્પિટલમાં ખસેડતાં મૃત જાહેર કરી હતી. હાલ ગર્ભવતી બનાવનાર કિશોરની પોલીસ ધરપકડ કરી છે.

સુરતના પાંડેસરામાંથી મળેલી મૃત નવજાત બાળકીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.  તપાસમાં ખુલાસો થયો છે કે ધો. 10ની વિદ્યાર્થિનીએ યુટ્યુબ જોઈને જાતે જ ગર્ભપાત કર્યો છે. 16 વર્ષની કિશોરીને સોશિયલ મિડિયામાં એક 16 વર્ષિય કિશોર સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ કિશોર અવારનવાર કિશોરીને તેના રૂમમાં લઈ જતો હતો અને ત્યાં શરીર સંબંધ બાંધતો હતો. જેથી 8 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે કિશોરીને પેટમાં દુખાવો ઉપડયો હતો. કિશોરી બાથરૂમમાં ગઈ ત્યાં જ તેનો ગર્ભપાત થઈ ગયો હતો. ત્યાર બાદ બાળકીને આવારુ જગ્યામાં ફેકી દીધી હતી. જો કે ગુરુવારે તપાસમાં બાળકીને મળી આવતાં હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યા તેને મૃત જાહેર કરાઈ હતી.

હાલ પોલીસે આ મામલે આરોપી દુષ્ટકૃત્ય આચરનાર કિશોરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ પતિ-પત્નીને જેલવાસઃ ઇમરાન ખાનને 14 અને બુશરા બીબીને 7 વર્ષની જેલ

Related Posts

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ
  • September 29, 2026

Sutrapada Adani Cement Mining Protest: ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં અદાણી સિમેન્ટ કંપનીની માઇનિંગ કામગીરી સામે છ ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. ધામડેજ, સિંગસર સહિતના ગામોના ખેડૂતો છેલ્લા…

Continue reading
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ
  • September 28, 2026

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં ઓછા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં હોવાનો દાવો કરતાં આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ કરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

  • September 29, 2026
  • 3 views
Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

  • September 29, 2026
  • 5 views
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

  • September 29, 2026
  • 6 views
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

  • September 29, 2026
  • 7 views
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

  • September 28, 2026
  • 5 views
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

  • September 28, 2026
  • 6 views
Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ