મનમોહન સિંહ ઉપર સિદ્ધુનું ભાષણ વાયરલ; કહ્યું- મને તમને સમજતા દસ વર્ષ લાગ્યા

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. પૂર્વ પીએમ લાંબા સમયથી બીમાર હતા. ઘરે બેભાન થયા બાદ તેમને રાત્રે 8.06 કલાકે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના બુલેટિન અનુસાર, તેમને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે રાત્રે 9:51 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

આ વચ્ચે નવજોત સિદ્ધુનું જૂનું ભાષણ સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહ્યું છે. આ વીડિયોમાં સિદ્ધુ મનમોહન સિંહ સામે હજારો લોકો વચ્ચે નત:મસ્તક થઈને માફી માંગતા જોવા મળી રહ્યાં છે. તેવામાં એક વિચાર આવે છે કે, જો પાછલા દસ વર્ષ મનમોહન સિંહ અથવા તેમના જેવા કોઈ અર્થશાસ્ત્રી ભારતને વડાપ્રધાનના રૂપમાં મળ્યા હોત તો આજે આપણું ભારત ક્યાં હોત?

સિદ્ધુ પોતાના ભાષણમાં કહે છે કે, મને તમને સમજતા દસ વર્ષ લાગ્યા. પરંતુ દુ:ખદ વાત છે કે, દેશની જનતા 2024 સુધી મનમોહનસિંહને સમજવામાં સફળ થઈ શકી નહતી. આ વીડિયોમાં મનમોહન સિંહના ખિસ્સામાં પાંચ રૂપિયાવાળી રેનોલ્ડ બોલપેન પણ જોવા મળી રહી છે. તો બીજી તરફ વર્તમાન પીએમ નરેન્દ્ર મોદી મોંટબ્લેંકનો ઉપયોગ કરી રહ્યાં છે.

તો આવો તમને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા વાપરવામાં આવતી બોલપેન વિશે થોડી માહિતી આપી દઈએ.

મોંટબ્લેંક પેનની કિંમત તેના મોડલ અને ડિઝાઇન પર આધાર રાખે છે. આ પેન પ્રીમિયમ શ્રેણીમાં આવે છે અને તેની કિંમતો સામાન્ય રીતે નીચે મુજબ હોઈ શકે છે:

  1. એન્ટ્રી લેવલ મોંટબ્લેંક પેન:
    • ₹20,000 થી ₹40,000 વચ્ચે
    • જેમ કે “મોંટબ્લેંક મેઇસટ્રસ્ટક ક્લાસિક રોલરબોલ પેન”
  2. મિડ-રેન્જ પેન:
    • ₹50,000 થી ₹1,50,000 વચ્ચે
    • જેમ કે “મોંટબ્લેંક સ્ટારવોકર મેટલ/રેઝિન શ્રેણી”
  3. હાઇ એન્ડ લિમિટેડ એડિશન પેન:
    • ₹2,00,000 થી ₹10,00,000 અથવા વધુ
    • જેમ કે “મોંટબ્લેંક ગ્રેટ કરેક્ટર્સ એડિશન” અથવા “લિમિટેડ એડિશન ક્રાફ્ટેડ પેન”
  4. અલ્ટ્રા-લગ્ઝરી લિમિટેડ એડિશન પેન:
    • ₹50 લાખ અથવા તેથી વધુ
    • ખાસ ક્લેક્ટર માટે બનાવવામાં આવેલ પેન, જેમ કે “મોંટબ્લેંક બીસ્પોક એડિશન્સ.”

આ પેનના ભાવ આકર્ષક ડિઝાઇન, ઊંચી ગુણવત્તાવાળા મટિરિયલ્સ, અને પ્રીમિયમ બ્રાન્ડિંગને કારણે ઊંચા હોય છે. જો તમને સ્પષ્ટ મોડલ વિશે જાણકારી જોઈએ, તો તમે મોંટબ્લેંકના સત્તાવાર વેબસાઇટ અથવા લક્ઝરી સ્ટોર્સમાં તપાસ કરી શકો છો.

  • Related Posts

    BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!
    • October 28, 2025

    BOTAD: બોટાદ જિલ્લાના એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) યાર્ડમાં કપાસ અને અન્ય પાકની ખરીદી દરમિયાન ચાલતી ‘કડદા‘ (અથવા ‘કળદા‘) પ્રથા અંગે હાલમાં તીવ્ર વિવાદ ચાલી રહ્યો છે. આ પ્રથા એવી…

    Continue reading
    RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
    • October 21, 2025

    તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    • October 29, 2025
    • 3 views
    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    • October 29, 2025
    • 2 views
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    • October 29, 2025
    • 4 views
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    • October 29, 2025
    • 13 views
    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    • October 29, 2025
    • 18 views
    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 20 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ