Donald Trump: અમેરિકાએ વેનેઝુએલા ઉપર ‘ભેદી વેપન્સનો’ પ્રયોગ કરતા ખળભળાટ!

  • World
  • January 11, 2026
  • 0 Comments

●વેનેઝુએલાના સૈનિકોને અચાનક નાકમાંથી લોહી નીકળવા લાગ્યું અને લોહીની ઉલટી થવા લાગી! લથડીયા ખાવા લાગ્યા અને જમીન ઉપર પડી ગયા તો કેટલાજ બેભાન થઈ ગયા!

●હુમલા સાથેજ અમેરિકા દ્વારા હવામાં છોડલા ભેદી તરંગોની અસર અમેરીકન સૈનિકોને થતી ન હતી પણ વેનેઝુએલાના સૈનિકોને થતી હતી અને તેઓ પ્રતિકાર કરવા સમર્થ ન રહ્યા જાણે કે તેઓના શરીર માંથી શક્તિ કોઈએ ખેંચી રહ્યું હતું.

●અમેરિકાએ રહસ્યમય વેપન્સનો પ્રયોગ કરતા દુનિયાભરમાં ખળભળાટ

Donald Trump: અમેરિકાએ વેનેઝુએલા ઉપર કરેલા હવાઈ હુમલા અને લશ્કરી ઓપરેશન દરમિયાન રહસ્યમય શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં સૌ પ્રથમ રડાર સિસ્ટમ જામ થઈ ગઈ હતી સાથેજ વેનેઝુએલામાં તૈનાત સેંકડો સૈનિકો પાસે અદ્યતન શસ્ત્રો હોવાછતાં તેઓએ પ્રતિકાર કઈ રીતે કરવો તે કઈ સમજી ન શક્યા કે અચાનક શું થઈ રહ્યું છે, જાણે બધાની નર્વસ સિસ્ટમ ડાઉન થઈ ગઈ હતી અને કેટલાક અચાનક લોહીની ઉલટી કરવા લાગ્યા તો કેટલાક સૈનિકોના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.

તમામ સૈનિકો આધુનિક શસ્ત્રોથી સજ્જ હોવાછતાં માત્ર જાણે તમાશો જોતા હતા જ્યારે અમેરિકાના ખૂબજ ઓછા સૈનિકોએ જાણે નિયંત્રણ મેળવી લીધું હતું અને ધડાધડ ફાયરીંગ કરતા હતા આ એક તરફી કાર્યવાહી સૌ જોઈ શકતા હતા પણ કઈ કરી શકવા સમર્થ ન હતા.આ સમયે કેટલાક ડ્રોન દેખાયા સાથે હેલિકોપ્ટરથી ઉતરેલા માત્ર 20 અમેરિકન સૈનિકો પાસે અદ્યતન શાસ્ત્રો હતા અને દરેક સૈનિક પ્રતિ મિનિટ 300 રાઉન્ડ ફાયર કરી રહ્યો હતો પણ વેનેઝુએલાના સૈનિકો કંઈ કરી શકતા ન હતા.

અમેરિકાએ વેનેઝુએલાની સેના ઉપર અજમાવેલા આ શસ્ત્ર પ્રયોગથી સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. આ ઓપરેશનમાં અમેરિકાએ એવા રહસ્યમય અને પાવરફુલ હથિયારનો ઉપયોગ કર્યો હતો, જેની સામે વેનેઝુએલાના સૈનિકો લાચાર બની ગયા હતા અને અમેરિકાના સૈનિકોએ માદુરોની સુરક્ષા માટે તહેનાત સૈનિકોનો ખાતમો કર્યો હતો આ ઓપરેશન દરમિયાન આશ્ચર્યજનક રીતે એક પણ અમેરિકન સૈનિકને નુકસાન થયું ન હતું.

વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની સુરક્ષા માટે તહેનાત એક સુરક્ષા ગાર્ડે એક ઈન્ટરવ્યુ દરમિયાન અમેરિકાની લશ્કરી કાર્યવાહી વિશે ચોંકાવનારી વિગતો જાહેર કરતા ઉમેર્યું હતું કે વેનેઝુએલાના સૈનિકોના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. અમારામાંથી ઘણાને લોહીની ઉલટી થવા લાગી, અમે જમીન પર પડી ગયા અને હલનચલન પણ કરી શકવા સમર્થ ન હતા અને અમેરિકાના થોડા સૈનિકોએ અમને બધાને ભેદી રીતે બેભાન કરી દીધા હતા, તેઓ દ્વારા વાપરવામાં આવેલી ટેકનોલોજી સામનો કરી શક્યા નહીં.

જાણકારોના મતે અમેરિકાએ આ લશ્કરી કાર્યવાહી દરમિયાન કદાચ ‘સોનિક વેપન’ (Sonic Weapon) અથવા ઉચ્ચ-તીવ્રતાવાળા તરંગો છોડતા હથિયારનો ઉપયોગ કર્યો હોઈ શકે છે, આ હથિયારના પ્રયોગથી મનુષ્યના નર્વસ સિસ્ટમ પર સીધી અને ત્વરિત અસર થાય છે, જેના કારણે મનુષ્યનું સંતુલન ખોરવાય છે અને આંતરિક રક્તસ્રાવ જેવી ગંભીર સ્થિતિ સર્જાય છે નવાઈનીવાત એ છે, ઓપરેશન દરમિયાન એક પણ અમેરિકન સૈનિકને ઈજા પણ પહોંચી ન હતી અમેરિકા દ્વારા કરવામાં આવેલા આ શસ્ત્ર પ્રયોગ અંગે વિશ્વભરમાં ચર્ચા ઉઠી છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading
Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો
  • September 14, 2026

Osama Bin Laden India Target: અલ-કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેનની આતંકી યોજનાઓને લઈને અમેરિકી ગુપ્તચર એજન્સી CIA દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં મહત્વની માહિતી સામે આવી છે. દસ્તાવેજો અનુસાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 6 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 7 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 7 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 9 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 7 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય