Telangana: જન્માષ્ટમીની શોભાયાત્રામાં બની દુઃખદ ઘટના, રથમાં કરંટ ઉતર્યો, 5 લોકોના મોત, 4ને ઈજાઓ

  • India
  • August 18, 2025
  • 0 Comments

Telangana: તેલંગાણાના હૈદરાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન વીજ કરંટ લાગવાથી કુલ 5 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકોની હાલત ગંભીર છે. રામનથપુરમાં જન્માષ્ટમી નિમિત્તે ભગવાન કૃષ્ણની શોભાયાત્રા દરમિયાન આ દુર્ઘટના બની છે. જ્યારે રથ ઉપરથી પસાર થતા વીજ વાયર અડી ગયો હતો.

મૃતકોની ઓળખ 21 વર્ષીય શ્રીકૃષ્ણ, 35 વર્ષીય શ્રીકાંત રેડ્ડી, 34 વર્ષીય સુરેશ, 39 વર્ષીય રુદ્ર વિકાસ અને 45 વર્ષીય રાજેન્દ્ર રેડ્ડી તરીકે થઈ છે. અહેવાલો એ પણ સૂચવે છે કે આ ઘટનામાં કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીનો ગનમેન પણ ઘાયલ થયો હતો.

યાદવ સંઘમના પ્રમુખ રઘુ યાદવે કહ્યું, “આ દુર્ઘટનામાં મેં મારો એકમાત્ર પુત્ર સાઈ કૃષ્ણ યાદવ ગુમાવ્યો છે. મેં GHMC ને ઘણી ફરિયાદો કરી છે, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી અને હવે મેં મારો એકમાત્ર પુત્ર પણ ગુમાવ્યો છે.” તેમણે કહ્યું કે આટલુ થવા છતાં કોઈ અધિકારી કે સરકારી પ્રતિનિધિએ અમારો સંપર્ક કર્યો નથી. અમે આમ જ રહી ગયા છીએ. હું કાર્યવાહીની માંગ કરું છું.

ઘટના પછી જે વીડિયો સામે આવ્યો છે તે ખૂબ જ દુઃખદ છે, જેમાં કેટલાક લોકો પીડિતોને CPR આપીને જીવંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને દરેક જગ્યાએ અરાજકતાનો માહોલ છે.

આ પણ વાંચો:

Ahmedabad: હોસ્પિટલમાં આસારામના સમર્થકોની મીડિયાકર્મીઓ સાથે મારામારી, દર્દીઓ ધક્કે ચઢ્યા

આસારામના આશ્રમને ખાલી કરાવતાં વળતર મળશે કે નહીં? |  Olympics Planning

Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા

UP: સેનાના જવાનને ટોલ પ્લાઝા પર બેરહમીથી માર મરાયો, શું છે કારણ?

RSS માં શું મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે?, જુઓ વીડિયો

India-Pakistan Conflict: શું ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ થશે? અમેરિકાન વિદેશ મંત્રીએ બોલ્યા, દિવસ-રાત નજર રાખવી પડશે

Delhi: દ્વારકા DPS સહિત 3 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ

Related Posts

TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?
  • June 20, 2026

TMC Political Crisis: ૧૪ જૂનના રોજ જ્યારે તૃણમૂલ કોંગ્રેસના ૨૦ બળવાખોર સાંસદો લોકસભા અધ્યક્ષ સમક્ષ પહોંચ્યા, ત્યારે તેઓ માત્ર પોતાની બેઠકો બદલવા નહોતા ગયા, પરંતુ તેઓ પશ્ચિમ બંગાળના એક આખા…

Continue reading
Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક
  • June 20, 2026

Jharkhand Rajya Sabha election: ઝારખંડની રાજધાની રાંચીમાં રાજ્યસભાની ચૂંટણીના પરિણામોએ માત્ર કોંગ્રેસને જ નહીં, પણ સમગ્ર ‘ઇન્ડિયા’ ગઠબંધનને એક મોટો આંચકો આપ્યો છે. ૮૧ સભ્યોની વિધાનસભામાં ગણિત એકદમ સ્પષ્ટ હતું,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

  • June 20, 2026
  • 2 views
TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

  • June 20, 2026
  • 3 views
Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

  • June 20, 2026
  • 8 views
Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

  • June 20, 2026
  • 7 views
Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

  • June 20, 2026
  • 9 views
Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

  • June 20, 2026
  • 7 views
Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?