TELANGANA: રેસ્ક્યૂને થયા 10 દિવસ, ટનલમાંથી 4 મૃતદેહ મળ્યા, અન્ય 4ને બહાર કાઢવાનું ચાલુ, શું થઈ હશે સ્થિતિ?

  • India
  • March 2, 2025
  • 0 Comments

Telangana rescue 2025: તેલંગાણામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ટનલના ઉપરના ભાગની છત તૂટી પડતાં 8 લોકો દબાઈ ગયા હતા. આ ઘટના 22 ફેબ્રુઆરીએ બની હતી. ત્યારે આજે 10થી વધુનો સમય થવા જઈ રહ્યો છે. ત્યારે 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. હાલ રેસ્કયૂ ટીમો ફસાયેલા અન્ય લોકોને બહાર કાઢવા સતત પ્રયત્નો કરી રહી છે.

ટનલની અંદરની અસહ્ય દુર્ગંધને કારણે બચાવ ટીમોને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, સળેલા મૃતદેહોમાંથી દુર્ગંધ મારતાં રેસ્ક્યૂ કામગીરીમાં વિક્ષેપ ઉભો થઈ રહ્યો છે. તેમ છતાં રેસ્ક્યૂ ટીમો લોકોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. રેસ્ક્યૂ ટીમો કાદવ-કિચડ હટાવી લોકોને બહાર લાવવાના પ્રયાસો કરી છે. ઘટના સ્થળે સ્થળોએ કર્મચારીઓ અને સાધનોની સંખ્યા વધારવામાં આવી રહી છે. કાંપ દૂર કરવાની અને પાણી કાઢવાની પ્રક્રિયા સતત ચાલુ છે. અંદાજ છે કે આ ઘટનામાં જે 8 લોકો દબાયા છે તેમાંથી કોઈ બચ્યું નથી.   ભોગ બનનારા પરિવારોમાં છેલ્લા 10 દિવસથી આક્રંદ છવાયો છે. તેઓ પોતાના સ્વજનોને વાટ જોઈને ઉંઘતા પણ નથી.

ગઈકાલે 4 લોકોને કાઢ્યા હતા

શનિવારે બચાવ કામગીરીમાં નોંધપાત્ર સફળતા મળી જ્યારે અંદર ફસાયેલા 8 લોકોમાંથી 4 લોકો મળી આવ્યા હતા. નેશનલ જીઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI) ના વૈજ્ઞાનિકોએ ‘ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર’ (GPR) નો ઉપયોગ કરીને નોંધપાત્ર સફળતા મેળવી હતી.

મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી આજે સાંજે ટનલ સ્થળની મુલાકાત લેશે અને બચાવ કામગીરી અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે.

આ પણ વાંચોઃ Nadiad: નડિયાદમાં એરગનથી હવામાં ફાયરિંગ કરી રોકડ ભરેલી બેગ માગી, પછી શું થયું?

આ પણ વાંચોઃ Dahod: દાહોદમાં નાસતાં ફરતાં આરોપી ડ્રોનની મદદથી ઝડપાયા, જુઓ વિડિયો આરોપીઓ કેવી રીતે ઝડપાયા?

આ પણ વાંચોઃ Zelensky visit UK: ટ્રમ્પ સાથે ઉગ્ર ઝઘડા બાદ બ્રિટનને ઝેલેન્સકી પીઠ થાબડી, કર્યું ભવ્ય સ્વાગત, જુઓ બ્રિટને શું કહ્યું?

Related Posts

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?
  • August 5, 2025

Delhi 7 Policemen Suspended: દિલ્હીમાં પોલીસ નેતાઓને સલામ ઠોકવા અને તેમની સુરક્ષા, ચાપલૂસી કરવા સિવાયનું બીજુ કામ ન આવડતું હોય તેવું સાબિત થયું છે. તાજેતરમાં જ દિલ્હીમાં મહિલા સાંસદની સોનાની…

Continue reading
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો
  • August 5, 2025

Uttarkashi Cloudburst: આજે 5 ઓગસ્ટ 2025 ના રોજ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામમાં વાદળ ફાટવાની ઘટના બની હતી, જેના કારણે કાટમાળ, પથ્થરો અને પાણીએ ભારે વિનાશ વેર્યો છે. આ કુદરતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 10 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 7 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 18 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 24 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 8 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

  • August 5, 2025
  • 30 views
Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?