Thailand: થાઇલેન્ડમાં દોડતી ટ્રેન ઉપર અચાનક ક્રેઇન પડતા થયો ભયાનક અકસ્માત; 25ના મોત, 80 ઘાયલ

  • World
  • January 14, 2026
  • 0 Comments

●રેલવેના હાઇ સ્પીડ પ્રોજેક્ટ માટે કામ કરી રહેલી વિશાળ ક્રેઇન બાજુમાંથી પસાર થઈ રહેલી ટ્રેન ઉપર પડતા સર્જાયો ગંભીર અકસ્માત

Thailand: થાઇલેન્ડમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે, રાજધાની બેંગકોકથી થાઇલેન્ડના ઉત્તરપશ્ચિમમાં ટ્રેન ઉબોન રત્ચાથાની પ્રાંત તરફ જઈ રહી હતી તે દરમિયાન ત્યાં ચાલી રહેલા હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પર કામ કરી રહેલી એક ક્રેન અચાનક ટ્રેન ઉપર પડી જતા ટ્રેન પાટા પરથી ઉતરી જતા સર્જાયેલી દુર્ઘટનામાં 25 લોકોના મોત થયા છે અને લગભગ 80 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના આજે બુધવારે સવારે થાઇલેન્ડના શીખિઓ જિલ્લામાં બની હતી. આ વિસ્તાર રાજધાની બેંગકોકથી લગભગ 230 કિલોમીટર દૂર છે.

એક સ્થાનિક પોલીસ અધિકારીએ AFP ને જણાવ્યું કે અકસ્માતમાં 25 લોકો માર્યા ગયા અને 80 થી વધુ ઘાયલ થયા છે.મીડિયા અહેવાલો અનુસાર, નિર્માણાધીન હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પર કાર્યરત ક્રેન અચાનક નીચેથી પસાર થતી ટ્રેન પર પડતા ટ્રેન પાટા ઉપરથી નીચે ઉતરી ગઈ હતી જેમાં આગ ભભૂકી ઉઠી હતી અકસ્માત બાદ તરતજ બચાવ કાર્ય શરૂ થયું હતું અને ટ્રેનના પતરા કાપી મુસાફરોને બહાર કઢાયા હતા.

ટ્રેનમાં ૧૯૫ મુસાફરો સવાર હતા. જોકે, આ આંકડો ટ્રેનમાં સવાર મુસાફરોની સંખ્યા પર આધારિત છે અને ટ્રેનમાં સવાર મુસાફરોની વાસ્તવિક સંખ્યા અલગ અલગ હોઈ શકે છે થાઈ સરકારે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે આ અકસ્માત આજે બુધવારે સવારે ૯ વાગ્યાની આસપાસ સર્જાયો હતો.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો
  • August 2, 2026

Trump Board of Peace: ગાઝા સંઘર્ષના ઉકેલ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બનાવવામાં આવેલું ‘બોર્ડ ઓફ પીસ’ હાલ આંતરરાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ બોર્ડ સાથે થયેલા એક કરારમાં હમાસે…

Continue reading
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી
  • August 1, 2026

Nepal Communal Violence: નેપાળ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ગંભીર ગણાતી હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક હિંસાનો સામનો કરી રહ્યું છે. ધાર્મિક શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલો સ્થાનિક વિવાદ થોડા જ દિવસોમાં દક્ષિણ તરાઈ (મધેશ)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

  • August 4, 2026
  • 4 views
Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

  • August 4, 2026
  • 4 views
SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

  • August 4, 2026
  • 7 views
Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

  • August 4, 2026
  • 12 views
Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 4 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 7 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી