Bangladesh: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા,25 દિવસમાં આઠમી હત્યાથી હિન્દુઓમાં દહેશતનો માહોલ

  • World
  • January 13, 2026
  • 0 Comments

Bangladesh: બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય ઉપર ચિંતાજનક હુમલાઓ થઈ રહયા છે અને હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહયા છે, છેલ્લા 25 દિવસમાં અહીં આઠ હિન્દુઓની હત્યા કરી દેવામાં આવી છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાનો સિલસિલો ચાલુ રહ્યો છે અને વધુ હિંદુ યુવાનની હત્યા કરી દેવામાં આવી છે ફેંગુઆના દગનભુઆમાં હિન્દુ યુવાન સમીર દાસ (28)ને ઢોરમાર મારીને હત્યા કરવામાં આવી હતી હત્યારાઓ સમીર દાસની હત્યા કર્યા બાદ તેની ઓટો રીક્ષા લૂંટીને ભાગી ગયા હતા આ સાથેજ છેલ્લા 25 દિવસમાં બાંગ્લાદેશમાં હિન્દુની આ આઠમી હત્યાની ઘટના છે.

પોલીસના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર સમીર દગનભુઆના માતુભુઈયા સંઘના રામાનંદપુર ગામનો રહેવાસી હતો અને લાંબા સમયથી બેટરીથી ચાલતી ઓટોરિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો પરિવારના સભ્યોએ જણાવ્યું કે જ્યારે સમીર રવિવારે રાત્રે ઘરે પાછો ફર્યો નહીં ત્યારે તેઓએ તેની શોધ શરૂ કરી પણ તે નહિ મળતા બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ લગભગ 2 વાગ્યે, લોકોને દક્ષિણ કરીમપુરના મુહુરી બારી નજીક સમીરનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો હતો.

●૧૧ જાન્યુઆરીની સાંજે હત્યા થઈ હતી

પોલીસ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, દગનભુઆ વિસ્તારમાં સમીર કુમાર દાસની હત્યા ૧૧ જાન્યુઆરીની સાંજે થઈ હતી, કાર્તિક કુમાર દાસ અને રીના રાની દાસનો સમીર સૌથી
મોટો પુત્ર હતો ઘટનાની માહિતી મળતાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે ફેની જનરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

● હિન્દુ સમુદાય સામે હિંસાના બનાવો વધી રહ્યા છે

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય ઉપર અત્યાચારો વધ્યા છે અને હિંસાથી અસુરક્ષાની લાગણી પ્રસરી છે, માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે નબળા પગલાં અને વિલંબિત ન્યાયને કારણે લઘુમતી સમુદાયમાં ભયનું વાતાવરણ સર્જાયું છે આમ,બાંગ્લાદેશમાં 25 દિવસમાં 8 હિંદુઓની હત્યાઓ થતાં હિન્દુ સમાજમાં દહેશતનો માહોલ છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડરના પતનની પાછળની અસલી કહાની
  • June 15, 2026

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડર કે જેને આપણે આધુનિક સંસ્કારી દુનિયાનો પાયો માની રહ્યા હતા, તે આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ રહ્યું છે. આ નિષ્ફળતા માત્ર નીતિગત…

Continue reading
Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનનો આર્થિક સર્વે સ્થિરતાની વાત કરે છે, પરંતુ બજેટે વિકાસના નબળા પાયાને ઉજાગર કર્યો
  • June 15, 2026

Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનના નાણા મંત્રાલય દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ અને આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટ દસ્તાવેજો એક વિચિત્ર અને ચિંતાજનક આર્થિક ચિત્ર રજૂ કરે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 3 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 8 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 8 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 6 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

  • June 16, 2026
  • 7 views
India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો

  • June 16, 2026
  • 9 views
Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો