jamnagar: 80,000 કરોડ રૂપિયાનો ખર્ચે બનેલા અમૃતસર-જામનગર એક્સપ્રેસવેની હાલત જુઓ, વીડિયોએ ખોલી પોલ

jamnagar: ભાજપ સરકાર દ્વારા સારા રોડ રસ્તા બનાવવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે પરંતુ હાલમાં નાના રસ્તાઓ હોય કે, નેશનલ હાઈવે પર દરેકની હાલત ખરાબ છે. દર ચોમાસામાં રસ્તાઓની દયનીય હાલત હોય છે. સરકાર દ્વારા પ્રજા પાસે ટેક્સ ઉઘરાવવામાં પરંતુ પ્રજાને સારા રોડ રસ્તા નથી મળતા. ત્યારે ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા અમૃતસર-જામનગર એક્સપ્રેસવેની પણ હાલત ખરાબ હોવાનું સામે આવ્યું છે. હાલમાં સોશિયલ મીડિયામા એક યુવકે અમૃતસર-જામનગર એક્સપ્રેસવેની ખરાબ હાલતને દર્શાવતો વીડિયો બનાવીને સરકાર પર કટાક્ષ કર્યો છે. ત્યારે આ વીડિયોને લઈને અમૃતસર-જામનગર એક્સપ્રેસવેની ખરાબ હાલત પર કોંગ્રેસે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

કરોડ રૂપિયાનો ખર્ચે બનેલા અમૃતસર-જામનગર એક્સપ્રેસવેની હાલત ખરાબ

આ રસ્તો, જેના ઉપર 80,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, હાલમાં ખાડાઓ અને તીરાડોથી ભરેલો છે, જે વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. એક યુવકે વીડિયો શેર કરીને રસ્તાની સ્થિતિ પર ધ્યાન દોર્યું છે. આ વીડિયોમાં એક વ્યક્તિ રસ્તાની ખરાબ હાલત દર્શાવે છે, જેમાં ખાસ કરીને રસ્તાના ખાડા અને અન્ય ખરાબીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલો મોટો ખર્ચ કરીને બનાવવામાં આવેલો રસ્તો આવી હાલતમાં હોવો ગંભીર મામલો છે.

વાહન ચાલકોને મુશ્કેલી 

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, અને લોકોમાં રોષ વ્યક્ત થઈ રહ્યો છે. રસ્તાની ખરાબ સ્થિતિને કારણે વાહનચાલકોને અકસ્માતો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.આ મુદ્દે કેન્દ્ર સરકાર અને હાઇવે ઓથોરિટી પર દબાણ વધી રહ્યું છે, કારણ કે રસ્તાની ગુણવત્તા અને જાળવણી પર સવાલ ઉઠી રહ્યા છે. પ્રદા  કોંગ્રેસની આ ચેતવણી સરકાર માટે ચેતવણીનો સંકેત માનવામાં આવી રહી છે.કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ રસ્તાની સ્થિતિ પર રોષ વ્યક્ત કર્યો છે અને “નેક્સ્ટ ટાઈમ વોટ ફોર ચેન્જ”ની અપીલ કરી છે.

આ એક્સપ્રેસવે ભારતની આર્થિક વૃદ્ધિ અને જોડાણ માટે મહત્વપૂર્ણ છે, પરંતુ તેની વર્તમાન સ્થિતિ સરકાર અને હાઇવે ઓથોરિટી માટે ચેતવણીનો સંકેત છે.

આ પણ વાંચો:
 
  • Related Posts

    Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
    • August 4, 2026

    Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

    Continue reading
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
    • August 2, 2026

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

    • August 4, 2026
    • 6 views
    Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

    Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

    • August 4, 2026
    • 4 views
    Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

    Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

    • August 4, 2026
    • 4 views
    Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

    Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

    • August 4, 2026
    • 6 views
    Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

    Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

    • August 4, 2026
    • 4 views
    Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

    Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

    • August 4, 2026
    • 8 views
    Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ