Terrorist Altaf Lali killed: પહેલગામમાં હુમલામાં સંડોવાયેલો આતંકી અલ્તાફ લાલી ઠાર, બે સૈનિકો ઘાયલ

  • World
  • April 25, 2025
  • 4 Comments

 Altaf Lali killed: પહેલગામમાં ટુરિસ્ટો પર હુમલો કરાવનાર આતંકી સંગઠનનો ટોપ કમાન્ડર સુરક્ષા દળોએ ઠાર માર્યો છે. આજે શુક્રવારે( 25 એપ્રિલ) જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં આતંકવાદી અલ્તાફ લાલીનું મોત થયું છે. અલ્તાફ લાલીઆતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલો હોવાનું મનાઈ છે.

આ કાર્યવાહી દરમિયાન બે સૈનિકો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જંગલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

મિડિયા અહેવાલઓ અનુસાર  આતંકવાદી અલ્તાફ લાલી  પહેલગામ આતંકવાદી હુમલા સંડોવાયેલો  છે.  તેણે 22 એપ્રિલના રોજ થયેલા પહેલગામ હુમલામાં આતંકવાદીઓને મદદ કરી હોવાના અહેવાલોના પગલે ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધરી ઠાર માર્યો છે. આ ઓપરેશનમાં  બે જવાનો ઈજાગ્રસ્ત થયા છે.  બીજી તરફ સેનાએ સ્થાનિક આતંકીવાદીઓ સામે પણ કાર્યવાહી કરી છે. બે આતંકવાદીઓના ઘર તોડી પાડવામાં આવ્યા છે. એકનુ બોમ્બથી તો બીજાનું જમ્મુ કાશ્મીર તંત્રએ બૂલડોઝરથી તોડી પાડ્યું છે.

આ પણ વાંચોઃ

Jammu Kashmir: સ્થાનિક આતંકી આદિલનું ઘર બોમ્બથી ઉડાવ્યું, આસિફનું બૂલડોઝરથી તોડ્યુ, બંને ફરાર

Simla Agreement: પહેલગામ હુમલા બાદ પાકિસ્તાને રદ કરેલો શિમલા કરાર શું છે, કોણે કર્યો ભંગ?

Vadodara: રક્ષિત ચોરસિયા હજુ જેલમાં રહેશે, કોર્ટે જામીન ફગાવ્યા

Kuber Boat: ત્રાસવાદમાં શહિદ થયેલા કુબેર બોટના ખલાસીઓની મોદી સામે લડાઈ, જુઓ VIDEO

Surat: કાશ્મીરમાં કોઈ જ વ્યવસ્થા ન હતી, અમે બૂમો પાડતાં રહ્યા, વિધવા બનેલી શીત્તલે પાટીલનો ઉધડો લીધો!

  • Related Posts

    Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”
    • March 24, 2026

    Donald Trump: અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો 25મો દિવસ થઈ ગયો છે જે ટ્રમ્પ એ મદ માં રાચતા હતા કે અમેરિકા સામે ઇરાનનું શુ આવે? બે અઠવાડિયામાં તો ઈરાનનો ગોટો વાળી…

    Continue reading
    Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!
    • March 24, 2026

    Donald Trump: જગત જમાદારની હેકડી હવે ઉતરી ગઈ છે અને ઈરાનને ચપટી વગાડતા જ મસળી નાખવાના સપના માત્ર સપના રહી ગયા છે અને બધીજ તાકાત લગાડી દીધી હોવાછતાં ઈરાનનું મનોબળ તોડવામાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

    • March 24, 2026
    • 2 views
    Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

    Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

    • March 24, 2026
    • 3 views
    Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

    Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

    • March 24, 2026
    • 11 views
    Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

    Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

    • March 24, 2026
    • 8 views
    Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

    PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

    • March 24, 2026
    • 16 views