Donald Trump ના માથે ફરી સંઘર્ષવિરામનું ભૂત ધૂણ્યું, ‘સંઘર્ષનો ઉકેલ વ્યવસાયથી લાવ્યો’

  • World
  • May 22, 2025
  • 3 Comments

Donald Trump News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષનો ઉકેલ લાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (21 મે) પોતાના દાવાને પુનરાવર્તિત કર્યો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને વેપાર દ્વારા ઉકેલ્યો છે. તેમણે કહ્યું હતુ કે “તમે જુઓ કે અમે પાકિસ્તાન અને ભારત સાથે શું કર્યું, તેમના સમગ્ર મુદ્દાને ઉકેલી નાખ્યો, મને લાગે છે હું તેમનો આ ઉકેલ વેપાર દ્વારા લાવી શક્યો છું., આ વાત તેમએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાને કરી હતી.

તેમણે કહ્યું કે અમેરિકા ભારત અને પાકિસ્તાન બંને સાથે મોટો સોદો કરી રહ્યું છે. “મને એમ કહેવું ગમતું નથી કે એક તરફ અમે આ મુદ્દો ઉકેલી લીધો, પરંતુ બે દિવસ પછી કંઈક થયું, અને તેઓએ કહ્યું કે તે ટ્રમ્પની ભૂલ હતી,”

ટ્રમ્પે કહ્યું કે પાકિસ્તાનમાં કેટલાક સારા લોકો અને કેટલાક ખરેખર સારા અને મહાન નેતાઓ છે. પરંતુ ભારત મારો મિત્ર છે.

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્ર્મ્પ વારંવાર ભારત પાકિસ્તાનના સીઝ ફાયરને લઈ વાંરવાર નિવેદનો બદલી રહ્યા છે. તેઓ ઘણીવાર કહે છે મેં યુધ્ધવિરામ કરાવ્યો નથી. ઘણીવાર કહે છે અમે સીઝફાયર કરાવ્યું. ટ્રમ્પ મનફાવે તેવા નિવેદનો આપી રહ્યા છે. જો કે ભારત સરકાર તરફથી ટ્રમ્પને કંઈ જ કહેવામાં આવ્યું નથી. ટ્રમ્પ મિત્ર મોદી પણ આ મુદ્દે કંઈ જ બોલ્યા નથી. જેથી ટ્રમ્પ બેફામ નિવેદનો કરી રહ્યા છે.

આ પણ વાંચો:

ટ્રમ્પ ઝેલેન્સકી પછી બીજા નેતા સાથે બાખડ્યા, આ વખતે મળ્યો જવાબ! | Donald Trump

હવે, PM મોદી સાહેબ Blood Donation નહીં કરી શકે…!

‘ ED હદો વટાવે છે’, 1 હજાર કરોડના દારૂ કૌભાંડની તપાસમાં સુપ્રીમની ED ને લપડાક

Ahmedabad:  કેબલ ચોરી થતાં વસ્ત્રાલથી થલતેજ તરફની મેટ્રો ટ્રેન બંધ

IAS વિક્રાંત પાંડેની ગુજરાતમાં વાપસી કેમ? | Vikrant Pandey

Ahmedabad: ગુરુકુળ વિસ્તાર પાસેની ઈમારતમાં આગ લાગતાં દોડધામ!

Indigo Flight: દિલ્હીથી શ્રીનગર જતું વિમાન તૂટ્યું!, જાણો શું થયું!

Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ

Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!

ગુજરાતના 18 રેલવે સ્ટેશનનું આજે લોકાર્પણ, ડાકોર, કરમસદ સહિત આ સ્ટેશનનો સમાવેશ? | Railway station

જાપાનના કૃષિ મંત્રીએ ચોખા પર શું બોલ્યા કે રાજીનામું આપી દેવું પડ્યું? જાણો કારણ! | Taku Eto

Vadodara: સરકારી દવાખાનામાં આશાવર્કર પર બળાત્કારનો પ્રયાસ, કપડાં ફાડ્યા, સુરક્ષા પર સવાલો?

 

Related Posts

Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?
  • August 5, 2025

Russia Ukraine war: એક બાજુ તો રશિયા અને અમેરિકા યુક્રેનના યુદ્ધમાં સંપૂર્ણ રીતે ભાગ લઈ રહ્યું હોય તેવું લાગે છે. તે વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે…

Continue reading
AI ગર્લફ્રેન્ડથી પ્રખ્યાત રોબોટ ‘મેલોડી’ શું કરી શકે છે?, જાણી દંગ રહી જશો
  • August 3, 2025

AI girlfriend ‘Melody’ robot: આજના ટેકનોલોજીના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ માનવજીવનના દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આવી જ એક નવીન શોધ છે ‘મેલોડી’ નામનું AI આધારિત રોબોટ, જેને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 7 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 15 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 10 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 24 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 24 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 9 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો