UP: વધુ એક પતિએ પત્નીના ત્રાસથી જીવન ટુંકાવ્યું, વીડિયોમાં જણાવી આપવીતી

  • India
  • August 19, 2025
  • 0 Comments

UP:  બાંદામાંથી હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો, એક યુવકે પત્નીથી કંટાળી આત્મહત્યા કરી, તે પહેલા તેને એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેને પત્ની અને તેના પરિવાર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ તેને હેરાન કરતાં હતાં.

પત્નીનું બીજુ લગ્ન કરાવવા આપ્યો ત્રાસ

પતિએ આરોપ લગાવ્યો કે પત્ની પરિવારના સભ્યો તેના બીજા લગ્ન કરાવવા માંગતા હતાં. અને આ જ કારણે તેઓ તેને હેરાન કરતાં હતાં કોઈને કોઈ બહાને તેના સાથે ખરાબ વ્યવહાર કરતાં રહેતા,અને પત્ની પણ આપતી હતી ત્રાસ. આ બધાથી કંટાળી યુવકે આ પગલું ભર્યાનું સામે આવ્યું છે. યુવકે વિડીયો બનાવી તેના સાસુ સસરા અને દાદા પર પણ આરોપ લગાવ્યાં, પતિએ મરતાં પેલા કહ્યું કે મારી પત્નીનું બીજું લગ્ન કરાવી શકે માટે હું આત્મહત્યા કરું છુ.

પરિવારને જાણ થતાં હોબાળો થયો

આ ઘટનાની જાણ પરિવારને થતાં પરિવાર પોતાના એકમાત્ર દિકરાનો મૃતદેહ જોઈ બૂમાબૂમ કરી, તેમને બહુ મોટો ઝાટકો લાગ્યો હતો તેમના માથે જાણે આભ ફાટયું હોય એવો માહોલ થયો હતો.આ પછી મામલો મારચરી પોલીસ સ્ટેશન પહોંચ્યો, પોલીસે તરત ત્યાં પહોંચી મૃતદેહને કબ્જામાં લીધો, અને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.

હાલ હવે પોલીસે ઘટનાની તપાસ શરુ કરી દીધી છે. અને તેની પત્ની અને પરિવારની પણ પૂછપરછ કરી છે. આ મામલામાં દોષીને સજા આપવાનું પણ કહ્યું છે.

અતુલ સુભાષ આત્મહત્યા કેસ 

નોંધનીય છે કે, છે કે,  તાજેતરમાં પત્નીની ત્રાસથી આપઘાતની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. પત્નીના કારણે પતિ જીવન ટુંકાવી રહ્યા છે .થોડા મહિના પહેલા, બેંગલુરુમાં અતુલ સુભાષ નામના એક એઆઈ એન્જિનિયરે આત્મહત્યા કરી હતી . અતુલે તેની પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા, પત્નીના ભાઈ અનુરાગ અને પત્નીના કાકા સુશીલ પર દહેજ માટે ઉત્પીડન અને હત્યા સહિત 9 કેસ નોંધાવવાનો અને તેને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. આત્મહત્યા કરતા પહેલા અતુલ સુભાષે 24 પાનાની સુસાઈડ નોટ લખી હતી અને 81 મિનિટનો વીડિયો પણ બનાવ્યો હતો.

અતુલે પોતાની નોટ અને વીડિયોમાં પોતાની આખી વેદના વ્યક્ત કરી હતી. તેણે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘આ કોર્ટ, આ પોલીસ અને આખી સિસ્ટમ મારા ટેક્સના પૈસાથી મને, મારા પરિવારને અને મારા જેવા અન્ય લોકોને હેરાન કરશે. અને જો હું ત્યાં નહીં હોઉં, તો મારા માતા-પિતા અને ભાઈને હેરાન કરવાનું કોઈ કારણ નહીં હોય.’

આ પણ વાંચો 

UP: ભદ્રોહી જિલ્લામાં દર્દનાક ઘટના, ઝડપના દાનવે લીધો માસૂમનો જીવ, માતા ગંભીર

Delhi: દ્વારકા DPS સહિત 3 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ

Navsari: બીલીમોરામાં લોકમેળામાં મોટી દુર્ઘટના, 20 ફૂટની ઊંચાઈથી નીચે પટકાઈ રાઈડ, 10 લોકો ઈજાગ્રસ્ત, ઓપરેટર ગંભીર

India-Pakistan Conflict: શું ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ થશે? અમેરિકાન વિદેશ મંત્રીએ બોલ્યા, દિવસ-રાત નજર રાખવી પડશે

Related Posts

BCI Manan Kumar Mishra: NALASAR વિવાદમાં BCI અધ્યક્ષે માંગી માફી, વિદ્યાર્થીઓના વિરોધ બાદ મનન કુમાર મિશ્રા બેકફૂટ પર
  • August 16, 2026

BCI Manan Kumar Mishra: બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (BCI)ના અધ્યક્ષ અને BJPના રાજ્યસભા સાંસદ મનન કુમાર મિશ્રાએ નાલસાર યુનિવર્સિટી ઑફ લૉના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા તાજેતરના વિવાદમાં માફી માંગી છે. મિશ્રાએ…

Continue reading
Rahul Gandhi Savarkar Case: સાવરકર કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, UP સરકારની મોટી કાનૂની ખામી સામે આવી
  • August 16, 2026

Rahul Gandhi Savarkar Case: કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને હિન્દુત્વ વિચારક વિનાયક દામોદર સાવરકર અંગે કરેલી ટિપ્પણીના મામલે સુપ્રીમ કોર્ટે મોટી કાનૂની રાહત આપી છે. સર્વોચ્ચ અદાલતે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BCI Manan Kumar Mishra: NALASAR વિવાદમાં BCI અધ્યક્ષે માંગી માફી, વિદ્યાર્થીઓના વિરોધ બાદ મનન કુમાર મિશ્રા બેકફૂટ પર

  • August 16, 2026
  • 3 views
BCI Manan Kumar Mishra: NALASAR વિવાદમાં BCI અધ્યક્ષે માંગી માફી, વિદ્યાર્થીઓના વિરોધ બાદ મનન કુમાર મિશ્રા બેકફૂટ પર

Rahul Gandhi Savarkar Case: સાવરકર કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, UP સરકારની મોટી કાનૂની ખામી સામે આવી

  • August 16, 2026
  • 5 views
Rahul Gandhi Savarkar Case: સાવરકર કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, UP સરકારની મોટી કાનૂની ખામી સામે આવી

PM Modi Dimagi Naxal: ‘દિમાગી નક્સલ’ શબ્દ પર રાજકીય ઘમાસાણ, વિપક્ષનો આરોપ- અસંમતિને દબાવવા સરકાર નવા લેબલનો ઉપયોગ કરે છે

  • August 16, 2026
  • 7 views
PM Modi Dimagi Naxal: ‘દિમાગી નક્સલ’ શબ્દ પર રાજકીય ઘમાસાણ, વિપક્ષનો આરોપ- અસંમતિને દબાવવા સરકાર નવા લેબલનો ઉપયોગ કરે છે

Jharkhand Student Protest: ‘આ કેવી આઝાદી?’ હોસ્પિટલમાંથી બહાર નીકળતા વિદ્યાર્થી નેતા રોકાયા, તિરંગા માર્ચ પહેલાં પોલીસ સાથે ઘર્ષણ

  • August 16, 2026
  • 6 views
Jharkhand Student Protest: ‘આ કેવી આઝાદી?’ હોસ્પિટલમાંથી બહાર નીકળતા વિદ્યાર્થી નેતા રોકાયા, તિરંગા માર્ચ પહેલાં પોલીસ સાથે ઘર્ષણ

AIADMK Crisis: AIADMK માં ફરી બળવો, EPS સામે વરિષ્ઠ નેતાઓની નારાજગી ખુલ્લી પડી

  • August 16, 2026
  • 7 views
AIADMK Crisis: AIADMK માં ફરી બળવો, EPS સામે વરિષ્ઠ નેતાઓની નારાજગી ખુલ્લી પડી

RSS Karnataka new law: RSSની મુશ્કેલીઓ વધશે? કર્ણાટકમાં કોંગ્રેસ સરકારનો નવો કાયદો, જાહેર સ્થળો માટે પરવાનગી ફરજિયાત

  • August 16, 2026
  • 6 views
RSS Karnataka new law: RSSની મુશ્કેલીઓ વધશે? કર્ણાટકમાં કોંગ્રેસ સરકારનો નવો કાયદો, જાહેર સ્થળો માટે પરવાનગી ફરજિયાત