
UP Aligarh Crime: ઉત્તર પ્રદેશના અલીગઢના ઇગલાસ વિસ્તારમાંથી એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. એક દુકાનની અંદર એક મુસ્લિમ છોકરો અને એક હિન્દુ છોકરી મળી આવ્યા. છોકરી અર્ધ નગ્ન અવસ્થા હતી. જ્યારે એક વ્યક્તિએ દુકાનનું શટર ખોલ્યૂ ત્યારે આખો મામલો પ્રકાશમાં આવ્યો. આ પછી જે બહાર આવ્યું તેનાથી ખળભળાટ મચી ગયો. ઉલ્લેખનીય છે કે છોકરી પકડાઈ ત્યારે તે હસી રહી હતી. તેની સાથે મરજી વિરુધ્ધનું કંઈ થયું હોય તેવું લાગતું ન હતુ.
જોકે હવે પકડાઈ જતાં છોકરીએ કેસ કર્યો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ મામલાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. પોલીસ પણ આ કેસને લઈને કાર્યવાહી કરી રહી છે.
અલીગઢમાં શું થયું?
આ સમગ્ર ઘટના અલીગઢના ઇગ્લાસ વિસ્તારમાં આવેલી એક બેન્ડવાજાની દુકાનમાંથી પ્રકાશમાં આવી છે. અહીં એક દુકાનનું શટર નીચું હતું. જ્યારે એક વ્યક્તિને શંકા ગઈ, ત્યારે તેણે વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું અને દુકાનનું શટર ખોલ્યૂં. અંદર જોયું એક હિન્દુ છોકરી એક મુસ્લિમ છોકરા સાથે હતી.
અરમાન નામનો છોકરો છોકરી સાથે ગંદી હરકતો કરી રહ્યો હતો. છોકરીનું કહેવું છે કે ઈસ્ટાગ્રામ પર તેની આરોપી અરમાન સાથે મિત્રતા થઈ હતી. જે બાદ મુસ્લીમ યુવકે તેને મળવા બોલાવી હતી. છોકરીનો આરોપ છે કે આરોપી તેને દુકાનમાં લઈ ગયો અને બળજબરીથી તેની સાથે ગંદી હરકતો કરી. જો કે તે પકડાઈ જતાં વીડિયોમાં હસતી નજરે પડે છે.
જાણવા મળી રહ્યું છે કે મુસ્લીમ યુવક અરમાને વિજયગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની હિંદુ છોકરીને ઈગ્લાસમાં બેન્ડવાજાની દુકાને મળવા બોલાવી હતી. જે બાદ યુવતીને દુકાનમાં લઈ જઈ ગંદી હરકતો કરી હતી. જો કે એક યુવકે દુકાનનું શરટ ખોલી તેમનો વીડિયો બનાવી લીધો હતો. આરોપ છે કે વીડિયો વાયર ન કરવા માટે તેમની પાસેથી 3 હજાર રુપિયા લીધા હતા.
પોલીસ કાર્યવાહી
थाना इगलास- दिनांक 25.7.2025 को सोशल मीडिया के माध्यम से एक वीडियो संज्ञान में आया जिसमें एक लड़का व लड़की एक दुकान में आपत्तिजनक स्थिति में मिले हैं, इस सम्बन्ध में सूचना प्राप्त होने पर तत्काल संज्ञान लेते हुए दी गई तहरीर के आधार पर स्थानीय थाने पर सुसंगत धाराओं में मुकदमा… pic.twitter.com/2kZr7kdswL
— ALIGARH POLICE (@aligarhpolice) July 26, 2025
હિંદુ છોકરીની ફરિયાદ પર પોલીસે અરમાન નામના આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસે આરોપી અરમાન વિરુદ્ધ કાર્યવાહી કરીને તેને જેલમાં મોકલી દીધો છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં છોકરી દુકાનની અંદર વાંધાજનક સ્થિતિમાં જોવા મળી રહી છે.
આ મામલે ઇગલાસ એરિયા ઓફિસર મહેશ કુમારે વાયરલ વીડિયો અંગે જણાવ્યું હતું કે 25 જુલાઈના રોજ સોશિયલ મીડિયા દ્વારા પોલીસના ધ્યાનમાં એક વીડિયો આવ્યો હતો. આ વીડિયોમાં, એક છોકરો અને એક છોકરી એક દુકાનની અંદર વાંધાજનક સ્થિતિમાં મળી આવ્યા હતા. આ સંદર્ભમાં માહિતી મળતાં, આ મામલે તાત્કાલિક નોંધ લેવામાં આવી હતી. પોલીસને આપવામાં આવેલી ફરિયાદના આધારે, સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
POCSO હેઠળ ગુનો દાખ થઈ શકે
મળતી માહિતી મુજબ દુકાનામાંથી મળનાર છોકરી વધુ ભણેલી નથી. તેણે પોલીસને જણાવ્યું છે કે તેનું જન્મ વર્ષ 2007 છે. પોલીસ તેનું મેડિકલ કરાવી રહી છે. જો તે સગીર હોવાનું માલુમ પડશે તો POCSO એક્ટની કલમ પણ વધારવામાં આવશે. છોકરીએ પોલીસને આપેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેની મિત્રતા ઇગ્લાસ પોલીસ સ્ટેશનમાં રહેતા એક યુવક સાથે ઇન્સ્ટાગ્રામ પર થઈ હતી.
આ પણ વાંચો:
Savarkundla: BJP ના પૂર્વ કોર્પોરેટરને કેમ ભીખારી બનવાનો વારો આવ્યો?, જુઓ વીડિયો
Ruchi Gujjar: રૂચિ ગુજ્જરે PM મોદીના ફોટાવાળો હાર કેમ પહેર્યો?, આપ્યો ચોકાવનારો જવાબ!
Gujarat Heavy Rain: અમદાવાદ સહિત રાજ્યભરમાં ડબલ એન્જિનનાં વિકાસને “કાદવ”માં ડૂબાડતાં મેઘરાજા
UP: શાળાઓ મર્જ કરવાના યોગી સરકારના નિર્ણય સામે ભારે વિરોધ, વિદ્યાર્થીઓની અટકાયત કરતાં ભારે હોબાળો
America plane fire: પ્લેન ઉડાન ભરે તે પહેલા લાગી આગ, જે મુસાફરોનું થયું તે જોઈ હચમચી જશો!
Gujarat heavy rain: બનાસકાંઠામાં મેઘતાંડવ, 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી