Uttarakhand cloud burst: ઉત્તરાખંડમાં ફરી વાદળ ફાટ્યું, ચમોલીમાં અનેક ઘરો ધરાશાયી, 5 લોકો ગુમ

  • India
  • September 18, 2025
  • 0 Comments

Uttarakhand cloud burst: સપ્ટેમ્બર મહિનો ધીમે ધીમે પૂરો થઈ રહ્યો છે, પરંતુ ચોમાસાની આફત હજુ પૂરી થઈ નથી. ફરી એકવાર દેવભૂમિ ઉત્તરાખંડ પર કદરતી આફત આવી છે. ગુરુવારે સવારે ચમોલીમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. તેના કારણે ચમોલી અને નંદનગરમાં ભારે વરસાદ શરૂ થયો છે. કાટમાળને કારણે ઘણા ઘરો નાશ પામ્યા છે. વહીવટીતંત્રે રાહત અને બચાવ ટીમો સ્થળ પર મોકલી છે. અત્યાર સુધીમાં 6 ઘરો નાશ પામ્યા છે. 5 લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. તાજેતરમાં જ દેહરાદૂનનાં સહસ્ત્રધારમાં વાદળ ફાટવાની ઘટના બની હતી.

હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. દેહરાદૂન, ઋષિકેશ, પૌરી ગઢવાલ, ઉત્તરકાશી અને હરિદ્વાર સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. વહીવટીતંત્રને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. નદીઓની નજીક રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ જવા માટે તાકીદ કરવામાં આવી રહી છે.

2 લોકોને બચાવી લેવામાં આવ્યા

માહિતી મળતાં જ NDRF, SDRF અને પોલીસ બચાવ કામગીરી શરૂ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અત્યાર સુધીમાં બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂરથી ઘણા પ્રાણીઓ પણ પ્રભાવિત થયા છે.

આ પણ વાંચો:   

Gandhinagar: અપહરણ કરાયેલ યુવતી પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, કહ્યું- પતિ ધમકી આપતો હતો

Ahmedabad: અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ભ્રષ્ટાચારનું પ્રદૂષણ, ધૂળના કારણે અમદાવાદની હવા પ્રદૂષિત

Devayat khavad case: દેવાયત ખવડ ફરી જેલમાં, કોર્ટે જામીન અરજી ફગાવી, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

Ahmedabad: પગ લપસ્યો અને 128 કિલોની પત્ની પતિ પર પડી, પછી બની દુઃખદ ઘટના

The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં નિષ્પક્ષતા જરૂરી, Jagan Mohan Reddy એ કેન્દ્ર સરકાર પાસે કાયદામાં સુધારો માગ્યો
  • October 19, 2026

Jagan Mohan Reddy: આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના અધ્યક્ષ વાયએસ જગન મોહન રેડ્ડીએ ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત 2023ના કાયદામાં સુધારો કરવાની માગ કરી છે. તેમણે સ્વીકાર્યું…

Continue reading
Kashmir Bus Attack in Haryana: કાશ્મીર જઈ રહેલી બસ પર હરિયાણામાં પથ્થરમારો, ઓમર અબ્દુલ્લાએ હરિયાણા સરકાર સમક્ષ ઉઠાવ્યો મુદ્દો
  • October 19, 2026

Kashmir Bus Attack in Haryana: હરિયાણાના કરનાલમાં શ્રીનગર જઈ રહેલી જમ્મુ-કાશ્મીરના રજિસ્ટ્રેશન નંબરવાળી લક્ઝરી બસ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. બસના માલિકે આરોપ લગાવ્યો છે કે પહેલાં ડ્રાઇવર સાથે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં નિષ્પક્ષતા જરૂરી, Jagan Mohan Reddy એ કેન્દ્ર સરકાર પાસે કાયદામાં સુધારો માગ્યો

  • October 19, 2026
  • 3 views
ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં નિષ્પક્ષતા જરૂરી, Jagan Mohan Reddy એ કેન્દ્ર સરકાર પાસે કાયદામાં સુધારો માગ્યો

Kashmir Bus Attack in Haryana: કાશ્મીર જઈ રહેલી બસ પર હરિયાણામાં પથ્થરમારો, ઓમર અબ્દુલ્લાએ હરિયાણા સરકાર સમક્ષ ઉઠાવ્યો મુદ્દો

  • October 19, 2026
  • 8 views
Kashmir Bus Attack in Haryana: કાશ્મીર જઈ રહેલી બસ પર હરિયાણામાં પથ્થરમારો, ઓમર અબ્દુલ્લાએ હરિયાણા સરકાર સમક્ષ ઉઠાવ્યો મુદ્દો

Rahul Gandhi: ‘મતચોરીનું આયોજન મોદી કરે છે, અમિત શાહ સંચાલન કરે છે’, રાહુલ ગાંધીનો ગંભીર આરોપ

  • October 19, 2026
  • 7 views
Rahul Gandhi: ‘મતચોરીનું આયોજન મોદી કરે છે, અમિત શાહ સંચાલન કરે છે’, રાહુલ ગાંધીનો ગંભીર આરોપ

‘ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને ઘણાં સમય પહેલાં જામીન મળી જવા જોઈતા હતા’ – Justice Sudhanshu Dhulia

  • October 19, 2026
  • 5 views
‘ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને ઘણાં સમય પહેલાં જામીન મળી જવા જોઈતા હતા’ – Justice Sudhanshu Dhulia

Delhi SIR Voter List Controversy: દિલ્હીમાં SIR ઑડિટમાં 100થી વધુ મતદારોને ખોટી રીતે મૃત, ગેરહાજર કે સ્થળાંતરિત દર્શાવ્યાનો આક્ષેપ

  • October 19, 2026
  • 11 views
Delhi SIR Voter List Controversy: દિલ્હીમાં SIR ઑડિટમાં 100થી વધુ મતદારોને ખોટી રીતે મૃત, ગેરહાજર કે સ્થળાંતરિત દર્શાવ્યાનો આક્ષેપ

Bhavnagar Cooperative Bank Scam: ભાવનગર જિલ્લા સહકારી બેંકમાં કથિત ગેરરીતિઓનો વિવાદ, ભરતીથી લઈને કરોડોના નાણાકીય વ્યવહારો સુધી સવાલો

  • October 18, 2026
  • 11 views
Bhavnagar Cooperative Bank Scam: ભાવનગર જિલ્લા સહકારી બેંકમાં કથિત ગેરરીતિઓનો વિવાદ, ભરતીથી લઈને કરોડોના નાણાકીય વ્યવહારો સુધી સવાલો