Viral Video: 70 વર્ષના વૃદ્ધે 25 વર્ષની પૌત્રી સાથે કર્યા લગ્ન, કહ્યું- ‘તેજન્મી ત્યારથી જ મને તેનાથી પ્રેમ થઈ ગયો’

  • India
  • August 1, 2025
  • 0 Comments

Viral Video: સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચોંકાવનારી ઘટહાલ સોશિયલ મીડિયા પર એક અજીબો ગરીબ વિડીયો વાયરલ થયો છે. જેમાં 70 વર્ષના વૃદ્ધે 25 વર્ષની પૌત્રી સાથે લગ્ન કર્યા જે સમાજમાં ચર્ચાનો વિષય બન્યા છે. એક આશ્ચર્યજનક અને વિવાદાસ્પદ ઘટનામાં, તેમની 25 વર્ષની પૌત્રી સાથે લગ્ન કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાએ સ્થાનિક સમુદાય અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને વિવાદ જન્માવયો. જોકે સ્થાનિક અધિકારીઓ અને પોલીસે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લગ્ન ગુપ્ત રીતે એક નાના કાર્યક્રમમાં સંપન્ન થયા હતા, જેમાં માત્ર ગણતરીના લોકો જ હાજર હતા. આ ઘટના વિશે જાણ થતાં સ્થાનિક લોકોમાં આશ્ચર્ય અને નારાજગીનો માહોલ જોવા મળ્યો. ઘણા લોકોએ આ લગ્નને સામાજિક અને નૈતિક રીતે અસ્વીકાર્ય ગણાવ્યા છે, જ્યારે કેટલાકે આ મુદ્દે કાનૂની કાર્યવાહીની માંગ કરી છે.

શું હોઈ શકે આ લગ્નનું કારણ

સમાજશાસ્ત્રીઓ અને મનોવિજ્ઞાનીઓનું માનવું છે કે આવા લગ્ન પાછળ અનેક સામાજિક, આર્થિક કે મનોવૈજ્ઞાનિક કારણો હોઈ શકે છે, પરંતુ પૌત્રી સાથેના સંબંધને કાનૂની અને સામાજિક દૃષ્ટિકોણથી ગંભીર મુદ્દો ગણવામાં આવે છે. ભારતીય કાયદા અનુસાર, નજીકના સગાં સાથે લગ્ન પર પ્રતિબંધ છે, અને આ ઘટના કાયદાકીય દૃષ્ટિકોણથી પણ તપાસનો વિષય બની શકે છે.

સોશિયલ  મીડિયા પર લોકોના પ્રતિભાવ

સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક યુઝર્સે આ લગ્નને “પ્રેમની ઉંમરની સીમા નથી” જેવા રોમેન્ટિક દૃષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કર્યો, જ્યારે મોટાભાગના લોકોએ આને સમાજ માટે શરમજનક ગણાવ્યું. એક યુઝરે લખ્યું, “આ કેવો પ્રેમ? આ તો સમાજની મૂળભૂત નૈતિકતાની વિરુદ્ધ છે!” આ ઘટના અંગે સ્થાનિક વહીવટી તંત્ર અને કાયદાકીય સંસ્થાઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ લગ્નની કાયદેસરતા અને તેની પાછળના સંજોગોની તપાસ કરવામાં આવશે.

ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા શું પગલાં લેવા જોઈએ

આ ઉપરાંત, સમાજના વિવિધ વર્ગો દ્વારા આ મુદ્દે ચર્ચા અને જાગૃતિ લાવવાના પ્રયાસો પણ શરૂ થયા છે.આ ઘટના સમાજમાં સંબંધો, નૈતિકતા અને કાયદાની સીમાઓ પર નવી ચર્ચા ઉભી કરે છે. આવા મુદ્દાઓ પર સમાજે કેવી રીતે પ્રતિક્રિયા આપવી અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા શું પગલાં લેવા જોઈએ, તે અંગે વ્યાપક ચિંતનની જરૂર છે. જોકે હજુ ચોકકસ આ ઘટના વિશે પૃષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો:

Kheda: દારુ કેસમાંથી બચાવવા ખેડા LCBનો પોલીસકર્મી 25 હજારની લાંચ લેતાં ઝડપાયો, જુઓ પછી શું થયા હાલ?

SSC CGL Protest: વિરોધ કરતા શિક્ષકોને પોલીસે લાકડીઓ મારી, કલાકો સુધી વાનમાં ફેરવ્યા, મહિલાઓને વોશરુમ પણ ન જવા દીધી…

Repressive Countries: મોદીની બ્રિટન મુલકાત બાદ ભારતને દમનકારી દેશોની યાદીમાં મૂક્યો, જાણો સમગ્ર મામલો

LPG Cylinder Rate: મહિનાના પહેલા દિવસે સારા સમાચાર; LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો નવી કિંમત શું છે?

Lumpy virus in Gujarat: ગુજરાતના પશુપાલકો માટે માઠાં સમાચાર, ફરી આવ્યો આ ખતરનાક વાયરસ

Related Posts

Vande Mataram Kerala: કેરળમાં ‘વંદે માતરમ’ના સંપૂર્ણ ગાન પર વિવાદ, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
  • August 10, 2026

Vande Mataram Kerala: કેરળમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ના સંપૂર્ણ ગાનને લઈને નવો રાજકીય વિવાદ સામે આવ્યો છે. રાજ્ય સરકારના મંત્રીઓ અને કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે કેરળ સરકારના કાર્યક્રમોમાં…

Continue reading
NALSAR University CJI: NALSARના વિદ્યાર્થીઓનો CJI સૂર્યકાંત સામે વિરોધ, દીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ બદલવા માંગ
  • August 10, 2026

NALSAR University CJI: હૈદરાબાદ સ્થિત નેશનલ એકેડમી ઑફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ (NALSAR) યુનિવર્સિટીના 2026 બેચના વિદ્યાર્થીઓએ પોતાના દીક્ષાંત સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vande Mataram Kerala: કેરળમાં ‘વંદે માતરમ’ના સંપૂર્ણ ગાન પર વિવાદ, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

  • August 10, 2026
  • 4 views
Vande Mataram Kerala: કેરળમાં ‘વંદે માતરમ’ના સંપૂર્ણ ગાન પર વિવાદ, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

NALSAR University CJI: NALSARના વિદ્યાર્થીઓનો CJI સૂર્યકાંત સામે વિરોધ, દીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ બદલવા માંગ

  • August 10, 2026
  • 5 views
NALSAR University CJI: NALSARના વિદ્યાર્થીઓનો CJI સૂર્યકાંત સામે વિરોધ, દીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ બદલવા માંગ

Anandiben Patel: યોગી સરકાર પર રાજ્યપાલ આનંદીબેન પટેલના કડક સવાલ! લખનઉથી ગોરખપુર સુધી વહીવટ પર નિશાન

  • August 9, 2026
  • 4 views
Anandiben Patel: યોગી સરકાર પર રાજ્યપાલ આનંદીબેન પટેલના કડક સવાલ! લખનઉથી ગોરખપુર સુધી વહીવટ પર નિશાન

Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ

  • August 9, 2026
  • 4 views
Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ

Supreme Court PKCL-RRVUNL Case: અદાણી-રાજસ્થાન સરકાર વિવાદમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય, આર્બિટ્રેશન કેસમાં મોટો ફેરફાર

  • August 9, 2026
  • 9 views
Supreme Court PKCL-RRVUNL Case: અદાણી-રાજસ્થાન સરકાર વિવાદમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય, આર્બિટ્રેશન કેસમાં મોટો ફેરફાર

RSS BJP Strategy: અયોધ્યા વિવાદથી Gen Z આંદોલન સુધી… RSS-BJPની અંદરની રાજનીતિનો ખુલાસો

  • August 9, 2026
  • 13 views
RSS BJP Strategy: અયોધ્યા વિવાદથી Gen Z આંદોલન સુધી… RSS-BJPની અંદરની રાજનીતિનો ખુલાસો