ઈટાલિયાએ તાક્યુ ભાજપ પર નિશાન: કહ્યું ‘ભાજપના માણસો ગઝનવીના વારસદારો’, વિસાવદર બચાવી લો | Visavadar

 Visavadar by-election: જૂનાગઢમાં વિસાદવરમાં વિધાનસભામાંની પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઈ રાજકીય પક્ષોમાં ખેંચતાણ જોવા મળી રહી છે. વિસાવદરમાં AAP સક્રિય મૂડમાં છે. જ્યા તેણે ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.  કોંગ્રેસે AAPને ટેકો જાહેર કર્યો છે. જેથી AAP અને ભાજપ વચ્ચે વિસાવદરમાં સીધી ટક્કર છે. ત્યારે આજે AAPના ગોપાલ ઈટિલાયાએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. ભાજપના નેતાઓને ગઝ્નવીના વારસદારો ગણાવ્યા હતા. જેથી રાજકીય ઘમાસાણ મચ્યું છે. જો કે વિસાવદરમાં હજુ સુધી પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ નથી. હજુ સુધી ભાજપ પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી.

ઇટાલિયાએ ભાજપનેતાઓને ગઝનવી વારસદારો કેમ ગણાવ્યા ?

ગોપાલ ઇટાલિયાએ કાર્યકર્તા સંમેલનમાં જણાવ્યુ હતુ કે આ ભાજપના ગઝનવીના વારસદારો વિસાવદરને ભાંગવ આવવાના છે. દોસ્તો વિસાવદર બચાવી લેવાનું છે. જેમ મહમૂદ ગઝનવી આખુ 10 કટક લઈને આવ્યો હતો, તેમ અહીં ભાજપના નેતાઓ એહીં આવશે. ઈટાલિયાએ વધુમાં કહ્યુ હતુ કે એ લોકો પોલીસનો ડર બતાવશે, ગુંડાઓ, બૂટલેગરો, માફિયાઓ અને તોડબાજ અધિકારીઓનો પાવર વાપરીને તમામનો દૂર ઉપયોગ કરશે. પણ આપણે ડરવાનું નથી. મારી સાથે કોઈ નથી તમે મારો આશરો છો.

વિસાવદરમાં પેટા ચૂંટણી યોજવાની કેમ જરુર પડી?

વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી (બાય-ઈલેક્શન) યોજાવાની છે, કારણ કે 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) તરફથી જીતેલા ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ડિસેમ્બર 2023માં તેમના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ તેઓ ફેબ્રુઆરી 2024માં ભાજપમાં જોડાઈ ગયા હતા.   આ રાજીનામાને કારણે બેઠક ખાલી પડી, જેના પરિણામે પેટા ચૂંટણી યોજાવાની છે. 

આ પણ વાંચોઃ

‘મુર્શિદાબાદમાંથી 400 હિંદુઓ ઘરો છોડી ભાગ્યા’, વક્ફને લઈને હિંસા | West Bengal Violence

Jaat Box Office Collection Day 3: સની દેઓલ બોક્સ ઓફિસ પર ચમક્યો, ફિલ્મની કમાણીમાં સતત ત્રીજા દિવસે વધારો

Sabarkantha: પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીધી, માતા-પિતાનું મોત, 3 બાળકોની હાલત નાજૂક

Narmda: સાપે ડંખ મારતાં 10 કિમી સુધી ઝોળીમાં યુવકને લઈ જવો પડ્યો, આ છે ગુજરાતીની સ્થિતિ?

Waqf પર દેશભરમાં બબાલ, રાજકીય ખેંચતાણ, CM યોગીએ કોંગ્રેસ પર નિશાન સાધી શું કહ્યું?

 

 

 

 

Related Posts

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading
Jamnagar Foreign Liquor Seizure: જામનગરમાં ₹53.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત 10 આરોપીઓ ફરાર
  • October 30, 2026

Jamnagar Foreign Liquor Seizure: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જામનગરમાં વિદેશી દારૂની મોટી હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા એક ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને અલગ-અલગ બ્રાન્ડની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bangladesh Student Uprising 2024: બાંગ્લાદેશમાં શેખ હસીના વિરુદ્ધ બળવો ભડકાવવામાં યુનિવર્સિટીઓની મોટી ભૂમિકા, સંશોધનમાં થયો ખુલાસો

  • November 5, 2026
  • 2 views
Bangladesh Student Uprising 2024: બાંગ્લાદેશમાં શેખ હસીના વિરુદ્ધ બળવો ભડકાવવામાં યુનિવર્સિટીઓની મોટી ભૂમિકા, સંશોધનમાં થયો ખુલાસો

Amit Shah Rahul Gandhi Debate: અમિત શાહે રાહુલ ગાંધીનો ચર્ચાનો પડકાર સ્વીકાર્યો, કહ્યું- સંસદમાં આમને-સામને બેસીને વાત કરીએ

  • November 5, 2026
  • 3 views
Amit Shah Rahul Gandhi Debate: અમિત શાહે રાહુલ ગાંધીનો ચર્ચાનો પડકાર સ્વીકાર્યો, કહ્યું- સંસદમાં આમને-સામને બેસીને વાત કરીએ

Punjab Tree Preservation Act 2026: પંજાબના નવા વૃક્ષ સંરક્ષણ કાયદા પર સવાલ, 35 સેમીથી ઓછા થડવાળા લાખો છોડને નહીં મળે સુરક્ષા

  • November 5, 2026
  • 5 views
Punjab Tree Preservation Act 2026: પંજાબના નવા વૃક્ષ સંરક્ષણ કાયદા પર સવાલ, 35 સેમીથી ઓછા થડવાળા લાખો છોડને નહીં મળે સુરક્ષા

Delhi Landfill Pollution: દિલ્હીના લેન્ડફિલ પાસે રહેતાં બાળકોમાં એનિમિયાનું જોખમ વધુ, અભ્યાસમાં ચોંકાવનારા તારણો

  • November 5, 2026
  • 8 views
Delhi Landfill Pollution: દિલ્હીના લેન્ડફિલ પાસે રહેતાં બાળકોમાં એનિમિયાનું જોખમ વધુ, અભ્યાસમાં ચોંકાવનારા તારણો

Rahul Gandhi INDIA Alliance Rally: રામલીલા મેદાનની રેલીથી વિપક્ષને નવી તાકાત, BJPએ ભીડ પર સવાલ ઉઠાવ્યા પણ મુદ્દાઓનો જવાબ ન આપ્યો

  • November 5, 2026
  • 8 views
Rahul Gandhi INDIA Alliance Rally: રામલીલા મેદાનની રેલીથી વિપક્ષને નવી તાકાત, BJPએ ભીડ પર સવાલ ઉઠાવ્યા પણ મુદ્દાઓનો જવાબ ન આપ્યો

BJP Akali Dal Alliance: પંજાબ ચૂંટણી પહેલાં BJP અને અકાલી દળ ફરી સાથે આવશે, 117માંથી 60થી વધુ બેઠકો પર અકાલી દળ લડવાની તૈયારી

  • November 5, 2026
  • 9 views
BJP Akali Dal Alliance: પંજાબ ચૂંટણી પહેલાં BJP અને અકાલી દળ ફરી સાથે આવશે, 117માંથી 60થી વધુ બેઠકો પર અકાલી દળ લડવાની તૈયારી