પાણી બંધ કરશો, તો તમારા શ્વાસ બંધ કરીશું, Pakistani સેનાની આતંકી ભાષા

  • World
  • May 23, 2025
  • 3 Comments

Pakistani army threat  India: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી ગુસ્સે બોખલાઈ ગયેલી પાકિસ્તાની સેનાએ હવે આતંકવાદીઓની ભાષા બોલવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદના ઉશ્કેરણીજનક અને હિંસક વાણી-વર્તન જેવી ભાષાનો ઉપયોગ કરીને ભારતને ખુલ્લેઆમ ધમકી આપી છે. ભારત દ્વારા સિંધુ જળ સંધિને રદ કરવાના નિર્ણય સામે તેમણે એક જાહેર સભામાં આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું કે “જો તમે અમારું પાણી બંધ કરશો, તો અમે તમારા શ્વાસ પણ બંધ કરી દઈશું, તમને જણાવી દઈએ કે તેમનું નિવેદન તે વીડિયો સાથે મેળ ખાય છે જેમાં મુંબઈ આતંકવાદી હુમલા (2008) ના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદને પણ તે જ શબ્દો કહેતા સાંભળવામાં આવ્યા હતા. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનમાં જતુ સિંધુનું પાણી બંધ કરી દેવાનો દાવો ભારતે કર્યો હતો. જેથી પાકિસ્તાન ગિન્નાયું છે. 1960 માં વિશ્વ બેંક દ્વારા મધ્યસ્થી કરાયેલ સિંધુ સંધિ બંને દેશો વચ્ચે સિંધુ નદી અને તેની ઉપનદીઓના પાણીની વહેંચણીને નિયંત્રિત કરે છે. તે બંને પક્ષોને પાણીના ઉપયોગ વિશે નિયમિતપણે માહિતી શેર કરવાની પણ જરૂર છે.

ભારતે વારંવાર કહ્યું છે કે લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી. વાતચીત અને આતંક એકસાથે ચાલી શકે નહીં. આ સરહદ પારના આતંકવાદને પાકિસ્તાનના કથિત સમર્થન અંગે કડક વલણ દર્શાવે છે.

આ પણ વાંચો:

Gondal: અમીત ખૂંટના પરિવારે સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી!, શું કરી માગ?

અમદાવાદમાં કોરોનાના 20 કેસ, કુલ 31 કેસ એક્ટિવ, કેસમાં ઉછાળો કેમ આવ્યો? | Corona

જ્યોતિ મલ્હોત્રાના પિતાએ કહ્યું મારી પાસે વકીલ રાખવા પૈસા નથી, તપાસમાં પોલીસને શું મળ્યું? | Jyoti Malhotra

MNREGA Scam: દાહોદ ભાજપાના અન્ય નેતાઓની સંડોવણી બહારની શંકા પ્રબળ!

Indigo Flight મામલે નવો ખુલાસો: પાકિસ્તાને પોતાના એરસ્પેસમાં ઉડાનની મંજૂરી આપી ન હતી!

UP: ભત્રીજા સાથે મળી પત્નીએ પતિને મારી નાખ્યો, કાકી-ભત્રીજાનો કેવી રીતે ભાંડો ફૂટ્યો?

 Gondal dispute: અલ્પેશ કથીરિયાએ હર્ષ સંઘવીને મળી શું કરી વાત?

Related Posts

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”
  • October 26, 2025

DONALD TRUMP | થાઇલેન્ડ અને કંબોડિયાના નેતાઓએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ તકે ટ્રમ્પે કહ્યું કે તેમના વહીવટીતંત્રે આઠ મહિનામાં આઠ યુદ્ધોનો અંત લાવ્યો…

Continue reading
Trump tariffs:  ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા ઉપર વધુ ટેરીફ ઝીંક્યો! રોનાલ્ડ રીગનના જૂના ભાષણથી વિવાદ વકર્યો
  • October 26, 2025

Trump tariffs: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડિયન માલ પર વધારાના 10% ટેરિફની જાહેરાત કરી છે.રોનાલ્ડ રીગનના ભાષણની વિવાદાસ્પદ જાહેરાત સામે આવ્યા બાદ નારાજ થઈ ગયેલા ટ્રમ્પે તત્કાળ કેનેડિયન માલ પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 3 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 12 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!