યુ-ટ્યુબર ધ્રુવ રાઠીએ જણાવ્યું કેમ આમ આદમી પાર્ટી દિલ્હીમાં હારી ગઈ?

  • Gujarat
  • February 8, 2025
  • 0 Comments
  • યુ-ટ્યુબર ધ્રુવ રાઠીએ જણાવ્યું કેમ આમ આદમી પાર્ટી દિલ્હીમાં હારી ગઈ

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને મોટી જીત મળી છે. આ સ્ટોરી લખાય છે ત્યાર સુધીમાં બીજેપીને 30 સીટો પર જીત મળી ચૂકી હતી તો 18 સીટો પર આગળ ચાલી રહી હતી. આ વચ્ચે જાણિતા યુ-ટ્યુબર ધ્રુવ રાઠીએ આમ આદમી પાર્ટીને મળેલી હારને લઈને સોશિયલ મીડિયા એક્સ પર પોતાની વાત મૂકી છે.

ધ્રુવ રાઠીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, AAP હારી ગઈ કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હીમાં કોઈ કામ થઈ રહ્યું નથી. અને તેનું કારણ એ છે કે ભાજપે સરકારના સમગ્ર કાર્યને અટકાવવા માટે શક્ય તેટલું બધું કર્યું. LGનો ઉપયોગ કરીને આદેશો અટકાવવાથી લઈને, તેમની એજન્સીઓ દ્વારા નેતાઓને ખોટા કેસોમાં જેલમાં નાખવાથી લઈને નવા કાયદા પસાર કરવા સુધી. 2023 ના GNCTD એક્ટથી, દિલ્હી પર પહેલાથી જ પરોક્ષ રીતે ભાજપનું શાસન છે.

વધુમાં તેમણે લખ્યું કે, “એ સારું છે કે દિલ્હીના લોકો હવે સીધા જોઈ શકે છે કે તેમની બધી સમસ્યાઓ માટે ખરેખર કોણ જવાબદાર છે.”

ધ્રુવ રાઠીએ પોતાના ટ્વિટમાં બીજેપી પર બ્રેઈનવોશ કરવાને લઈને કહ્યું કે, “એકમાત્ર પ્રશ્ન એ છે કે શું લોકો આગામી વર્ષોમાં વાયુ પ્રદૂષણ, યમુના પ્રદૂષણ, ભાંગી પડેલા માળખાકીય સુવિધાઓ અને સ્વચ્છતાના મુદ્દાઓ વિશે વાત કરવાનું ચાલુ રાખશે. અથવા શું ભાજપ ધાર્મિક દ્વેષના નામે આ બધું અવગણવા માટે લોકોને બ્રેઈનવોશ કરવામાં અને દબાવવામાં સફળ થશે જેમ કે તેઓએ અન્ય ઘણા રાજ્યોમાં કર્યું છે.”

આ પણ વાંચો- કુમાર વિશ્વાસની કેજરીવાલની આકરી ટીકા; સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 3 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 3 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 6 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

  • August 4, 2026
  • 7 views
Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

  • August 4, 2026
  • 5 views

  • 10 views
Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ