Sanoj Mishra: મોનાલિસાની કરિયર બર્બાદ કરવાનો આરોપ લાગતાં ફિલ્મ ડિરેક્ટર ભડક્યા, 5 લોકો સામે નોંધાવી FIR, જાણો સમગ્ર મામલો

  • Famous
  • February 26, 2025
  • 0 Comments

Sanoj Mishra: ફિલ્મ ડિરેક્ટર સનોજ મિશ્રાએ મુંબઈમાં એક યુટ્યુબ ચેનલના માલિક સહિત 5 લોકો વિરુદ્ધ FIR નોંધાવી છે. આ લોકો પર ડિરેક્ટરને બદનામ કરવાનો અને ‘મહાકુંભની વાયરલ ગર્લ’ મોનાલિસા ભોંસલેને ફિલ્મને રોકવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. 5 લોકો વિરુદ્ધ મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.

મોનાલિસાની કરિયર બગાડવાનો આરોપ

અંબોલી પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીના જણાવ્યા અનુસાર, ફરિયાદમાં નામ આપવામાં આવેલા 5 લોકોએ મિશ્રા વિરુદ્ધ ફિલ્મના બજેટ અને અન્ય મુદ્દાઓ અંગે ગંભીર આરોપો લગાવ્યા છે. ફરિયાદનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સનોજ મિશ્રા દ્વારા બનાવાતી ફિલ્મ કોઈ જ ફિલ્મ આજ સુધી રિલીઝ થઈ નથી અને તે મોનાલિસા ભોંસલેની કારકિર્દી બરબાદ કરી દેશે. ઉલ્લેખનીય છે કે આ 5 આરોપીઓ કોણ છે તે પોલીસે ફોડ પાડ્યો નથી.

સનોજ મિશ્રાએ આરોપોને ખોટા ગણાવ્યા

સનોજ મિશ્રાએ 5 લોકો દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ખોટા ગણાવ્યા અને કહ્યું કે તેમણે તેમની છબી ખરાબ કરવા માટે એક જૂથ બનાવ્યું છે. દિગ્દર્શકે કહ્યું, “આ લોકો જાણી જોઈને મારા વિરુદ્ધ ખોટા અને ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે. સનોજ મિશ્રાએ કહ્યું કે આરોપી નથી ઈચ્છતાં કે મોનાલિસાની ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’ બને.” હાલ તો આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વાયરલ ગર્લ મોનાલિસા પર ફિલ્મ બનાવી રહ્યા છે ડિરેક્ટર

તાજેતરમાં સનોજ મિશ્રાએ વાયરલ ગર્લ મોનાલિસા પર ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’ બનાવવાની જાહેરાત કરી હતી. મોનાલિસા પ્રયાગરાજમાં ‘મહાકુંભ મેળા’થી સોશિયલ મીડિયા દ્વારા ચર્ચામાં આવી હતી. આ પછી  ડિરેક્ટર સનોજ મિશ્રાએ તેની સાથે ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. જેથી ડિરેક્ટર ફિલ્મ બનાવવામાં વ્યસ્ત છે. ત્યારે આ દરમિયાન ફરિયાદ નોંધાવતાં સોશિયલ મિડિયામાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ BANASKANTHA: પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રાયસ કરનાર પૂર્વ મહિલા કોર્પોરેટરનું મોત, ગંભીર રીતે દાઝી ગયા હતા

આ પણ વાંચોઃ Shivaratri 2025: જૂનાગઢમાં હર હર મહાદેવના નાદ સાથે માનવ મહેરામણ ઉમટ્યું

આ પણ વાંચોઃ Ahmedabad: નગરદેવી ભદ્રકાળી માતા નગરચર્યાએ નીકળ્યા, રથને કરાયો પ્રસ્થાન, યાત્રામાં કોમી એકતા…

આ પણ વાંચોઃ પાલનપુરમાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝા 3 લાખની લાંચ લેતાં ઝડપાયા, અહીંથી વધુ બે ઝડપાયા

  • Related Posts

    અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health
    • November 10, 2025

    Dharmendra Hospital Admitted: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાના અહેવાલ છે,89 વર્ષના ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના…

    Continue reading
    Salman khan: ભાજપ નેતાએ સલમાન ખાન સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી દંગ રહી જશો!
    • November 6, 2025

    Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે. યુવાનોને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

    • May 4, 2026
    • 3 views
    Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

    Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

    • May 4, 2026
    • 4 views
    Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

    Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”

    • May 4, 2026
    • 6 views
    Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”

    Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

    • May 4, 2026
    • 9 views
    Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

    Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?

    • May 4, 2026
    • 7 views
    Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?

    Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

    • May 4, 2026
    • 11 views
    Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો