Betul News: મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના, કોલસાની ખાણ ધસી પડતા 3 લોકોના મોત, રેસ્કયૂ કામ ચાલુ

  • India
  • March 6, 2025
  • 0 Comments

Betul: મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. કોલસા ખાણના એક તબક્કાનો સ્લેબ તૂટી પડતાં ઘણા કામદારો કાટમાળ નીચે દટાઈ ગયા છે.  જેમાંથી હાલ 3 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. ખાણ ધસી પડવાની માહિતી મળ્યા બાદ SDRF અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત ટીમ ખાણમાં પ્રવેશી ગઈ છે અને દટાયેલા કામદારોને બચાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે ( 6 માર્ચે) સાંજે પથાખેડા વિસ્તારમાં વેસ્ટર્ન કોલ ફિલ્ડ (WCL) ની કોલસા ખાણની 10 મીટર સુધી છત ધરાશાયી થઈ ગઈ હતી. છતરપુર-1 ખાણના મુખથી લગભગ 3.5 કિમી અંદર, કામદારો કોન્ટૂર માઇનોર સેક્શનમાં કામ કરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી છે.

આ રીતે થયો ઘટી ઘટના?
ખાણની અંદર કોલસો કાપવા માટે કન્ટેનર માઇનર મશીન ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના બની છે. અચાનક ખાણની છત કામદારો પર પડી ગઈ. હાલ 3 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. જો કે મૃત્યુઆંક વધી શકે છે.

આ પણ વાંચોઃ Nadiad: નડિયાદમાં વિદ્યાર્થીઓ ભરેલી વાનને એસટી બસે ટક્કર મારી, બાળકોના જીવ તાળવે ચોટ્યા!

આ પણ વાંચોઃ Delhi: 16 વર્ષ ભેગા રહ્યા પછી મહિલાએ કર્યો પુરુષ પર બળાત્કારનો કેસ, કોર્ટે શું આપ્યો ચૂકાદો?

આ પણ વાંચોઃ Anand: સમારખા ચોકડી પાસે 2 બસ, કાર, બાઈક સળગી ઉઠ્યા, ફાયર વિભાગ ઘટનાસ્થળે

આ પણ વાંચોઃ UAE: યુએઈમાં મહિલા બાદ બે ભારતીય પુરુષોને ફાંસી, કારણ જાણી ચોકી જશો!

  • Related Posts

    GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો
    • September 25, 2026

    GMADA Sisodia-Satyendar Jain: પંજાબમાં ગ્રેટર મોહાલી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે GMADAના કામકાજને લઈને પ્રવર્તન નિર્દેશાલયે આમ આદમી પાર્ટીના નેતાઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન અંગે ગંભીર આરોપો મૂક્યા છે.…

    Continue reading
    CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ
    • September 25, 2026

    CMRL Bribe Case: કોચીન મિનરલ્સ એન્ડ રૂટાઇલ લિમિટેડ (CMRL) અને એક્સાલોજિક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાયેલા મામલામાં પ્રવર્તન નિર્દેશાલય (ED)ની તપાસ હવે કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સુધી પહોંચી છે.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

    • September 25, 2026
    • 5 views
    GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

    CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

    • September 25, 2026
    • 5 views
    CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

    Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

    • September 25, 2026
    • 5 views
    Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

    IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

    • September 25, 2026
    • 6 views
    IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

    Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

    • September 25, 2026
    • 10 views
    Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

    ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

    • September 25, 2026
    • 6 views
    ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો