Vadodara: M.S. યુનિવર્સિટીમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાધો

Vadodara:  ગુજરાતમાં દિવસને દિવસે આપઘાત વિદ્યાર્થીઓમાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે. કંઈને કંઈ કારણોસર આપઘાત રી લેતાં હોય છે. ત્યારે વડોદરાની એક હોસ્ટલમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં ખળભલાટ મચી ગયો છે. M.S.યુનિવર્સિટીની હોસ્ટેલમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. જો કે આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું નથી.

પંખા સાથે ચાંદર બાધી લટક્યો

વડોદરાની M.S.યુનિવર્સિટીમાં ટેકનોલોજી ફેકલ્ટીના બીજા વર્ષમાં BE ટેકનોલોજીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ ગળાફાંસો જીવનનો અંત આણી દીધો છે. અભિષેક શર્મા નામના વિદ્યાર્થીએ એમ વિશ્વેસરાય હોસ્ટેલના હોલમાં પંખા પર ચાંદર બાંધી આપઘાત કરી લીધો છે. હાલ મૃતદેહને એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટ માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં વિદ્યાર્થીઓના આપઘાતનો મુદ્દો ખરેખર ચિંતાજનક છે.  રાજ્યમાં આપઘાતના કિસ્સાઓમાં વધારો થયો છે, જેમાં વિદ્યાર્થીઓનો પણ નોંધપાત્ર હિસ્સો છે. વિદ્યાર્થીમાં પરીક્ષાનું દબાણ, નિષ્ફળતાનો ડર, માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ અને પારિવારિક, સામાજિક સમસ્યાઓ મુખ્ય કારણો હતા.

ઘણીવાર બાળકોને વાલીઓ દ્વારા ચોક્કસ ગુણ લાવવા દબાણ કરાતું હોય છે. જેથી વિદ્યાર્થીઓ ચિંતા વધી જતી હોય છે. દેખાદેખીમાં વિદ્યાર્થીઓ પર વાલીઓ દબાણ લાવતાં હોય છે. વિદ્યાર્થીઓ નાપાસ થાય તો પણ વિદ્યાર્થીઓ ચિંતામાં ને ચિંતામાં આપઘાત કરી લેતાં હોય છે.

શૈક્ષણિક સંસ્થાઓમાં સિનયર વિદ્યાર્થીઓ દ્વારા જૂનિયરોનું શોષણ થતું હોય છે. તેમની સાથે અભદ્ર વર્તન થતું હોય છે. ગુજરાતમાં વારંવાર સિનયર વિદ્યાર્થીઓ દ્વારા જૂનિયર વિદ્યાર્થીઓને પજવણીના કિસ્સા સામે આવતાં હોય છે.

દેશ સહિત ગુજરાતની ઘણી સંસ્થાઓમાંથી બહાર આવતી હોય છે. જેથી રેગિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ આપઘાત પણ કરી લેતાં હોય છે. જેથી આ શૈક્ષણિક અને સમાજિક રીતે ચિંતાનો મુદ્દો છે. વાલીઓ સહિત શિક્ષકોની જવાબદારી બને છે કે પોતાનું બાળક કઈ દિશામાં જઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ

પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં દોડધામ | Patan | Bomb Threat

મોગલના નામે ભૂવીના ધતિંગ, 20 મિનિટમાં 250 સિગારેટ પીતી, ભક્તો વસ્તુ ચઢાવે તે પતિને પાછી આપી આવતી! | Saravkundla | Bhuvi |

ફક્ત જરુરી હોય તેવા કિસ્સાઓમાં CBI તપાસ થવી જોઈએ: Supreme Court | CBI

પાણી માટે તરસતું ગુજરાત: વઢવાણમાં પાણીના વલખાં , મનપા સામે વિરોધ | Water Problem

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 4 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 9 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 11 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 12 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 13 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો