Gujarat: ‘સાધુ-સંતોએ સરહદ પર જવું પડે તે પહેલા સરકાર જાગે’

Pahalgam terror attack Protests in Gujarat: પહેલગામ હુલમાનો ઠેર ઠરે વિરોધ થઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં 26 લોકોના મોત થયા છે. ત્યારે આ હુમલાનો જબરજસ્ત ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે. અંબાજી, માણસા, પાલનપુરમાં લોકોએ આતંકી કૃત્યોનો વિરોધ કર્યો છે. વિજાપુર, છોટાઉદેપુર જેવા શહેરોએ સ્વયંભૂ બંધ પાળી લોકોએ વિરોધ કર્યો છે.

સાધુ-સંતો, ભક્તો રોડ પર ઉતરી પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યા છે. રોડ પર પાકિસ્તાનનો ઝંડો બાનાવી સખત વિરોધ કરી રહ્યા છે. લોકો માગ કરી રહ્યા છે સરકાર પાકિસ્તાનને જવાબ આપે. તેની વિરુધ્ધ કડકમાં કડક પગલાં ભરે. આ હુમલાની સાધુ સંતોએ પણ સખત ટીકા કરી છે. બનાસકાંઠાના પાલનપુરમાં સ્વામી રાજેંદ્રીગિરી મહારાજે ચેતવણી આપી હતી કે, જો સરકાર આતંકીઓને વહેલી તકે જવાબ નહીં આપે તો સંતો-મહંતો બોર્ડર પર પહોંચશે.

વધુમાં કહ્યું જે આતંકવાદને સાથ આપે છે તેમની દુકાનમાંથી માલ ન ખરીદવો જોઈએ. આર્થિક બહિષ્કાર કરવો જોઈએ.

અમદાવાદમાં આતંકી હુમલાનો વિરોધ

Gujarat

પહેલગામ હુમલા બાદ અમદાવાદમાં પણ આતંકવાદનો સખત વિરોધ જોવા મળ્યો છે. અમદાવાદના અંજલી ચાર રસ્તા પાસે બ્રિજની નીચે સ્થાનિકો દ્વારા પહેલગામ હુમલાના વિરોધમાં રોડ ઉપર પાકિસ્તાનનો ધ્વજ પેઇન્ટ કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ ધ્વજ પેઇન્ટ કરીને નીચે પાકિસ્તાન મુર્દાબાદ લખ્યું હતું. લોકોએ પાકિસ્તાનના ધ્વજ પર ચઢીને સૂત્રોચાર કર્યા હતા, એટલું જ નહીં લોકોએ પાકિસ્તાનના ધ્વજને જુતા પણ માર્યા હતા. દિવસ દરમિયાન આ ધ્વજ દોરેલો હોવાથી લોકો પણ વાહન તેના પરથી લઈને જતા હતા.

આ પણ વાંચોઃ

ભારતે પાકિસ્તાનની કઈ YOUTUBE ચેનલો પર પ્રતિબંધ મૂક્યો? યાદી જુઓ

Surat: 23 વર્ષિય શિક્ષિકા 11 વર્ષિય બાળક સાથે ભાગી, ટુર પેકેજ પણ બુક કરાવ્યું, ટ્રેનમાં બેસી ફરાર

Gondal: કથીરિયા અને ગણેશ જાડેજાના ઝઘડાનું મૂળ શું છે?, ભાજપાનો રોલ કેટલો?

આટલાં વર્ષોથી ગુજરાત પોલીસ ઘુષણખોરોને કેમ પકડતી નહોતી? આદેશ નહોતો, કે ઈચ્છા નહોતી?

બધી પાર્ટીના લોકો આવ્યા પણ મોદીજી ના આવ્યા, આ શરમની વાત: Mallikarjun Kharge

Telangana: પત્રકારત્વની કથળેલી સ્થિતિને લઈ ચર્ચા, લોકોનો મિડિયા પર ભરોસો કેમ ઘટ્યો?

Related Posts

Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો
  • June 22, 2026

Jetpar Morbi Farmers Protest: મોરબી જિલ્લાના જેતપર ગામમાં હાલ ખેડૂતો અને ખાનગી પાવર કંપની વચ્ચેનો જંગ ચરમસીમાએ પહોંચ્યો છે. વીજપોલ અને કોરિડોરના પ્રોજેક્ટને લઈને સર્જાયેલા વિવાદમાં હવે ખેડૂતોએ ગાંધીગીરીનો માર્ગ…

Continue reading
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો
  • June 20, 2026

Bayad Land Scam: ગુજરાતનું મહેસૂલી તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાંથી સામે આવ્યો છે. આ ઘટના માનવીય કલ્પનાની બહાર છે: એક એવો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

  • June 22, 2026
  • 3 views
Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા

  • June 22, 2026
  • 5 views
Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા

AI Sovereignty India: એઆઈના યુગમાં ટ્રિલિયોનર ઈલોન મસ્કની વધતી તાકાત સામે ભારતનું એઆઈ સાર્વભૌમત્વ કેટલું દૂર?

  • June 22, 2026
  • 7 views
AI Sovereignty India: એઆઈના યુગમાં ટ્રિલિયોનર ઈલોન મસ્કની વધતી તાકાત સામે ભારતનું એઆઈ સાર્વભૌમત્વ કેટલું દૂર?

Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો

  • June 22, 2026
  • 9 views
Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો

Tamil Nadu Ammonia Gas Leak: ઔદ્યોગિક સુરક્ષાના દાવાઓનું પોકળ સત્ય, સીએમ વિજયની તપાસ સમિતિ શું અપાવી શકશે સાચો ન્યાય?

  • June 22, 2026
  • 8 views
Tamil Nadu Ammonia Gas Leak: ઔદ્યોગિક સુરક્ષાના દાવાઓનું પોકળ સત્ય, સીએમ વિજયની તપાસ સમિતિ શું અપાવી શકશે સાચો ન્યાય?

Bharat Tiwari Encounter: યોગી મોડલની હોડમાં ફસાયા સમ્રાટ ચૌધરી? ભરત તિવારી એન્કાઉન્ટર કેસ બન્યો ગળાનું હાડકું

  • June 21, 2026
  • 11 views
Bharat Tiwari Encounter: યોગી મોડલની હોડમાં ફસાયા સમ્રાટ ચૌધરી? ભરત તિવારી એન્કાઉન્ટર કેસ બન્યો ગળાનું હાડકું