Cyber ​​Attack: રાજસ્થાનની સરકારી વેબસાઇટને પાકિસ્તાને હેક કર્યાના આરોપ, શું લખ્યું!

  • India
  • April 29, 2025
  • 1 Comments

 Cyber ​​Attack: રાજસ્થાન શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરતાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સાયબર ફોર્સે તેના પર પોતાની પોસ્ટ કરી છે. શિક્ષણ વિભાગની વેબસાઇટ ખુલી રહી નથી. વેબસાઇટ પર કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા પર લખેલું બેનર પોસ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં લખ્યું છે કે પહેલગામ હુમલો અંદરખાને થયેલો હુમલો છે. મતલબ હુમલા માટે ભારત સરકારને પણ જવાબદાર ઠેરવી છે.

પોસ્ટમાં શું લખ્યું હતું

 પાકિસ્તાનના સાયબર ફોર્સ દ્વારા રાજસ્થાનના શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરવામાં આવી છે. તેના પર પહેલગામ આતંકવાદી હુમલા અંગે એક પોસ્ટ પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે “પહેલગામ અંદરખાનેથી કરાયો હુમલો છે. ભારત સરકારે આ યુદ્ધ ભડકાવવા અને ધર્મના આધારે ભાગલા પાડવા માટે કર્યું છે” તેમાં આગળ લખ્યું  “તમારી આંખો ખોલો, તમારા નેતાઓને પ્રશ્ન કરો, તમારી ગુપ્ત માહિતી ખોટી છે.”

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારત સરકારે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જેના કારણે પાકિસ્તાન નારાજ છે. ભારતમાં 26 લોકોની હત્યા બાદ દેશના ખૂણે ખૂણે પાકિસ્તાન વિરુદ્ધ વિરોધનો અવાજ વધુને વધુ બુલંદ થઈ રહ્યો છે. હવે મંગળવારે પાકિસ્તાને રાજસ્થાનના શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરી લીધી. જેના પર સરકાર વિરુદ્ધ એક પોસ્ટ લખેલી છે. શિક્ષણ વિભાગ પર કરવામાં આવેલી પોસ્ટમાં, આ હુમલા માટે ભારત સરકારને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ

Pahalgam Attack: પહેલગામ હુમલાનો સૌથી ખતરનાક વિડિયો સામે આવ્યો

આટલાં વર્ષોથી ગુજરાત પોલીસ ઘુષણખોરોને કેમ પકડતી નહોતી? આદેશ નહોતો, કે ઈચ્છા નહોતી?

બધી પાર્ટીના લોકો આવ્યા પણ મોદીજી ના આવ્યા, આ શરમની વાત: Mallikarjun Kharge

ક્યા છે ચોકીદાર? ‘આતંકીઓ આરામથી મારી જતાં રહ્યા’ | Pahalgam Terror Attack

Related Posts

Delhi Child Trafficking Racket: દિલ્હીનું બાળ તસ્કરી નેટવર્ક: હોસ્પિટલ બની મંડી, જ્યાં લાખોમાં વેચાતા હતા બાળકો!
  • June 21, 2026

Delhi Child Trafficking Racket: દિલ્હીની રોહિણી જેવી પોશ ગણાતી જગ્યાએ આવેલી હીરા મલ્ટિસ્પેશાલિટી હોસ્પિટલની વેબસાઇટ પર દર્શાવવામાં આવેલું વિવેકીનું પ્રોફાઇલ એક આદર્શ ડોક્ટરની તસવીર ઊભી કરતું હતું. ‘દર્દીઓની સેવામાં અતૂટ…

Continue reading
India SIR Controversy: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ના નામે લોકતંત્રનું ચીરહરણ!
  • June 21, 2026

India SIR Controversy: ભારતના લોકતંત્રમાં મતદાર યાદી એ માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ નાગરિકના અસ્તિત્વ અને તેના મતાધિકારનું પ્રમાણપત્ર છે. હાલમાં જ ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) ના નામે ચૂંટણી પંચે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi Child Trafficking Racket: દિલ્હીનું બાળ તસ્કરી નેટવર્ક: હોસ્પિટલ બની મંડી, જ્યાં લાખોમાં વેચાતા હતા બાળકો!

  • June 21, 2026
  • 3 views
Delhi Child Trafficking Racket: દિલ્હીનું બાળ તસ્કરી નેટવર્ક: હોસ્પિટલ બની મંડી, જ્યાં લાખોમાં વેચાતા હતા બાળકો!

India SIR Controversy: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ના નામે લોકતંત્રનું ચીરહરણ!

  • June 21, 2026
  • 6 views
India SIR Controversy: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ના નામે લોકતંત્રનું ચીરહરણ!

Bharat Tiwari Encounter: જે નીતિની તાળી વગાડતા હતા, તે જ નીતિએ ભરત તિવારીનો જીવ લીધો!

  • June 21, 2026
  • 6 views
Bharat Tiwari Encounter: જે નીતિની તાળી વગાડતા હતા, તે જ નીતિએ ભરત તિવારીનો જીવ લીધો!

Narendra Modi: અલંગમાં સ્વાગત ન કર્યું તો મોદીનો ઘમંડ દેખાયો

  • June 21, 2026
  • 8 views
Narendra Modi: અલંગમાં સ્વાગત ન કર્યું તો મોદીનો ઘમંડ દેખાયો

Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

  • June 20, 2026
  • 7 views
Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

  • June 20, 2026
  • 12 views
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો