વડોદરાથી આંકલાવ મહિલા સાથે ભજીયા ખાવા કોર્પોરેશનની ગાડીનો ઉપયોગ Sheetal Mistry એ કર્યો?

વડોદરા(Vadodara) કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન અને ભાજપા સાથે સંકળાયેલા ડો. શીતલ મિસ્ત્રી(Sheetal Mistry) કોર્પોરેશનની ગાડીનો દુર્પયોગ કરતાં ઝડપાઈ ગયા છે. એક મહિલા સાથે રવિવારનો મજા માણવા અને ભજીયા ઝાપટવા કોર્પોરેશનના ઈંધણથી અને કોર્પોરેશનના જોખમે આણંદ જીલ્લાના આંકલાવ પહોંચી ત્યાં ગાડી પાર્ક કરીને બિન્દાસ મહિલા સાથે ભજીયા ઝાપટ્યા હતા.

વડોદરામાં ચોમાસામાં વારંવાર પૂર આવી જાય છે. ત્યારે હવે ચોમાસું આવી રહ્યું છે. તેવામાં જેમના માથે વડોદરામાં પૂર ન આવે તે જોવાની ખાસ જવાબદારી છે, તેવા શિતલ મિસ્ત્રી(Sheetal Mistry) ભજિયા પાર્ટી માણવા કોર્પોરેશનની ગાડીનો દુર્પયોગ કરતાં જોવા મળ્યા છે.  લોકો કહે છે ચેરમેન ડો.મિસ્ત્રીને ભજીયા બહુ ભાવે છે, તેઓ મહિલાને સાથે લઈ ભજિયા ખાવા ગયા હતા.  તો પછી તેમનો વટ તો અલગ જ હોયને? જાહેર કામો માટે વપરાતી ગાડી પોતાના અંગત કામ માટે કોઈ ચેરમેન કેવી રીતે વાપરી શકે. તેનું ઉદાહરણ આ ચેરમને ડો. શિતલ મિસ્ત્રી(Sheetal Mistry)એ પૂરુ પાડ્યું છે.

ભજીયા શોખીન ચેરમેન છેક આંકલાવ ભજીયા ખાવા લાંબા થયા

એક મિડિયા અહેવાલ અનુસાર ગત રવિવારે તેમણે ભજીયા ખાવાનો ખાસ પ્લાન કર્યો અને પોતાની કોર્પોરેશનની ચેરમેન લખેલી ગાડી લઇને આ મહિલા સાથે વટ મારતા આંકલાવ ભજીયા ખાવા પહોંચી ગયા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ખર્ચે અને જોખમે, વડોદરાની પ્રજાના ખર્ચે અને જોખમે, ચેરમેન સેર-સપાટા મારવા કોઈ મહિલા સાથે વડોદરા જિલ્લા છોડીને આંકલાવથી આણંદ જવાના રસ્તા ઉપર ભજીયા ઝાપટ્યા હતા.

પ્રજાના પૈસે આવા શિતલ મિસ્ત્રી જેવા ભ્રષ્ટ અધિકારીઓ કોર્પોરેશનને ખોટ કરાવે છે. સવાલ થઈ રહ્યા છે કે ગાડી પાલિકાની અને ડીઝલ પાલિકાનું. તો કોની મંજુરી સાથે જીલ્લા બહાર પાલિકાની ગાડી લઈને ગયા હતા? શું કોઈ કામ માટે ગયા હતા કે માત્ર જલાસ માટે? હાલ તો આ મામેલ ઊંડી તપાસ થાય તો કારણ બહાર આવી શકે છે.

આ પણ વાંચોઃ

અદાણી ડિફેન્સ બનાવશે અદ્યતન એન્ટી-સબમરીન વોરફેર સિસ્ટમ, કોની સાથે કર્યા કરાર? | Adani

Hathmati Pollution: હિંમતનગર પાલિકા પોતે હાથમતી નદીમાં મળયુક્ત પાણી છોડે છે: વિપક્ષ

PM મોદીની પ્રશંસા ન કરવાનું પરિણામ, રાહુલને આસિફ મુનિર સાથે સરખાવ્યા | Amit Malviya

ચૈતર વસાવાએ GPSC ના ચેરમેન હસમુખ પટેલને હટાવવાની માગ કેમ કરી?

Ahmedabad: ચંડોળામાં ફરી AMCની લાલ આંખ, હજ્જારો ઘરો પાડ્યા, લોકો બેઘર

Ahmedabad: ધંધૂકામાંથી પાણીની બોટલની આડમાં દારુનો વેપલો પોલીસે પકડ્યો

Shilpa Shirodkar: અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ, આ મોટી ફિલ્મો કર્યું છે કામ?

‘ભારત ધર્મશાળા નથી, અમે પોતે 140 કરોડ લોકો છીએ’, Supreme Court એ આવું કેમ કહ્યું?

Vadodara: 1 કરોડથી વધુની છેતરપીંડી આચરનાર નાઇઝીરીયન મુંબઈથી ઝડપાયો

Vadodara: આશિષ જોશીના પત્નીનું કલેક્ટર સમક્ષ સોગદનામું, સરકારે દ્વેષ ભાવની ખોટી કાર્યવાહી કરી

બલુચિસ્તાનમાં ભયાનક બોમ્બ વિસ્ફોટ, 4 લોકોના મોત, 20 ઘાયલ | Balochistan

Gujarat: વૈજ્ઞાાનિક મધુકાંત પટેલે ‘સ્માર્ટ મધપૂડા’ વિકસાવ્યા, AIનો ઉપયોગ કેવી રીતે થાય? | Bee farming

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 2 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 3 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 6 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 7 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 10 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 6 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે