મોદી મિત્ર ટ્રમ્પે આર્મી ડે સેલિબ્રેશનમાં પાકિસ્તાનના આસિફ મુનિરને આમંત્રિત કેમ કર્યા? America invited Pakistan

  • World
  • June 12, 2025
  • 0 Comments

America invited Pakistan: મોદીના ખાસ મિત્ર ગણાતાં ટ્રમ્પે આતંવાદ ફેલાવતાં પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને આમત્રિત કર્યા છે. અસીમ મુનીર 14 જૂને અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં યુએસ આર્મીની 250મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત સમારોહમાં ભાગ લેશે.

ત્યારે સવાલએ થાય કે આતંકવાદ ફેલાવતાં પાકિસ્તાનને અમેરિકાએ કેમ આમંત્રણ આપ્યું. ભારતના દુશ્મન ગણાતા પાકિસ્તાનને મોદી મિત્ર ટ્રમ્પ બોલાવે તો ભારતને કેમ નહીં?. શું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અંગે કંઈ પણ બોલી ન શકે. તેઓ સીઝફાયર, ભારતીયોના દેશનિકાલ પર બોલ્યા નથી. ટ્રમ્પના કોઈપણ નિર્ણય સામે મોદી મુંગા રહ્યા છે.

શું નરેન્દ્ર મોદીએ વિદેશોમાં ફરી ફરીને માત્ર નાણાંનો ધૂમાડો કર્યો છે. પોતાને વિશ્વગુરુ ગણાવતાં મોદીને કેમ અમેરિકાએ ન બોલાવ્યા. વર્ષ 2020માં ગુજરાતમાં ટ્રમ્પ આવ્યા ત્યારે મોદીએ કરોડો રુપિયાનો ખર્ચ કર્યો હતો. ઠેર ઠેર નમસ્તે ટ્રમ્પના બેનર લગાવ્યા હતા. તેમનું ભારે સ્વાગત કર્યું હતુ. જોકે હવે મિત્રને જ એક મિત્ર ભૂલી ગયા. ટ્રમ્પ જાણે છે કે ભારત અને પાકિસ્તાનના સંબંધો સાપ-નોળિયા જેવા છે. ટ્રમ્પ એ પણ જાણે છે કે પાકિસ્તાન આતંકવાદ ફેલાવી રહ્યું છે. તેમ છતાં તેને બોલાવી રહ્યું છે. શંકા સેવાઈ રહી છે પાકિસ્તાન અમેરિકામાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવી શકે છે. હાલ અમેરિકા અને પાકિસ્તાન એક મંચ પર આવી ગયા છે. અમેરિકાને પણ ભારત સાથેના સંબંધની ખાસ  કોઈ ચિંતા નથી. તે જગ જાહેર છે.

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પનો 800 કરોડ ખર્ચ ભારતને ભારે પડ્યો | Namaste Trump

પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શનો

જનરલ અસીમ મુનીરની આ મુલાકાતનો પાકિસ્તાનમાં જ વિરોધ થઈ રહ્યો છે. કારણ કે આસિમ મુનીર અને પાકિસ્તાની સૈન્ય પર પાકિસ્તાનમાં માનવાધિકાર ઉલ્લંઘન, ગેરકાયદે અટકાયત, અપહરણ અને રાજકીય કાર્યકરોની હત્યા જેવા આરોપો છે. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીએ આ મુલાકાત સામે અમેરિકામાં વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે.

PTI સમર્થકો અને અમેરિકામાં રહેતા પાકિસ્તાની ડાયસ્પોરાએ 13, 14 અને 15 જૂન, 2025ના રોજ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે. તેઓ મુનીરની મુલાકાતને પાકિસ્તાનની લોકશાહીની વિરુદ્ધના કૃત્યોને પરોક્ષ સમર્થન તરીકે જુએ છે.

જો કે ભારત તરફથી આ મુદ્દે કોઈ હજુ સુધી પ્રતિક્રિયા આપી નથી.

 

આ પણ વાંચો:

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

 Donald Trump Vs Elon Musk: એલોન મસ્ક અને ટ્રમ્પ વચ્ચે સીઝફાયર!, શબ્દયુદ્ધ રોકાયું, મસ્ક ઢીલા પડ્યા

કેટલાક દેશોને ગમશે નહીં, પરંતુ પાકિસ્તાન પાસે ખૂબ જ મજબૂત નેતૃત્વ છે : Donald Trump

જામગનરમાં 1 લાખની લાંચ લેતા POLICE પકડાયો, PSI અને રાઈટર ફરાર

ગુજરાત, દિલ્હી અને રાજસ્થાનમાં ED ના દરોડા, 2700 કરોડની છેતરપિંડી મામલો

Dehradun: પોલીસને જોતા જ પટાવાળોએ 2 હજાર રુપિયા પેટમાં ઉતારી દીધા!

જામગનર ACBની ટ્રેપમાં ગાંધીનગરમાંથી ASI 2 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયો

Ahmedabad:શહેરની જાણીતી કલબમાં પોલીસના દરોડા, દારૂની મહેફિલ માણતા 9 લોકોની અટકાયત

ED raids: ભૂતપૂર્વ કોર્પોરેટરના ઘરે ED ના દરોડા, લાકડાના દરવાજા પાછળ કબાટમાં છુપાવ્યા હતા લાખો રુપિયા

ગુજરાત સમાચાર પર IT-ED ના દિલધડ દરોડા બાદ સન્નાટો!, છાપુ ચલાવતી કંપનીનું શેર માર્કેટમાં રોકાણ કેમ?

La Curfew: ટ્રમ્પની ઇમિગ્રેશન કડક કાર્યવાહીનો લોસ એન્જલસમાં ઉગ્ર વિરોધ, કર્ફ્યુ લાગુ

Los Angeles Violence: અમેરિકાના લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શનો બન્યા તીવ્ર, ટ્રમ્પે પ્રદર્શનકારીઓને આપી ચેતવણી

US: લોસ એન્જલસ સળગ્યું, ટ્રમ્પે કમાન્ડો તૈનાત કરતાં સ્થિતિ વધુ વણસી, જાણો આખો વિવાદ

સોમનાથ મંદિર પાસે દબાણ કેસ: દબાણો હટાવ્યા ત્યાં મુસ્લિમોને ઉર્સની ઉજવણીની પણ મંજરી નહીં, SCએ અરજી ફગાવી

ગીર સોમનાથ જીલ્લામાં ખનીજચોરોને અજબો રુપિયાનો દંડ, સૌથી વધુ કોડીનારમાં | Mineral theft

 

Related Posts

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!
  • October 28, 2025

 Hafiz Saeed in Bangladesh: ખતરનાક આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે પડોશી બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. હાફિઝના નજીકના સહયોગી અને મરકઝી જમિયત અહલ-એ-હદીસના ટોચના કમાન્ડર ઇબ્તિસમ ઇલાહી…

Continue reading
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US
  • October 28, 2025

ડોનાલ્ટ ટ્રમ્પના રશિયા( Russia )પાસેથી તેલ નહિ ખરીદવા અને કંપનીઓ ઉપર પ્રતિબંધ લગાવવાની કાર્યવાહીની અસર હવે દેખાઈ રહી છે અને તાકાતવર ગણાતા રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના ઓઈલ સામ્રાજ્યને મોટો ફટકો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 4 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 2 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 5 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 8 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 23 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 10 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!