Ahmedabad plane crash: ‘મેડિકલ વિદ્યાર્થીના મોતના આંકડા અંગે અફવા’, ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા

Ahmedabad plane crash doctor association, clarification: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બનેલી વિમાન દુર્ઘટનાએ સૌ કોઈને દુઃખી કરી દીધા છે. વિમાનમાં બેઠેલા 242માંથી માત્ર એક જ વ્યક્તિ જીવિત બચી છે. જ્યારે વિમાન જે હોસ્ટેલ પર પડ્યું તેના ઈન્ટર્ન ડોક્ટરોના પણ મોત થયા છે. જોકે ડોક્ટરના મોત મામલે જૂનિયર ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા કરી છે. મેડિકલ વિદ્યાર્થીઓના મોત મુદ્દે જૂનિયર ડૉક્ટરે કહ્યું કે, વિદ્યાર્થીઓના મૃત્યુઆંક વધારે હોવાની વાત અફવા છે. પ્લેન ક્રેશમાં BJ મેડિકલના 4 વિદ્યાર્થીઓના મોત થયાની સ્પષ્ટતા કરી છે.

જૂનિયર ડૉક્ટર એસોસિએશનએ શું કરી સ્પષ્ટતા?

ગઈકાલે જૂનિયર ડૉક્ટર એસોસિએશનએ કહ્યું કે, ‘MBBSના 4 વિદ્યાર્થીઓના મોત અને 20 વિદ્યર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે, 11 વિદ્યાર્થીઓને સામાન્ય સારવાર પછી રજા અપાઈ છે. 1 રેસિડેન્ટ ડૉક્ટરની પત્ની સારવાર હેઠળ છે. ઘટના સમયે 50થી વધુ લોકો મેસમાં હતા’. એસોસિએશનએ કહ્યું કે, ‘પ્લેન ક્રેશ થતા હોસ્ટેલમાં હાજર 9 લોકોના મોત થયા હતા. MBBSના 4 ડૉકટર અને અન્ય સંબંધીઓ મૃત્યુ પામ્યા છે’

ત્રીજા દિવસે DNA સેમ્પલિંગની કાર્યવાહી પૂર્ણ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રીજા દિવસે DNA સેમ્પલિંગ લેવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી 32 મૃતદેહોના સેમ્પલ મેચ થયા છે અને 14 લોકોના મૃતદેહ તેઓના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. જોકે હજુ સુધી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનો DNA ટેસ્ટ મેચ થયો નથી. તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ રાજકોટમાં તેમના અંતિમ સંસ્કારની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

અમદાવાદમાં પ્લેન ક્રેશની આ પહેલી ઘટના નથી

અમદાવાદમાં પહેલા પણ વિમાન દુર્ઘટનાની ઘટના બની છે. 19 ઓક્ટોબર 1988ના રોજ ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ 113, જે મુંબઈથી અમદાવાદ આવી રહી હતી, એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ હતી. આ દુર્ઘટનામાં 135માંથી 133 લોકોનું મોત થયું હતું, જે તે સમયે ઇન્ડિયન એરલાઇન્સની સૌથી મોટી દુર્ઘટના હતી. આ ઘટનાનું કારણ પાયલટની ભૂલ અને ખરાબ દૃષ્ટિકોણને ગણવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:

કડીમાં મોટો ફેરફાર: AAPના કેટલાક કાર્યકરો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાયા!

Ahmedabad Plane Crash: પીડિતો પાસેથી પૈસા પડાવવા લેભાગુ તત્વો સક્રિય, હોસ્પિટલે આપી ચેતવણી

Kadi Assembly By-Election: કોંગ્રેસનો જોરદાર પ્રચાર, રમેશ ચાવડાને જીતાડવા રણનીતિ

Ahmedabad Plane Crash: તૂટી પડેલા વિમાનના DVR અને Black Box મળ્યા, આપશે સાચી જાણકારી!

‘આનાથી પણ ખતરનાક હુમલો થશે…’, ટ્રમ્પે ઈરાનને ધમકી કેમ આપી? | Donald Trump

Ahmedabad Plane Crash: હિંમતનગરથી લંડન ભણવા જતી દિકરીએ જીવ ગુમાવ્યો

Ahmedabad Plane Crash: તૂટી પડેલા વિમાનના DVR અને Black Box મળ્યા, આપશે સાચી જાણકારી!

MP: ભોપાલમાં 90 ડિગ્રીનો વળાંકવાળો બ્રિજ બનતા ઉઠ્યા સવાલ, લોકોનો પિત્તો આસમાને

Ahmdedabad Plane Crash: વિમાન દુર્ઘટનાથી ચરોતરના 50 પરિવારો પર આભ ફાટ્યું

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટના પર પાકિસ્તાન બોલ્યુ!

Vijay Rupani: પહેલી કારથી લઈને વર્ષો જૂના સ્કૂટર સુધી, ’12’ નંબર… વિજય રૂપાણી માટે લકી નંબર જ બન્યો અપશુકનિયાળ

Donald Trump: ટ્રમ્પને કોર્ટમાંથી મોટો ઝટકો! લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ્સની તૈનાતી રોકી

Ahmedabad plane crash: પ્લેન દુર્ઘટનામાં તમામ 242 લોકોના મોત: AP ન્યૂઝ

Ahmedabad plane crash: વિમાન ડોક્ટર્સની હોસ્ટેલ પર ક્રેશ થયું, ઇમારત પર ફસાયેલો દેખાયો

Ahmedabad plane crash: અમદાવાદ પોલીસે જાહેર કર્યો ઇમરજન્સી હેલ્પલાઇન નંબર, જાણો અત્યાર સુધીની અપડેટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, પરિમલ નથવાણીએ કર્યું ટ્વિટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન

Ahmedabad plane crash: ઉડાન ભરતાની સાથે 2 મીનીટમાં જ પ્લેન થયું ક્રેશ, વિમાનનું કમાન્ડિંગ કોણ કરી રહ્યા હતા ?

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના પર એર ઇન્ડિયાનું પહેલું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
  • September 21, 2026

Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

Continue reading
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
  • September 21, 2026

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Road Dust Pollution India: ભારતની રોડ છ અઠવાડિયામાં ગ્રે કેમ થઈ જાય છે? રોડની ધૂળ પાછળનું એન્જિનિયરિંગ અને સરકારી વ્યવસ્થા પર સવાલ

  • September 21, 2026
  • 5 views
Road Dust Pollution India: ભારતની રોડ છ અઠવાડિયામાં ગ્રે કેમ થઈ જાય છે? રોડની ધૂળ પાછળનું એન્જિનિયરિંગ અને સરકારી વ્યવસ્થા પર સવાલ

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન

  • September 21, 2026
  • 7 views
Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ

  • September 21, 2026
  • 9 views
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ

Adani Power Project માટે 1,400 પરિવારોના ઘરો તૂટ્યા, હવે એ જ જમીન પર ₹48,000 કરોડના પ્લાન્ટની આધારશિલા

  • September 21, 2026
  • 10 views
Adani Power Project માટે 1,400 પરિવારોના ઘરો તૂટ્યા, હવે એ જ જમીન પર ₹48,000 કરોડના પ્લાન્ટની આધારશિલા

Jharkhand JMM MMDR Protest: ઝારખંડમાં MMDR સુધારા સામે JMMનું રાજ્યવ્યાપી આંદોલન, ખનિજ અધિકારો અને આવકને લઈને કેન્દ્ર સામે સવાલ

  • September 21, 2026
  • 7 views
Jharkhand JMM MMDR Protest: ઝારખંડમાં MMDR સુધારા સામે JMMનું રાજ્યવ્યાપી આંદોલન, ખનિજ અધિકારો અને આવકને લઈને કેન્દ્ર સામે સવાલ

Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?

  • September 21, 2026
  • 10 views
Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?