Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ

Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ

અમદાવાદ
દિલીપ પટેલ
ગોંડલના ચોરડીયા ગામે ગૌચરની જમીન પર જેટકો 400 કેવી નીતિ નિયમો બાજુ પર મૂકીને નાંખવામાં આવતાં લોકો વિરોધ કરી રહ્યાં છે.

3 જેસીબી ખોદકામ કરવા લાગ્યા

ખંઢેરા વીજ લાઈન એ કાલાવડ તાલુકાના ખંઢેરા વિસ્તારમાંથી પસાર થતી 400 KV અને 765 KVની ડબલ સર્કિટ હાઈટેન્શન ટ્રાન્સમિશન લાઈન છે.

આ પ્રોજેક્ટ જામનગર ટ્રાન્સમિશન લિમિટેડ હેઠળ કાર્યરત છે.

કાલાવડ તાલુકાના ખંઢેરાથી ઘેલા સોમનાથ સુધીના વિસ્તારોમાં ખેતરોમાંથી પસાર થતી આ હાઈ-વોલ્ટેજ વીજ લાઈન અને મોટા ટાવરો સામે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે.

જામનગર વિસ્તાર અને તેની આસપાસના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ તેમજ નેશનલ પાવર ગ્રીડમાંથી આવશે.

રિન્યુએબલ એનર્જી ઝોન:

જામનગર અને જામખંભાળિયા વિસ્તારમાં મોટા પાયે પવન ઊર્જા અને સૌર ઊર્જાના ગ્રીન પ્રોજેક્ટ્સમાંથી ઉત્પાદિત થતી વીજળીને આ લાઈન સાથે જોડવામાં આવશે.

ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ:

આ લાઈન કેન્દ્રીય પાવર ગ્રીડનો એક ભાગ છે.

જામનગર અને તેની આસપાસના ઔદ્યોગિક અને ઘરગથ્થુ વપરાશ માટે આશરે 3.6 GW (ગીગાવોટ) જેટલો મોટો વીજ લોડ ખેંચવા અને સપ્લાય કરવા માટે આ નેટવર્ક ઊભું કરાઈ રહ્યું છે.

જામનગર જીઆઈએસ સબસ્ટેશન:
આ લાઈન દ્વારા પાવરને જામનગર ખાતે બનનારા હાઈ-ટેક 765/400 kV GIS (Gas Insulated Substation) સુધી પહોંચાડવામાં આવશે, જ્યાંથી તે ગુજરાતના અન્ય સબસ્ટેશનોમાં વિતરણ થશે.

કિલોમીટર
765 KV લાઈનની લંબાઈ અંદાજે 147 થી 170 કિલોમીટર છે, મુખ્ય લાઈન સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ સબસ્ટેશનથી શરૂ થઈને જામનગર જીઆઈએસ (GIS) સબસ્ટેશન સુધી પહોંચશે

100 ગામ
જામનગરમાંથી પસાર થતી વીજ લાઈનથી જામનગર, કાલાવડ, લાલપુર અને આસપાસના 7 જેટલા તાલુકાઓના અંદાજે 100 ગામોના હજારો ખેડૂતોને સીધી કે આડકતરી અસર થવાની સંભાવના છે.
જામનગરમાં તાજેતરમાં જ ૧,૦૦૦ થી વધુ ખેડૂતો અને મહિલાઓએ એકત્રિત થઈને કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી કાઢી આ પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો

જામનગર ગ્રામ્યની સીમમાંથી થઈને મુખ્ય જીઆઈએસ સબસ્ટેશન તરફ ગામો પ્રભાવિત થાય છે જેમાં લોઠીયા
ચંદ્રગઢ
ખોજા બેરાજા

કાલાવડ તાલુકો (ખંઢેરા વિસ્તાર)કાલાવડ તાલુકામાં આ લાઇનનો લાંબો કોરિડોર આવેલો છે અને અહીં જ ખેડૂતો દ્વારા મોટો વિરોધ થઈ રહ્યો છે.
ખંઢેરા, મુરીલા, જશાપર

લાલપુર તાલુકો
અરબલુસ, સેતાલુસ, રોમાણિયા, સેવક ધુનિયા, સેવક ભાટિયા, આરીખાણા, મેમાણા, વાપરા ભાટિયેશ્વર

સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાનો રૂટહળવદ તાલુકો:

0000000000
100 વર્ષ જૂનો વડલો છે.

કોઈ નોટિસ આપી નથી દસ્તાવેજો આપતાં નથી.

ખંઢેરાના જામનગર તાલુકા વાળી – સોલાર અને

જામનગર ટ્રાન્સમિશન – મોવયા ગામ પાસે 765 કેવીમાં એટલ

ઘેલા સોમનાથી

દોઢ વડી રહ્યાં છે

વિરોધ માત્ર ચોરડી પૂરતો સીમિત નથી, પરંતુ એક મહિના પહેલાથી ગોંડલના મોવિયા, પડધરી અને મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં એક વ્યાપક આંદોલન બની ચૂક્યું છે. ખેડૂતોએ રામધૂન બોલાવી, પ્રતીક ઉપવાસ

ખાનગી અને સરકારી વીજ કંપનીઓ દ્વારા કચ્છના ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી વીજળી સપ્લાય કરવા માટે ગોંડલમાં 400 KV અને 765 KV ની હાઈ પાવર ડબલ સર્કિટ ટ્રાન્સમિશન લાઈનો નાંખવાની છે.
ફળદ્રુપ જમીનનો ઉપયોગ થઈ રહ્યો છે

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ચોરડી ગામે તાજેતરમાં ખેડૂતો અને ગ્રામજનો દ્વારા બે મુખ્ય બાબતોને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે.

પૂર્વ સંમતિ કે નોટિસ આપ્યા વગર જ સીધા ખેતરોમાં સર્વે કરી ખોદકામ શરૂ કરી દેવાયું છે

પાવર ટ્રાન્સમિશન લાઇન અને રસ્તો બંધ થવાનો વિરોધ

ચોરડી ગ્રામ પંચાયત વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા નાખવામાં આવી રહેલી હાઈટેન્શન વીજ લાઇન ટ્રાન્સમિશન લાઇનનો ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.

80 ખેડૂતોની 300 વીઘા જમીન સુધી પહોંચવાનો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે.

ચોરડી વિસ્તારમાં મંજૂર કરાયેલી બ્લેક ટ્રેપ – પથ્થરની ખાણોની લીઝ સામે સ્થાનિક લોકોમાં રોષ છે.
માઇનિંગ પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
ખેતીલાયક જમીન બગડવાની, પ્રદૂષણ વધવાની અને સ્થાનિક જળસ્ત્રોતો પર માઠી અસર થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.

માર્ગ
ચોરડી ગામ પાસે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે હાઈવે નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોએ ‘ટીપ્પણ – જમીનનો નકશો ગુમ કરીને કૌભાંડ કરાયું હોવાનો આરોપ છે. જમીન સંપાદનનો વિવાદ છે.

આ પણ વાંચો:

Related Posts

GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ
  • August 14, 2026

GPSC Interview Pending: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની ભરતી પ્રક્રિયા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. વિવિધ ભરતી પ્રક્રિયાઓમાં હજારો ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લાંબા સમયથી બાકી હોવાનું સામે આવતાં ઉમેદવારોમાં ભારે…

Continue reading
India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા
  • August 10, 2026

India Gen Z Protest: દેશમાં વિદ્યાર્થીઓના આંદોલન, શિક્ષણ વ્યવસ્થા, રોજગાર, લોકશાહી અને યુવાનોની ભૂમિકાને લઈને વરિષ્ઠ ટેક્નોલોજી નિષ્ણાત અને કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા SAM PITRODA એ એક વિસ્તૃત ચર્ચામાં પોતાના વિચારો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Cancer in Mizoram: મિઝોરમમાં કેન્સરના વધતા કેસોનું ચિંતાજનક ચિત્ર, સ્વચ્છ હવા છતાં કેમ છે દેશનો સૌથી ઊંચો દર?

  • August 16, 2026
  • 3 views
Cancer in Mizoram: મિઝોરમમાં કેન્સરના વધતા કેસોનું ચિંતાજનક ચિત્ર, સ્વચ્છ હવા છતાં કેમ છે દેશનો સૌથી ઊંચો દર?

Bihar Liquor Ban: બિહારમાં દારૂબંધીના 10 વર્ષ, શું ‘ડ્રાય બિહાર’ ખરેખર સફળ રહ્યું?

  • August 16, 2026
  • 3 views
Bihar Liquor Ban: બિહારમાં દારૂબંધીના 10 વર્ષ, શું ‘ડ્રાય બિહાર’ ખરેખર સફળ રહ્યું?

Tamil Nadu Politics: તમિલનાડુમાં સૌથી વધુ મંદિરો છતાં ધાર્મિક રાજકારણ કેમ સૌથી ઓછું?

  • August 16, 2026
  • 4 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં સૌથી વધુ મંદિરો છતાં ધાર્મિક રાજકારણ કેમ સૌથી ઓછું?

BCI Manan Kumar Mishra: NALASAR વિવાદમાં BCI અધ્યક્ષે માંગી માફી, વિદ્યાર્થીઓના વિરોધ બાદ મનન કુમાર મિશ્રા બેકફૂટ પર

  • August 16, 2026
  • 5 views
BCI Manan Kumar Mishra: NALASAR વિવાદમાં BCI અધ્યક્ષે માંગી માફી, વિદ્યાર્થીઓના વિરોધ બાદ મનન કુમાર મિશ્રા બેકફૂટ પર

Rahul Gandhi Savarkar Case: સાવરકર કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, UP સરકારની મોટી કાનૂની ખામી સામે આવી

  • August 16, 2026
  • 6 views
Rahul Gandhi Savarkar Case: સાવરકર કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, UP સરકારની મોટી કાનૂની ખામી સામે આવી

PM Modi Dimagi Naxal: ‘દિમાગી નક્સલ’ શબ્દ પર રાજકીય ઘમાસાણ, વિપક્ષનો આરોપ- અસંમતિને દબાવવા સરકાર નવા લેબલનો ઉપયોગ કરે છે

  • August 16, 2026
  • 9 views
PM Modi Dimagi Naxal: ‘દિમાગી નક્સલ’ શબ્દ પર રાજકીય ઘમાસાણ, વિપક્ષનો આરોપ- અસંમતિને દબાવવા સરકાર નવા લેબલનો ઉપયોગ કરે છે