Gujarat politics: CR પાટીલએ તો ઉપાડો લીધો હતો, દમ હોય તો હવે આવી જાવ મોરેમોરો ના મારી દવ તો… : ગોપાલ ઈટાલિયા

Gujarat politics: આપ નેતા ગોપાલ ઈટાલિયાએ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જીતીને આપ પાર્ટીમાં નવા પ્રાણ ફૂંક્યા છે. જ્યારથી ગોપાલ ઈટાલિયા જીત્યા છે ત્યારથી તેમનામાં જ નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે તેમણે સીઆપર પાટીલને ચેલેન્જ પણ આપી દીધી છે કે, હવે ગુજરાતમાં એક પણ ધારાસભ્ય તોડીને બતાવો અને પછી ત્યાં ચૂંટણી કરાવો પછી જુઓ શું પરિણામ આવે છે.

ગોપાલ ઈટાલિયાની પાટીલને ચેલેન્જ

મળતી માહિતી મુજબ ધારાસભ્ય બન્યા બાદ સુરતમાં આવતા ની સાથે જ સુરતમાં ગોપાલ ઈટાલિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આપના નેતાઓ અને કાર્યકરો તેમજ લોકો દ્વારા તેમને વધાવી લેવા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા ત્યારે ભર બજારમાંથી ગોપાલ ઇટાલિયાએ સી આર પાટીલને ચેલેન્જ આપતા કહ્યું કે, ગોપાલ ઈટાલિયા આખા ભાજપનો ઘમંડ તોડશે. સી આર પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો હતો, કે ધારુ એને તોડુ, ધારુ તેને પક્ષ પલટો કરાવું, ધારુ તેને જેલમાં પુરાવું. પરંતુ હવે મારી સીઆર પાટીલને ખુલ્લી ચેલેન્જ છે કે, સીઆર પાટીલમાં દમ હોય તો હવે ગુજરાતમાં એક પણ ધારાસભ્ય તોડીને બતાવો અને પછી ત્યાં ચૂંટણી કરાવો પછી જુઓ પાટીલ સામે મોરે મોરો ના મારી દવ તો.

વધુમાં તેમણે કહ્યુ કે, પાટીલના રાજમાં ગુંડાગીરીની હદ વટાવી, તેઓ બુટલેગરોને હટાવીને જનતાનું શાસન ગુજરાતમાં ફરી સ્થાપિત કરી બતાવશે.

ભાજપ AAP ના બે ધારાસભ્યોને ખરીદવાની તૈયારી!

ગોપાલ ઈટાલિયા જીત્યા બાદ ભાજપને સતત પડકાર આપી રહ્યા છે ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીમાં અંદરો અંદર ડખા પણ ચાલી રહ્યા છે તાજેતરમાં આપ પાર્ટીથી નારાજ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ દંડક પદેથી રાજીનામુ આપ્યું હતુ ત્યાર બાદ પાર્ટી દ્વારા તેમને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામા આવ્યા હતા. ત્યારે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલનું કહેવું છે કે, બોટાદ બાદ ભાજપ હજુ આમ આદમી પક્ષના બે ધારાસભ્યોને ખરીદી લેવા તૈયારી કરી રહ્યું છે. જેથી આપ પાર્ટીને આગામી દિવસોમાં મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો:

  • Related Posts

    Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ
    • June 25, 2026

    Adulterated Fennel Scam Unjha: ગુજરાતના રસોડામાં સ્વાદ વધારવા માટે વપરાતી વરિયાળી હવે કેટલી સુરક્ષિત છે? મહેસાણા જિલ્લાના ઉનાવા ગામમાંથી સામે આવેલું નકલી વરિયાળીનું કૌભાંડ સાબિત કરે છે કે, આપણે જે…

    Continue reading
    Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો
    • June 25, 2026

    Nutrition Scheme Scam: અરવલ્લી જિલ્લાના મોડાસા ગ્રામીણ વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે જેણે સરકારની કલ્યાણકારી યોજનાઓની પોલ ખોલી નાખી છે. સાકરિયા ગામ પાસેથી પસાર થતા એક પિકઅપ ડાલાને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

    • June 25, 2026
    • 2 views
    Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

    Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

    • June 25, 2026
    • 6 views
    Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

    Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

    • June 25, 2026
    • 9 views
    Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

    Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

    • June 25, 2026
    • 6 views
    Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

    Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

    • June 25, 2026
    • 10 views
    Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

    Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

    • June 25, 2026
    • 9 views
    Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની