OTT Platforms Ban: ભારતમાં OTTના 25 પ્લેટફોર્મ બંધ, જાણો સરકારે કેમ લીધું મોટું પગલું?

  • India
  • July 25, 2025
  • 0 Comments

OTT Platforms Ban: ભારત સરકારે ઓનલાઈન પોર્નોગ્રાફી સામગ્રીના ફેલાવાને રોકવા માટે OTTના 25 પ્લેટફોર્મ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (ISP) ને આ પ્લેટફોર્મ્સ પર જાહેર ઍક્સેસને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે, એટલે કે આ એપ્સ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મતલબ હવે તે ભારતમાં દેખાશે નહીં.

ઘણા સમય પછી એપ્સ પર પ્રતિબંધ મૂકવાની જરૂર કેમ?

રિપોર્ટ અનુસાર, મંત્રાલયને જાણવા મળ્યું કે આ 25 એપ્સ અને વેબસાઈટ પર વાંધાજનક જાહેરાતો અને અશ્લીલ સામગ્રીનું પ્રસારણ કરી રહી હતી, જે ઘણા ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન કરી રહી હતી. આ પછી મંત્રાલયે બધી જ એપ્સ સામે કાર્યવાહી કરી દેશભરમાં બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. માહિતી ટેકનોલોજી અધિનિયમ 2000 (IT એક્ટ 2000) અને IT એક્ટ 2021 (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) હેઠળ આ પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી કરવામાં આવી છે.

સરકારી આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 25 એપ્સ અને વેબસાઇટ્સને IT એક્ટની કલમ 67 અને 67A, ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 294 અને મહિલા અશ્લીલ પ્રતિનિધિત્વ પ્રતિબંધ અધિનિયમ 1986 ની કલમ 4 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. જો કોઈ ઇન્ટરનેટ સેવા પ્રદાતા સરકારી આદેશનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે IT એક્ટની કલમ 79 (1) હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સરકારે કુલ 26 વેબસાઇટ્સ, 14 મોબાઇલ એપ્લિકેશન્સ (9 ગુગલ પ્લે સ્ટોર પર અને 5 એપલ એપ સ્ટોર પર) પર પ્રતિબંધ મૂક્યો છે.

25 પ્રતિબંધિત OTT પ્લેટફોર્મની યાદી

ULLU
ALTT
Big Shots App
Jalva App
Wow Entertainment
Look Entertainment
Hitprime
Feneo
ShowX
Sol Talkies
Kangan App
Bull App
Adda TV
HotX VIP
Desiflix
Boomex
Navarasa Lite
Gulab App
Fugi
Mojflix
Hulchul App
MoodX
NeonX VIP
Triflicks

ઉપરોક્ત પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાગ્યા પછી  નેટફ્લિક્સના ઘણા પ્લેટફોર્મને બેન કરવાની માગ કરી રહ્યા છે. આરોપ છે કે અહીં હિંદુઓની આસ્થાને ઠેસ  પહોંચતાં કન્ટેટ અપ્લોડ કરવામાં આવે છે.

આ પણ વાંચો:

Religion Conversion: હિંદુ યુવકને લગ્નની લાલચ આપી મુસ્લીમ બનાવી યુવતીએ રંગ બદલ્યો, ધર્માંતરણમાં સંડોવ્યો, જાણો પછી શું થયુ?

Ahmedabad: ધો. 10ની વિદ્યાર્થિનીએ સ્કૂલના ચોથા માળેથી છલાંગ લગાવી મોત કેમ વ્હાલું કર્યું?, ઘટનાએ શહેરને હચમચાવ્યું

Modi UK visit: અનુવાદકે અંગ્રેજીનું હિન્દીમાં ભાષાંતર કરવામાં ખાધા ગોથા, તો મોદી કેમ હસ્યા?

Rajasthan school collapse: રાજસ્થાનમાં સરકારી શાળા ધરાશાયી, 5 બાળકોના મોત, 30થી વધુ ગંભીર, ઘટના જોઈ હચમચી જશો

UP: ડોક્ટરને ગે એપથી યુવકને હોટલમાં બોલાવવો ભારે પડ્યો, કપડાં કાઢતાં જ કર્યું આ કામ, પડાવ્યા 8 લાખ, વાંચો વધુ

નરેન્દ્ર મોદી આતંકવાદી, ઈસ્લામના મોટા દુશ્મન, અમદાવાદને કબ્રસ્તાનમાં ફેરવ્યું, મુઇઝ્ઝુના સાળાએ પોસ્ટ ડિલિટ કરી | Narendra Modi

Rajasthan: કાકીને વશમાં લેવા કાકાએ ભત્રીજાની બલિ ચઢાવી, ભૂવાએ માગ્યું હતુ કલેજુ, વાંચી ભૂવા પરથી વિશ્વાસ ઉઠી જશે!

Delhi: શારીરિક સંતોષ ના થતાં હવશભૂખી પત્નીએ પતિને પતાવી દીધો, અન્ય સાથે વાતો કરતી!, વાંચી ધ્રુજી જશો!

Related Posts

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?
  • September 18, 2026

Punjab Yamuna Water Dispute: નવી દિલ્હીમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ કિશાઉ બહુપક્ષીય બંધ પરિયોજના અંગે કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ આંતરરાજ્ય જળ વિવાદનો મુદ્દો…

Continue reading
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી
  • September 18, 2026

Gallantry Award Railway Concession: સશસ્ત્ર દળોના વીરતા પુરસ્કાર મેળવનારાઓને હવે ભારતીય રેલવેમાં AC વર્ગોમાં મફત મુસાફરીની સુવિધા મળશે. રક્ષા મંત્રાલયે સેના મેડલ, નૌસેના મેડલ અને વાયુસેના મેડલ મેળવનારાઓ માટે ફર્સ્ટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 4 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 6 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 8 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 11 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 7 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે