UP: બીજી પત્નીએ પતિને બેભાન કરી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ, હચમચાવી નાખતો કિસ્સો!

  • India
  • August 10, 2025
  • 0 Comments

UP:  ઉત્તર પ્રદેશના અમેઠીથી એક હચમચાવી નાખતી ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચ્યો છે.  જ્યાં બીજી પત્નીએ છરી વડે પતિના ગુપ્તાંગને કાપી નાખ્યો. તેણે શરીરના અન્ય ભાગો પર પણ જીવલેણ  હુમલો કર્યો છે.  હુમલામાં પતિ ગંભીર રીતે ઈજાઓનો ભોગ બનતાં  પરિવારજનોએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો. જ્યાં તેની હાલત ગંભીર છે. આ ઘટના બનતાં આજુબાજુના વિસ્તારોમાં ભારે ઉહાપોહ મચી ગયો છે.

આ મામલો જગદીશપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મગલગંજ કાચનવ ગામનો છે. અહીં રહેતા અંસાર અલીએ બે લગ્ન કર્યા છે. પહેલા લગ્ન 2011માં થયા હતા. જ્યારે બીજા લગ્ન માર્ચ 2025માં થયા હતા. બંને પત્નીઓ ઘણીવાર આ વાતને લઈને ઝઘડતી હતી.

ગઈકાલે રાત્રે બીજી પત્ની નાઝનીએ પતિને નશીલા પદાર્થો ખવડાવીને બેભાન કરી દીધો હતો. પછી તેણે તેના પર વારંવાર હુમલો કર્યો. તેનો ગુપ્તાંગ પણ કાપી નાખ્યો. આ પછી તે ઘટનાસ્થળેથી ભાગી ગઈ. બીજી તરફ, માહિતી મળતાં જ પરિવારજનો અંસાર અલીને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ તેની હાલત જોઈને તેને બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. જ્યાં ડોક્ટરોએ પ્રાથમિક સારવાર બાદ તેને રાયબરેલી એઈમ્સ મોકલી દીધો.

આ કેસમાં અંસાર અલીના ભાઈએ જણાવ્યું કે જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે નાઝની ભાગતી જોવા મળી. જ્યારે ઘરની અંદર, ભાઈ લોહીથી લથપથ હતો. બીજી તરફ, ચોકીના ઇન્ચાર્જ રાઘવેન્દ્ર પ્રતાપે જણાવ્યું કે માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફરિયાદ મળ્યા બાદ, મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ બંને પત્નીઓ વચ્ચેના ઝઘડા બાદ આ ભયાનક પગલું ભરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:

UP: ગર્લફ્રેન્ડ ઝેર લઈ રાત્રે બોયફ્રેન્ડના ઘરે પહોંચી, પછી જે કર્યું તે તમે વિચાર્યું નહીં હોય!, મા-બહેન એકલા રહી ગયા!

Jhansi: CRPF જવાન બહાર કામ કરતો, પત્ની બીજા સાથે કરતી રંગરેલિયા, પ્રેમીએ નગ્ન વીડિયો બનાવી લીધો, પછી શું થયું?

Gujarat: પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ મુદ્દે CR પાટીલ શું બોલ્યા?

C.R. Patil: પાટીલે મુંબઈને પાણી આપવા માટે ગુજરાતના લોકો સાથે દગો કર્યો, જુઓ આ ખાસ રિપોર્ટ

Bengaluru: PM મોદીનો નવો ચમત્કાર, રવિવારે સ્કૂલે જતાં વિદ્યાર્થીઓને મળ્યા

Bihar: બિહાર નાયબ મુખ્યમંત્રીના બે મતદાર કાર્ડ પકડાયા, પછી શું બોલ્યા?

Surat: ભૂવાએ મહિલા પર ચાલુ બસમાં દુષ્કર્મ આચર્યું, પિતૃદોષ દૂર કરાવવા જવું મોંઘુ પડ્યુ, જાણો

Election Commission: રાહુલના આરોપ બાદ ચૂંટણી પંચે ડિજિટલ મતદાર યાદીઓને હટાવી સ્કેન ઈમેજો મૂકી, પંચ કોને બચાવી રહ્યું છે?

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ
  • August 1, 2026

Amit Shah Parliament: ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગેરહાજરીને લઈને વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યો છે. વિરોધ પક્ષના સાંસદો દરરોજ સંસદ પરિસરમાં બેનરો સાથે પ્રદર્શન કરી રહ્યા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 3 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 7 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 7 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 8 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 8 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ