AHMEDABAD: કોલ્ડપ્લે કોન્સર્ટમાં વાહન પાર્કિંગ માટે કેમ નથી વ્યવસ્થા?

સમગ્ર દુનિયાને ઘેલુ લગાડનાર કોલ્ડપ્લે કોન્સર્ટ અમદવાદના યોજવા જઈ રહ્યો છે. સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ આગામી 25-26 જાન્યુઆરીએ યોજવાનો છે.   યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનું વેચાણ શરૂ થયા બાદ અમુક સમયમાં હજારો ટિકિટ વેચાઈ ગઈ હતી. જ્યારે બુક માય શોએ જણાવ્યું હતું કે, કોલ્ડપ્લે કોન્સર્ટ નિહાળવા આવતા લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી જાહેર વાહનોમાં પરિવહન કરીને આવવાનું રહેશે.

AMRELI: લેટરકાંડ મામલે ધાનાણીની આરપારની લડાઈ, ઉપવાસ પર ઉતર્યા

કોલ્ડપ્લે કોન્સર્ટમાં પાર્કિંગ નથી

કોન્સર્ટમાં આવતા લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી જાહેર વાહનનો ઉપયોગ કરવાનું જણાવ્યું છે. જો કે, IPL સહિતની મેચમાં પાર્કિંગની વ્યવસ્થા હોય છે, પરંતુ આ કોન્સર્ટમાં પાર્કિંગ મળશે નહી. કોન્સર્ટને લઈને પોલીસે જણાવ્યું હતું કે, કોન્સર્ટમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. ત્યારે પોલીસ બંદોબસ્ત મામલે આયોજકો સાથે મિટિંગ કરાય હતી. જ્યારે પાર્કિંગને લઈને કોઈ ચર્ચા કરાઈ નથી. પરંતુ આગામી દિવસોમાં બેઠક થાય ત્યારે પાર્કિંગ અંગે નિર્ણય કરાશે.

શું છે આ કોલ્ડપ્લે ?

કોલ્ડપ્લે એક બ્રિટિશ રોક બેન્ડ છે. જેની રચના વર્ષ 1997માં થઈ હતી. પાંચ લોકોની ટીમમાં ગાયક અને પિયાનોવાદક ક્રિસ માર્ટિન, ગિટારવાદક જોની બકલેન્ડ, બાસિસ્ટર ગાય બેરીમન, ડ્રમર અને પર્ક્યુસિનિસ્ટ વિલ ચેમ્પિયન અને મેનેજર ફિલ હાર્વ સામેલ છે. જેમાંથી 4 સ્ટેજ પરફોર્મ કરે છે. તેનો લાઈવ કોન્સર્ટ જોવા માટે લોકો મોટી સંખ્યમાં પહોંચી જાય છે. તેના પર્ફોર્મન્સનો અંદાજ અન્ય રોક બેન્ડથી ખુબ અલગ હોય છે. આ બેન્ડની શરુઆત કોલેજના દિવસોમાં શરુ થઈ હતી. તેમના પોતાના શાનદાર ગીતો માટે તેને ગ્રેમી એવોર્ડ પણ મળી ચૂક્યો છે. જે મ્યુઝિકનો સૌથી મોટો એવોર્ડ હોય છે.

આ સમાચાર પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં રહસ્યમય બીમારીનો કહેરઃ 3 ગામના 60 લોકો ટકલા, સૌથી વધુ મહિલાઓને અસર, જાણો સમગ્ર ઘટના!

આ વિડિયો જોઈ શકો છો:

Related Posts

Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે
  • August 8, 2026

Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે અમદાવાદ, થલતેજ ગામ-સનાથલ કોરિડોરના બદ્રાબાદ સુધીના વિસ્તરણને જાહેર રોકાણ બોર્ડ (PIB) દ્વારા મંજૂરી આપવામાં આવી છે, અને ગુજરાત મેટ્રો…

Continue reading
Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર
  • August 7, 2026

Babarkot Mining Controversy: વન પ્રધાન અર્જૂન મોઢવાડીયાની મેલી રમત બાબરકોટની દરખાસ્ત નામંજૂર કરવાને બદલે પડતર રખાતાં શંકા. સિંહ અને માનવ વચ્ચેનો સંઘર્ષ ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે. વન વિભાગ સિંહોનાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે

  • August 8, 2026
  • 3 views
Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે

Jharkhand Students Protest: જંતર-મંતર પછી ઝારખંડમાં વિદ્યાર્થીઓનો બળવો, બંને આંદોલનોમાં શું છે સૌથી મોટો ફરક?

  • August 8, 2026
  • 3 views
Jharkhand Students Protest: જંતર-મંતર પછી ઝારખંડમાં વિદ્યાર્થીઓનો બળવો, બંને આંદોલનોમાં શું છે સૌથી મોટો ફરક?

Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

  • August 7, 2026
  • 4 views
Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

  • August 7, 2026
  • 4 views
Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર

  • August 7, 2026
  • 10 views
Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર

Sambhal Violence: સંભલમાં ગોળી કોને ચલાવી? આયોગના તારણો બાદ પણ ઉઠ્યા નવા પ્રશ્નો

  • August 7, 2026
  • 8 views
Sambhal Violence: સંભલમાં ગોળી કોને ચલાવી? આયોગના તારણો બાદ પણ ઉઠ્યા નવા પ્રશ્નો