Viral Video: ‘આ ખેતી નથી, આ ભયનો સમુદ્ર છે!’ તમે કોઈ દિવસ વીંછીની ખેતી જોઈ છે?

Ajab gajab Viral Video: ઘણા એવા વીડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થતાં હોય છે હટકે હોય છે. જે લોકોને હસાવે કાંતો ડરાવી દે છે. તાજેતરમાં એક એવો વીડિયો સામે આવ્યો છે જે તમારા હૃદય ધ્રુજાવી શકે છે. આ વીડિયો “વીંછીની ખેતી” થતી દેખાઈ છે. દુનિયામાં ઘણી બધી જગ્યાઓ છે જ્યાં વીંછીની ખેતી કરવામાં આવે છે. વાયરલ વીડિયોમાં દેખાતું દ્રશ્ય ફક્ત એક ઉદાહરણ છે, જેમાં સેંકડો નહીં પણ હજારો વીંછીઓ એક નાના રૂમમાં ફરતા જોવા મળે છે.

વીડિયો જોઈ લોકો ચકિત થયા

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @AmazingSights ના યુઝરનેમથી શેર કરવામાં આવ્યો હતો. આ લગભગ એક મિનિટનો વીડિયો 64,000 થી વધુ વખત જોવામાં આવ્યો છે, સેંકડો લોકોએ તેને લાઈક કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ શેર કરી છે. એકે લખ્યું, “કોઈમાં આ જગ્યાએ જવાની હિંમત નથી,” જ્યારે બીજાએ કહ્યું, “આ ખેતી નથી, આ ભયનો સમુદ્ર છે!”

તમને એ જાણીને નવાઈ લાગશે કે વીંછી ઉછેર કોઈ મજાક નથી; તે ચીનથી લઈને થાઈલેન્ડ અને આફ્રિકા સુધી ઘણા દેશોમાં પ્રચલિત છે. વીંછીના ઝેરની ખૂબ માંગ છે. તેના એક લિટરની કિંમત કરોડો રૂપિયા છે. તેનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો અને દવાઓમાં થાય છે.

આ પણ વાંચો:

Ajab Gajab: વાંદરાનું મોત થતાં ગામલોકોનું મુંડન, કારણ જાણી ચોકી જશો?

Aja gajab: અજબ પ્રેમની ગજબ કહાની! 23 વર્ષીય યુવાન અને 83 વર્ષીય ‘દાદી’ ની અનોખી લવ સ્ટોરી

અજબ ગજબ: ભત્રીજાએ ફોઈ સાથે લગ્ન કર્યાં એટલે ગામલોકોએ બંનેને હળે જોતર્યા, વૃદ્ધાને જીવતી કરવા મૃતદેહને છાણમાં દાટી દીધો

અજબ ગજબ! લો બોલો, પ્રેમિકા સાથે લગ્ન નહોતાં કરવા એટલે યુવાને પોતાનું જ અપહરણ કર્યું

Related Posts

Ajab Gajab: કુદરતનો કેવો ખેલ?, બાળકી જન્મતાની સાથે જ વૃદ્ધ થઈ ગઈ!, સ્ટોરી જાણી ચોકી જશો!
  • November 11, 2025

Ajab Gajab: શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ બાળક જન્મતાની સાથે જ વૃદ્ધ બની જાય છે?, આવી જ એક ચોંકાવનારી  સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેનાથી બધા…

Continue reading
Ring One: હવે ‘વીંટી’થી થઈ જશે ઓનલાઈન પેમેન્ટ, સ્માર્ટફોન, વોલેટ જૂના થયા!, જાણો કિંમત
  • October 16, 2025

Ring One: આજકાલ બધું ઓનલાઇન થઈ ગયુ છે અને ખૂબ જ ઓછા લોકો કેશથી પેમેન્ટ કરતા હોય છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધી UPI પેમેન્ટ માટે QR Code સ્કેન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

  • September 20, 2026
  • 4 views
Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • September 19, 2026
  • 5 views
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 6 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 7 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 8 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 10 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?