UP: ‘તમે 10 મુસ્લીમ છોકરીને લઈને જાઓ, લગ્નની જવાબદારી અમારી’, ભાજપ પૂર્વ MLAનું વિવાદાસ્પદ નિવેદન

  • India
  • October 30, 2025
  • 0 Comments

UP News: ઉત્તર પ્રેદશમાં ભાજપ નેતાઓ બેફામ બની રહ્યા છે. વારંવાર વિવાદાસ્પદ નિવેદનો આપી કોમી વિવાદ સર્જી રહ્યા છે. ત્યારે સિદ્ધાર્થનગરમાં ડુમરિયાગંજના ભાજપના પૂર્વ ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપ સિંહે એક  આશ્ચાર્યજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, “જો બે હિંદું છોકરીઓ ભાગી છે, તો તમે 10 મુસ્લીમ લઈને જાઓ, લગ્નની જવબાદારી અમારી, આ અખિલેશ નહીં યોગી સરકાર છે”, હવે નિવેદનથી યુપીમાં ખળભળાટ મચ્યો છે.

વીડિયો 16 ઓક્ટોબરનો

ઘવેન્દ્ર પ્રતાપ સિંહ ધનખરપુર ગામ પહોંચ્યા હતા. તેમણે ત્યાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. ધારાસભ્યના નિવેદનનો એક વીડિયો, જે 16 ઓક્ટોબરનો હોવાનું કહેવાય છે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપ સિંહે બે હિન્દુ છોકરીઓએ એક મહિનાની અંદર મુસ્લિમ છોકરાઓ સાથે લગ્ન કર્યા. આ સંદર્ભમાં એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બે છોકરીઓના બદલામાં દસ મુસ્લિમ છોકરીઓને ભગાડી જવા કહ્યું હતુ.  પૂર્વ ધારાસભ્યએ સ્પષ્ટ કહ્યું હતું કે, “બેના બદલામાં દસ મુસ્લિમ છોકરીઓ લાવો.”

યોગી સરકારના શાસનમાં આતંકવાદમાં ઘટાડો 

પૂર્વ ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપે કહ્યું કે લોકો ડુમરિયાગંજને “નાનું પાકિસ્તાન” કહેતા હતા. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ લોકોનો આતંક ઓછો થઈ ગયો છે. બાકી, એવા ડઝનબંધ ગામો હતા જ્યાં હિન્દુઓ મુસ્લિમોની સામે લાચારીથી રહેતા હતા. પૂર્વ ધારાસભ્યએ કહ્યું કે પહેલા હિન્દુઓ પર અત્યાચાર ગુજારવામાં આવતા હતા, પરંતુ હવે જ્યારે રાજ્યમાં હિન્દુલક્ષી સરકાર છે, તો ગભરાવાની જરૂર નથી. જે ​​કોઈ તેમને ઉશ્કેરે છે તેને છોડવામાં ન આવે. વિરોધી પક્ષોએ આ નિવેદનનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે.

 કોંગ્રેસે ભાજપને ઘેરી લીધો

દરમિયાન યુપી કોંગ્રેસે રાઘવેન્દ્ર પ્રતાપ સિંહ પર વળતો પ્રહાર કર્યો છે અને તેમના નિવેદનને શરમજનક ગણાવ્યું છે. કેપ્શનમાં લખ્યું છે કે, “આ શરમજનક નિવેદન ભાજપના પૂર્વ ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપ સિંહે એક જાહેર સભામાં આપ્યું હતું. ધર્મના નામે નફરત ફેલાવવી, સમાજમાં ભાગલા પાડવા અને બેરોજગાર યુવાનોને ગેરમાર્ગે દોરવા એ ભાજપનું સાચું રાજકારણ બની ગયું છે.”

આ પણ વાંચો:

Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ

Bihar Politics: ‘મોદી-નિતશકુમારની સરકાર બે-ત્રણ અરબપતિઓ માટે’, રાહુલ ગાંધીનો પલટવાર

Related Posts

Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ
  • September 30, 2026

Ken Betwa Project Protest: મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં કેન-બેતવા નદી જોડાણ પરિયોજના અને તેની સાથે જોડાયેલા મઝગાંય તથા રૂંજ બંધોથી અસરગ્રસ્ત પરિવારોનું આંદોલન 27 સપ્ટેમ્બરે 16મા દિવસે પણ ચાલુ રહ્યું.…

Continue reading
Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે
  • September 30, 2026

Adani SEBI Settlement: અદાણી જૂથની ચાર લિસ્ટેડ કંપનીઓ અને તેમની સાથે જોડાયેલા 14 વ્યક્તિઓએ ન્યૂનતમ જાહેર શેરહોલ્ડિંગ એટલે કે Minimum Public Shareholding (MPS) સંબંધિત કાર્યવાહીમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ

  • September 30, 2026
  • 9 views
Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ

Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે

  • September 30, 2026
  • 6 views
Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે

Sambhal Violence Case: સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝની રાસુકા હેઠળની અટકાયત રદ, UP સરકારને 10 લાખનો દંડ

  • September 30, 2026
  • 7 views
Sambhal Violence Case: સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝની રાસુકા હેઠળની અટકાયત રદ, UP સરકારને 10 લાખનો દંડ

SC Sohrabuddin Encounter Case: સોહરાબુદ્દીન-કૌસર બી એન્કાઉન્ટર કેસમાં ફરી સુનાવણી, ટ્રાયલની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટના સવાલ

  • September 30, 2026
  • 8 views
SC Sohrabuddin Encounter Case: સોહરાબુદ્દીન-કૌસર બી એન્કાઉન્ટર કેસમાં ફરી સુનાવણી, ટ્રાયલની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટના સવાલ

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

  • September 29, 2026
  • 6 views
Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

  • September 29, 2026
  • 8 views
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત