PM Modi News: સરદારની પ્રતિમા કરતા વિશ્વગુરુ વધુ મોંઘા ! ગોદી મીડિયા બનાવવા પાછળ 4894 કરોડનો ખર્ચ

PM Modi News:સુરતના જાગૃત નાગરિક અને RTI એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ ચોંકાવનારી માહિતી મેળવી છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2014 થી 2025 દરમિયાન, મોદી સાહેબનો ચહેરો ચમકાવતી જાહેર ખબર માટે સમાચાર માધ્યમો પાછળ 4,894 કરોડ રૂપિયાનું આંધણ કર્યુ છે ! જેનાથી મીડિયાના અમૃત કાળની શરૂઆત થઈ !

આવડી મોટી રકમ જાહેરાત પાછળ મળે તો કોણ સાહેબનું નામ નહી જપે ??

કેન્દ્ર સરકારે 4,894 કરોડ રૂપિયાની જાહેર ખબર આપી તેમાં મોટા લાભાર્થીઓ કોણ-કોણ છે? તેની વિગત સંજય ઈઝાવાએ કેન્દ્ર માહિતી આયોગ પાસેથી માંગી છે, જે હજુ મળેલ નથી. કઈ મીડિયાને કેટલી રકમ આપવામાં આવેલ છે તે પણ હજુ મળેલ નથી. આખો દિવસ હિંદુ મુસ્લિમ નફરત ફેલાવવા પાછળ અને મોદી સાહેબનો ચેહરો ચમકાવવા પછાળ કઈ ગોદી મીડિયાને કેટલા કરોડ આપ્યા છે તે બહાર ન આવે તે માટે બાકીની માહિતી છુપાવી રાખ્યું છે.

અહીં સ્પષ્ટતા કરવાની કે 4,894 કરોડ રૂપિયાનો ખર્ચ કેન્દ્ર સરકારનો છે, ભાજપ શાસિત રાજ્ય સરકારોએ મોદીજીનો ચહેરો ચમકાવવા જે જાહેર ખબરો આપી છે, તેનો ખર્ચ તો અલગ જ !

 

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheikh Hasina New Passport: શેખ હસીનાએ ભારતમાંથી બાંગ્લાદેશ પરત ફરવાની તૈયારી શરૂ કરી? નવા પાસપોર્ટ અને ઓળખપત્ર માટે કરી અરજી

  • November 9, 2026
  • 2 views
Sheikh Hasina New Passport: શેખ હસીનાએ ભારતમાંથી બાંગ્લાદેશ પરત ફરવાની તૈયારી શરૂ કરી? નવા પાસપોર્ટ અને ઓળખપત્ર માટે કરી અરજી

Al Qaeda CIA Connections: અલ-કાયદાની ન્યૂયોર્ક કચેરીથી CIAના જૂના સંબંધો સુધી, અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ સામે ફરી ઊઠ્યા સવાલ

  • November 9, 2026
  • 6 views
Al Qaeda CIA Connections: અલ-કાયદાની ન્યૂયોર્ક કચેરીથી CIAના જૂના સંબંધો સુધી, અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ સામે ફરી ઊઠ્યા સવાલ

Mekedatu Dam Project: મેકેદાતુ ડેમના નિરીક્ષણથી તમિલનાડુમાં ચિંતા, CM વિજયે PM મોદીને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહી રોકવાની માગ કરી

  • November 9, 2026
  • 5 views
Mekedatu Dam Project: મેકેદાતુ ડેમના નિરીક્ષણથી તમિલનાડુમાં ચિંતા, CM વિજયે PM મોદીને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહી રોકવાની માગ કરી

Delhi Air Pollution Diwali: દિલ્હીની હવા ફરી ઝેરી બની, 2021 પછી ત્રીજી સૌથી પ્રદૂષિત દિવાળી, અડધાથી વધુ મોનિટરિંગ કેન્દ્રોનો ડેટા ગાયબ

  • November 9, 2026
  • 7 views
Delhi Air Pollution Diwali: દિલ્હીની હવા ફરી ઝેરી બની, 2021 પછી ત્રીજી સૌથી પ્રદૂષિત દિવાળી, અડધાથી વધુ મોનિટરિંગ કેન્દ્રોનો ડેટા ગાયબ

Israel Government Formation: નેતન્યાહુને સત્તા પરથી હટાવનારા આઇઝેનકોટ હવે લિકુડ પાર્ટીને પણ સાથે લેવા તૈયાર

  • November 9, 2026
  • 9 views
Israel Government Formation: નેતન્યાહુને સત્તા પરથી હટાવનારા આઇઝેનકોટ હવે લિકુડ પાર્ટીને પણ સાથે લેવા તૈયાર

PM Modi Dimagi Naxali Remark: PM મોદીના ‘દિમાગી નક્સલી’ નિવેદન પર કોંગ્રેસનો વળતો પ્રહાર, કહ્યું- ‘ઝોળા ઉઠાવીને જવાનો સમય નજીક’

  • November 9, 2026
  • 7 views
PM Modi Dimagi Naxali Remark: PM મોદીના ‘દિમાગી નક્સલી’ નિવેદન પર કોંગ્રેસનો વળતો પ્રહાર, કહ્યું- ‘ઝોળા ઉઠાવીને જવાનો સમય નજીક’