3 lakh people died in Gujarat due to pollution: એર પોલ્યુશનથી 3 લાખ લોકોના મોત માટે સરકાર જવાબદાર!હૃદય રોગ વધ્યા!

3 lakh people died in Gujarat due to pollution:રાજ્યમાં ધીરે ધીરે દિલ્હી સમકક્ષ પ્રદૂષણ વધી રહ્યું છે અને પ્રદૂષિત હવાથી ગુજરાતમાં લગભગ 3 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે એ માટે સરકાર જવાબદાર છે કારણકે તે માટે જોઈએ તેવા આયોજનબદ્ધ નક્કર પગલાં ભરાયા નથી.

પ્રદૂષણ નાથવા પાછળ 6 વર્ષ માં 567 કરોડનો ખર્ચ થયો છે જેમાં એકલા અમદાવાદમાં જ 425 કરોડ થયો છે એ ખર્ચ સરેરાશ 100 કરોડ જેટલો ગણી શકાય પણ સરવાળે પૈસાનો માત્ર ધુમાડો જ કહી શકાય કેમકે કોઈ નક્કર પરિણામ દેખાતું નથી પ્રદૂષણથી થતા મોત અંગે મરનારને પણ તેના કારણોની ખબર હોતી નથી તે હદે રોગોના ભોગ બની લોકો મોતને ભેટે છે રાજ્યમાં વધતા પ્રદૂષણે નાગરિકોની ચિંતા વધારી દીધી છે. ઔદ્યોગિક એકમો અને સતત વધતા વાહનોને કારણે રાજ્યના અમદાવાદ સહિતના મુખ્ય શહેરોનો એર ક્વોલીટી ઇન્ડેક્સ જોખમી સપાટીએ પહોંચ્યો છે.જેમાં મેટ્રો સીટી સિવાય ટાઉન કક્ષાના શહેરો પણ પ્રદૂષણથી બાકાત નથી.

દક્ષિણ ગુજરાતના ચીખલી,સંઘપ્રદેશ દમણમાં પણ પ્રદૂષણનો ગ્રાફ ઊંચો ગયો છે.અમદાવાદ,ભરૂચ,અંકલેશ્વર સહિત સુરતમાં પણ ચિંતાજનક પ્રદૂષણ છે,ભાવનગરમાં પણ પ્રદૂષણનો ગ્રાફ ઉપર ગયો છે.આ સિવાય રાજ્યના ગોધરા સહીતના નાના નાના ટાઉન,સીટી પણ બાકાત નથી,હવામાં રહેલા પ્રદૂષકોમાં PM2.5, PM10, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ મુખ્ય છે,આ તમામમાં PM2.5 સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે.

આ કણોનું કદ 2.5 માઇક્રોમીટર અથવા તેનાથી પણ નાનું હોય છે. તેમનું કદ એટલું સૂક્ષ્મ હોય છે કે તે શ્વાસ દ્વારા સીધા આપણા ફેફસામાં અને ત્યાંથી લોહીના પ્રવાહમાં ભળી શકે છે. આને કારણે હૃદયરોગ, શ્વસનતંત્રના રોગો અને અન્ય ગંભીર બીમારીઓ થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.

જ્યારે એર ક્વોલીટી ઇન્ડેક્સ 150 થી વધી જાય છે, ત્યારે તે સામાન્ય નાગરિકો માટે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે શ્વાસ લેવામાં તકલીફ ઉભી કરી શકે છે અને ચિંતાની વાત એ છે કે ગ્રાફ ઘણો વધુ છે અને ઘણી વખત આંકડા સાચા બતાવતા નહિ હોવાથી સત્ય બહાર આવી શકતું નથી અને અનેક રોગોના લોકો શિકાર બની રહયા છે ત્યારે The Gujarat report માં પ્રદૂષણ અંગેની ચર્ચા કરવા સિનિયર પત્રકાર શ્રી દિલીપભાઈ પટેલ સાથે પર્યાવરણ ક્ષેત્રે છેલ્લા 22 વર્ષથી જોડાયેલા MSH શેખ જોડાઈ ગયા છે જેઓ પર્યાવરણ અંગે બહોળો અનુભવ ધરાવે છે અને અધિકારીઓ સાથે રહીને લાઇઝિંગનું કામ પણ સંભાળે છે તેઓ પાસેથી રાજ્યમાં ગંભીર સમસ્યા બનતા જઈ રહેલા પ્રદૂષણ મામલે ચર્ચા અહીં પ્રસ્તુત છે, નિહાળો LIVE ચર્ચા

આ પણ વાંચો: 

Rohtak Basketball Player Death: ભંગાર થઈ ગયેલા બે હેવી બાસ્કેટ પોલ તૂટતા બે આશાસ્પદ ખેલાડીઓના મોત!

Imran Khan Killed in Jail:શુ ઈમરાન ખાનની જેલમાં હત્યા થઈ ગઈ છે?રહસ્ય ઘેરું બન્યું!વાંચો,શુ છે હકીકત!

Rally in support of Jignesh Mevani: હવે,મેવાણીના સમર્થનમાં રસ્તા ઉપર ઉતર્યા લોકો,ભાજપની ‘હાય હાય’બોલાવી!ગુજરાતને નશામુક્ત કરવા ઉઠી માંગ

Comedian Kunal Kamra: કોમેડિયન કુણાલ કામરાની ટી-શર્ટ પર કૂતરો અને ‘RSS’ની છબીએ જગાવ્યો વિવાદ! કોમેડિયન શુ કહેવા માંગે છે?

Prohibition will not be implemented in Gujarat: કૉંગ્રેસનો હર્ષ સંઘવીને ટોણો,’અદાણી પોર્ટ ઉપર ડ્રગ્સ ઉતરે છે તેનું કઈક કરો!’અમારી સામે સિસ્ટમનો ઉપયોગ ન કરો!

Related Posts

Gujarat Protest History: પૂર્વ મુંખ્યપ્રધાન મોદીના 13 વર્ષમાં 19 આંદલનો કચડી નંખ્યા
  • July 30, 2026

Gujarat Protest History: ગુજરાતમાં વર્ષો દરમિયાન થયેલા વિવિધ આંદોલનો અને તેના પર સરકારના પ્રતિસાદને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. દિલ્હીમાં થયેલા તાજેતરના વિદ્યાર્થી આંદોલનોના સંદર્ભમાં ગુજરાતના અનેક ઐતિહાસિક આંદોલનોનો…

Continue reading
GIDC Stamp Duty: ઉદ્યોપતિઓએ ઔદ્યોગિક વસાહતોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી માંગી, ગુજરાતના દરેક સામાન્ય લોકોએ અગાઉના મકાન સોદા ઉપર નાણા આપી દીધા 
  • July 29, 2026

GIDC Stamp Duty: ઉદ્યોપતિઓએ ઔદ્યોગિક વસાહતોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી માંગી, ગુજરાતના દરેક સામાન્ય લોકોએ અગાઉના મકાન સોદા ઉપર નાણા આપી દીધા  દિલીપ પટેલ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) એસ્ટેટમાં પ્લોટના જુના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 3 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 5 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 6 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 7 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 7 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 10 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત