FSTC Training Center: અદાણીની FSTC કંપની પાયલોટ તૈયાર કરશે! “ઈન્ડિગો કટોકટી”માં સરકારની વિવાદાસ્પદ ભૂમિકા! જાણો ચોંકાવનારો ખુલાસો

FSTC Training Center: આજે ઈન્ડિગોમાં સર્જાયેલી કટોકટી માટે પડદા પાછળ સરકાર જવાબદાર હોવાની વાત સામે આવી રહી છે.હવાઈ સેવા ખોરવાઈ ગઈ છે અને આખો દેશ પરેશાન છે પણ ઇન સાઈડ સ્ટોરી કઈક અલગ છે ઈન્ડિગોમાં અચાનક પાયલોટ કેમ ઘટી ગયા તે મુખ્ય મુદ્દો છે.

કેમકે,સરકારે અચાનક ઈન્ડિગોના પાયલોટ યોગ્ય તાલીમ પામેલા નહિ હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો મુખ્ય વાત છે અને આ વાત અચાનક કેમ સામે સામે આવી તે વાત પણ વિચાર માંગી લે તેવી છે અને આ વાત જ આ આખી હડતાળ પાછળ નું કારણ હોવાનું માનવામાં આવે છે,ઈન્ડિગો ની હાલ સર્જાયેલી પરિસ્થિતિ અગાઉ સરકારે એવી જાહેરાત કરી હતી કે ‘હાલના પાયલોટને વધુ તાલીમની જરૂર છે’ જે ઈન્ડિગો ને ખર્ચ પરવડે તેમ નથી

આ આખા મામલામાં અદાણીની પાઇલોટ તૈયાર કરતી FSTC કંપનીને ફાયદો થાય તે મુજબ સરકારે માહોલ બનાવતા આ સ્થિતિ સર્જાઈ હોવાનો તર્ક વહેતો થયો છે.

મહત્વનું છે FSTC ભારતની સૌથી મોટી સ્વતંત્ર ફ્લાઇટ તાલીમ અને સિમ્યુલેશન પ્રદાતા છે, જે 11 ફુલ-ફ્લાઇટ સિમ્યુલેટર અને 17 તાલીમ વિમાન ચલાવે છે. DGCA અને યુરોપના EASA દ્વારા પ્રમાણિત છે જે ગુરુગ્રામ અને હૈદરાબાદમાં આધુનિક પાયલોટ તાલીમ કેન્દ્રો ચલાવે છે અને હરિયાણાના ભિવાની અને નારનૌલમાં મુખ્ય ઉડ્ડયન શાળાઓનું પણ સંચાલન કરે છે.

આ કંપનીમાં રૂ.800 કરોડનું રોકાણ કરી અદાણીએ 72 ટકા હીસ્સો ખરીદી લીધો છે પરિણામે હવે અદાણી નવા પાયલોટ તૈયાર કરશે.સરકારે ઈન્ડિગોના 1700 પાયલોટમાં ખામી હોવાનું કહી વધુ તાલીમની જરૂર હોવાનું કહેતા પાયલોટની કટોકટી સર્જાઈ અને હાલ હવાઈ ક્ષેત્રે બધું ખોરવાઈ ગયું છે,મતલબ હવે પાયલોટ તાલીમ માટે અદાણી કહે તેમ કરવું પડશે.

આમ,અદાણીને ફાયદો કરાવવા માટે સરકારના પ્રયાસો હોવાનું કહેવાય છે ત્યારે આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર દિલીપ ભાઈ પટેલે વિસ્તૃત છણાવટ કરી છે જુઓ વિડીયો

આ પણ વાંચો:

Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો

Gujarat Education: શિક્ષણ પાછળ કરોડોનું આંધણ છતાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી! આખરે કરોડો રૂપિયા ક્યાં જાય છે?

Russia Ukraine war: 21 વર્ષના યુવકની અજીબો ગરીબ કરુણ કહાની;પરિવારની સ્થિતિ સુધારવા રશિયાતો ગયો પણ પછી જે થયું તે જાણી ધ્રુજી જશો!!

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 2 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 4 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

  • September 22, 2026
  • 9 views
NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

  • September 22, 2026
  • 8 views
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

  • September 22, 2026
  • 8 views
Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

  • September 22, 2026
  • 8 views
Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’