Vadodara: વડોદરામાં ભરવાડના બે જૂથો વચ્ચે લાકડીઓ ઉછળી! એક ભરવાડને ઇજા, જુઓ, વિડીયો

Vadodara: વડોદરામાં જાહેરમાં ભરવાડના બે જૂથો વચ્ચે લાકડીઓ ઉછળી હતી અને છુટ્ટા હાથની મારામારી થઈ હતી જેનો લોકોએ વિડીયો બનાવી અપલોડ કરતા વિડીયો વાયરલ થઈ ગયો હતો.

વડોદરાના સોમાતળાવ બ્રિજ નજીક તરસાલી તરફ જતા રોડ પર જાહેરમાં મારામારી કરનારા ભરવાડ સમાજના લોકોનો આ વીડિયો વાયરલ થતાં મકારપુરા પોલીસે ફરિયાદી બની બન્ને પક્ષના છ ઈસમો સામે જાહેરમાં આતંક અને ભયનું વાતાવરણ ઉભું કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભરવાડ સમાજના સંબંધીઓ વચ્ચે થયેલા મનદુઃખને કારણે આ ઝગડો મારામારી સુધી પહોંચ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.આ ઘટનામાં લાલા ભરવાડને ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

પોલીસે આ મામલે એક પક્ષના લાલા ભોપાભાઈ ભરવાડ જ્યારે બીજા પક્ષમાં (1) કવા વાહાભાઈ ભરવાડ (2) ભાથુ વાહાભાઈ ભરવાડ (3) દેહુર વાહાભાઈ ભરવાડ (4) રાકેશ કાળુભાઈ ભરવાડ અને (5) ભરત કાળુભાઈ ભરવાડ સામે કાર્યવાહી કરી છે.આ તમામ આરોપીઓ વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં સંતોષવાડીના ભરવાડ વાસમાં રહેતા હોવાનું ખુલ્યું છે, પોલીસે તમામ વિરુદ્ધ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી બે પક્ષના કુલ છ ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 4 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 9 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 10 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 12 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 12 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો