Narendramodi: ધોલેરાને “ડિફેન્સ હબ” બનાવવાની વાતો શુ ‘ગપગોળો’ હતી? મોદીજીએ જાહેરાત કરી પણ પાછા ભૂલી ગયા!

Narendramodi: નરેન્દ્ર મોદી એક તરફ મોટી મોટી જાહેરાત કરતા જાય છે તાળીઓના ગડગડાટ થાય છે પણ આ યોજનાઓ પૈકી ઘણી વાતો પૂર્ણ થતી નથી અથવા વિલંબના ચક્કરમાં અટવાઈ જાય છે ત્યારે સ્વભાવિક સવાલો ઉઠે કે જાહેરાત પૂર્ણ કેમ ન થઈ.

ધોલેરાનું પણ આવુજ થયું છે ધોલેરા માટે તો અનેક યોજનાઓ અને મોટી મોટી જાહેરાતો થઈ હતી જે પૈકીની લશ્કર માટે આધુનિક શસ્ત્રોના નિર્માણથી લઈ ઘણું બધું અહીં બનવાનું હતું અને એક મોટું ડિફેન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેકટરની વાત થઈ હતી અને જેતે સમયે અખબારોની હેડ લાઈન બની હતી આ હેડલાઈન્સ નીચે મુજબ રહી હતી.

●ધોલેરામાં દેશનું ત્રીજુ ટેસ્ટિંગ ફાયરિંગ રેન્જ બનશે, અલાયદી જમીનની ફાળવણી થઈ

● ધોલેરા સર ડિફેન્સ સેક્ટરનું બેસ્ટ ડેસ્ટિનેશન બનશે

● ફ્રાન્સની એરબસ કંપની હેલિકોપ્ટર બનાવશે – ધોલેરા ડેવલપમેન્ટ કંપની સાથે ઍરોસ્પેસ અને ડિફેન્સ ક્લસ્ટર માટે કરાર થયા

આ રીતે સમાચારો હેડલાઈન્સ બન્યા અને હવે કોઈ યાદ પણ કરતું નથી ધોલેરાને ડિફેન્સ પ્રોડક્ટ હબ તરીકે વિકાસ કરવા જાહેરાત થઈ અને અમેરિકા તેમજ ઇઝરાયેલની કંપનીઓ ઉત્સુક હોવાની વાતો થઈ હતી પણ હવે આ જાહેરાતો મુજબ કોઈ ડેવલપમેન્ટ કે તેના પોગ્રેસ અંગે કોઈ સત્તાવાર અપડેટ આપવામાં આવ્યું નથી પરિણામે હવે ધોલેરામાં ડિફેન્સ સેકટરની વાત ફરી એકવાર ચર્ચામાં આવી છે કારણકે 15મી જાન્યુઆરીના રોજ આર્મી ડે ગયો ત્યારે ધોલેરામાં બનનાર ડિફેન્સ સેકટરની યાદ તાજી થઈ.

જોકે,આપને જણાવી દઈએ કે 15 જાન્યુઆરીના દિવસે આર્મી ડે કેમ ઉજવાય છે? ચાલો એ પણ જાણીએ

15 જાન્યુઆરી દર વર્ષે આર્મી ડે તરીકે ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસ એક ઐતિહાસિક દિવસ રહ્યો છે કારણ કે જનરલ કેએમ કરિયપ્પાએ 1949માં છેલ્લા બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ સર એફઆરઆર બુચર પાસેથી આ દિવસે ભારતીય સેનાની કમાન સંભાળી હતી. કરિયપ્પા સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય કમાન્ડર-ઇન-ચીફ બન્યા હતા જેઓને બાદમાં ફિલ્ડ માર્શલનું પદ પણ આપવામાં આવ્યું હતું.

ભારતમાં તે વખતે અંગ્રેજો એટલે કે બ્રિટિશરોની ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેના અને ભારતમાં અલગ અલગ વહેંચાયેલા રજવાડાઓની સેના એમ બે સેના હતી જે સરદાર પટેલના અખંડ ભારતના નિર્માણમાં રાજાઓએ પોતાની સેના અને રજવાડા દેશને અર્પણ કરતા બ્રિટિશરોની સેના અને રાજાઓની સેના મળી બન્ને સેનાના સૈનિકો ભારતની એકજ રાષ્ટ્રીય સેનામાં ભળી જતા ભારતીય સેના અમલમાં આવી હતી આ ઐતિહાસિક દિવસને આર્મી ડે તરીકે યાદ કરવામાં આવે છે અને શહીદ સૈનિકોના બલિદાનો યાદ કરવામાં આવે છે.હવે ગુજરાતના ધોલેરામાં ડિફેન્સ સેકટર ભુલાઈ ગયું તે મામલે સિનિયર પત્રકાર દિલીપ પટેલે કરેલું વિશ્લેષણ અહીં પ્રસ્તુત છે,જુઓ વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

  • August 4, 2026
  • 3 views
SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

  • August 4, 2026
  • 5 views
Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

  • August 4, 2026
  • 9 views
Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 16 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી