Saif Ali Khan Case: સૈફ પર હુમલો કરનાર શખ્સના 5 દિવસના રિમાન્ડ મંજૂર

  • Famous
  • January 19, 2025
  • 0 Comments

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શખ્સના કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે કોર્ટે 5 દિવસના જ મંજૂર કર્યા છે.

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપીને 5 દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. સરકારી વકીલે કહ્યું કે આપણે તપાસ કરવી પડશે કે શું આ કોઈ આંતરરાષ્ટ્રીય કાવતરું છે. 16 જાન્યુઆરીની રાત્રે અભિનેતા પર ઘરમાં જ હુમલો થયો હતો. બાદમાં તેને સવારે 3:00 વાગ્યે  હોસ્પિટલમાં દાખલ કરવામાં કરાયો હતો.

મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સર્જરી દરમિયાન સૈફ અલી ખાનના શરીરમાંથી છરીનો ટુકડો પણ કાઢવામાં આવ્યો હતો. ડોક્ટરોએ કહ્યું હતુ કે અભિનેતા હવે ખતરામાં નથી. હુમલા દરમિયાન, છરીનો એક ટુકડો તૂટી ગયો અને તેના શરીરમાં, કરોડરજ્જુમાં ફસાઈ ગયો હતો. આ ટુકડો લગભગ અઢી ઇંચ લાંબો હતો. અભિનેતાની હાલત હાલમાં સ્થિર છે. પોલીસ આ મામલે સતત કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો: સૈફ પર હુમલો કરનાર પોલીસથી બચવા સમાચાર જોતો, ફોન બંધ કરી સતત બદલતો લોકેશન!

રિમાન્ડ દરમિયાન થશે આ મુદ્દાઓ પર થશે પૂછપરછ

બાંગ્લાદેશથી કેવી રીતે આવ્યો?
બાંગ્લાદેશથી આવવા પાછળનો હેતુ શું છે?
આરોપી સાથે બીજું કોણ આવ્યું?
આરોપી મુંબઈમાં કોની સાથે રહેતો?
શું આ ગુનામાં તેનો કોઈ ભાગીદાર છે?
તેને છુપાવવામાં કોણે મદદ કરી?
આરોપી સાથે બીજા કોની સંડોવણી છે?

આ પણ વાંચોઃ  ભારતની સ્ટાર શૂટર Manu Bhaker પર દુઃખનો પહાડ તૂટ્યોઃ અકસ્માતમાં મામા અને નાનીનું મોત

Related Posts

Rinku Singh engagement: ક્રિકેટર રિંકુ સિંહે સાંસદ પ્રિયા સાથે કરી સગાઈ
  • June 8, 2025

Rinku Singh engagement: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહે જીવનની નવી ઇનિંગ શરૂ કરવા તરફ પહેલું પગલું ભર્યું છે. રિંકુ અને સાંસદ પ્રિયા સરોજે લખનૌમાં ખૂબ જ ધામધૂમથી સગાઈ કરી…

Continue reading
Accident: મલયાલમ હિરોને નડ્યો અકસ્માત, પિતાનું ઘટનાસ્થળે જ મોત, અભિનેતા ગંભીર
  • June 6, 2025

Shine Tom Chacko Accident: મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત મલયાલમ અભિનેતા શાઈન ટોમ ચાકોનો એક ભયંકર કાર અકસ્માત થયો છે. જ્યા અભિનેતા શાઈન ટોમ ચાકોના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 8 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 14 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 11 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 25 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 19 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી