Sanatandharm: હવે,શંકરાચાર્યનું સર્ટિફિકેટ આપવાનું પ્રશાસન નક્કી કરશે?જુઓ આ વિશેષ અહેવાલ

Sanatandharm: પ્રયાગરાજ માઘમેળામાં મૌની અમાવસ્યાના દીવસે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની પાલખીને આગળ વધતા રોકવામાં આવી, નાસભાગ મચી,છત્ર તૂટ્યું, સાધુઓને માર મરાયો વગરે ઘટનાઓ ટોક ઓફ ધ કન્ટ્રી રહી આ બધા વચ્ચે હવે પ્રશાસને 3 દિવસથી ધરણાં પર બેઠેલા અવિમુક્તેશ્વરાનંદને નોટિસ આપીને કહ્યું હતું કે તેઓ જ્યોતિર્મઠના શંકરાચાર્ય કેવી રીતે છે, તેનો 24 કલાકમાં જવાબ આપે.

સ્વામી અવિમુક્તેશ્વરાનંદનો આરોપ છે કે 18 જાન્યુઆરીએ મેળા પ્રશાસને તેમને ગંગા સ્નાન કરતા રોક્યા અને તેમના શિષ્યો સાથે મારપીટ કરવામાં આવી. નોટિસના જવાબમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું- ‘શું આ પ્રશાસન નક્કી કરશે કે અમે શંકરાચાર્ય છીએ કે નહીં. શંકરાચાર્યનો નિર્ણય શંકરાચાર્ય કરશે.’

હવે શંકરાચાર્ય કોણ હોય છે, કેવી રીતે બને છે અને અવિમુક્તેશ્વરાનંદને લઈને વિવાદ શું છે ?

સનાતન ધર્મનો કોળિયો કરી જવા નો કારસો ચાલી રહયો?

કઈ વિદ્યાપીઠ શંકરાચાર્યને ડિગ્રી આપશે?

આ બધા સવાલોના જવાબ માટે The Gujarat Report ઉપર ચર્ચા કરવા ઉપસ્થિત થયેલા મહાનુભાવો ગાર્ગીબેન પંડિત અને કિશોર શાસ્ત્રીએ વિસ્તુત જાણકારી આપી હતી.The Gujarat Reportના MD મયુરભાઈ જાનીએ સમગ્ર મુદ્દા ઉપર વિસ્તુત જાણકારી મેળવી હતી અને દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.આ વીડિયો જોવાનું ચૂકશો નહિ.પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ

  • September 26, 2026
  • 2 views
Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ

Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત

  • September 26, 2026
  • 3 views
Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત

Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના કથિત સેટિંગનો ઓડિયો વાયરલ

  • September 26, 2026
  • 4 views
Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના કથિત સેટિંગનો ઓડિયો વાયરલ

Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

  • September 26, 2026
  • 7 views
Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ

  • September 26, 2026
  • 7 views
Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ

Nirma University Controversy: વૉશિંગ પાઉડર નિરમા, જ્યારે યુનિવર્સિટી ખોલે ત્યારે પ્રોફેસર પણ એવા જ રાખે, જે સ્ટુડન્ટની ધુલાઈ કરી નાખે!

  • September 26, 2026
  • 6 views
Nirma University Controversy: વૉશિંગ પાઉડર નિરમા, જ્યારે યુનિવર્સિટી ખોલે ત્યારે પ્રોફેસર પણ એવા જ રાખે, જે સ્ટુડન્ટની ધુલાઈ કરી નાખે!