Surat Corruption: ગુજરાતમાં હવે પાણીની ટાંકીઓમાં કરોડોનો ભ્રષ્ટાચાર! સુરતમાં નવી ટાંકી તૂટી પણ 200 ટાંકીઓ તૂટવાના આરે! જુઓ વિશેષ અહેવાલ

Surat Corruption: રાજ્યમાં રોડ-રસ્તા અને જાહેર બંધકામોમાં વ્યાપક ગેરરીતિઓની ઉઠેલી ફરિયાદો વચ્ચે સુરતના તડકેશ્વર ગામમાં કરોડોના ખર્ચે બનેલી પાણીની ટાંકી ટ્રાયલ દરમિયાન જ ધડાકાભેર તૂટી પડતા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની પોલ ખુલ્લી પડી ગઈ છે.સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ધામ માટે જાણીતા તડકેશ્વર ગામને તાપીનું શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી ₹ 21 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકીમાં ટ્રાયલ માટે પાણી ભરવામાં આવતું હતું ત્યારે ટાંકી હજુતો માંડ અડધી ભરાઈ હશે ત્યાંજ કડાકાભેર તૂટી પડતા કામમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે.15 મીટર ઊંચી ટાંકીમાં 11 લાખ લિટર પાણી ભરવાની ક્ષમતા હતી.

આ દુર્ઘટનામાં એક મહિલા સહિત ત્રણ મજૂરોને ઈજા પહોંચી હતી, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગાયપગલા જગ્યામાં તાપી પાણીપુરવઠા યોજના હેઠળ 33 ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવનાર હતું અને તેની રાહ જોઈ રહેલા લોકો આ ઘટનાથી નિરાશ થઈ ગયા છે.બે એન્જિનિયર સસ્પેન્ડ આ મામલે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરીને નાયબ કાર્યપાલક એન્જિનિયર જય ચૌધરી અને તત્કાલીન કાર્યપાલક એન્જિનિયર રજનીકાંત ચૌધરીને સસ્પેન્ડ કર્યા છે.

હવે જો નવી નક્કોર ટાંકી તૂટી પડતી હોય તો ગુજરાતમાં 200 પાણીની ટાંકી જર્જરિત અવસ્થામાં છે ત્યાં કોઈ દુર્ઘટના બની શકે તેમ છે.
સરકારી કામોમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર બહાર આવી રહયા છે ત્યારે આ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તૃત વિશ્લેષણ કર્યું છે જે અત્રે પ્રસ્તુત છે.જુઓ વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

  • Related Posts

    Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
    • August 29, 2026

    Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

    Continue reading
    Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
    • August 21, 2026

    Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ

    • September 26, 2026
    • 2 views
    Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ

    Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત

    • September 26, 2026
    • 3 views
    Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત

    Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના કથિત સેટિંગનો ઓડિયો વાયરલ

    • September 26, 2026
    • 4 views
    Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના કથિત સેટિંગનો ઓડિયો વાયરલ

    Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

    • September 26, 2026
    • 7 views
    Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

    Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ

    • September 26, 2026
    • 7 views
    Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ

    Nirma University Controversy: વૉશિંગ પાઉડર નિરમા, જ્યારે યુનિવર્સિટી ખોલે ત્યારે પ્રોફેસર પણ એવા જ રાખે, જે સ્ટુડન્ટની ધુલાઈ કરી નાખે!

    • September 26, 2026
    • 6 views
    Nirma University Controversy: વૉશિંગ પાઉડર નિરમા, જ્યારે યુનિવર્સિટી ખોલે ત્યારે પ્રોફેસર પણ એવા જ રાખે, જે સ્ટુડન્ટની ધુલાઈ કરી નાખે!