Modi: પાણીદાર ગુજરાતની મોદી સાહેબે કરેલી વાતોમાં કેટલો દમ ? CR પાટીલે શુ કર્યું ? જુઓ, ખાસ અહેવાલ

Modi: નરેન્દ્ર મોદી સાહેબે પાણીદાર ગુજરાતની મોટી મોટી વાતો કરી હતી પણ આ વાત કેટલી સાચી હતી? ત્યારબાદ કેન્દ્રીય જળ શક્તિ મંત્રીપદ પણ સીઆર પાટીલ શોભાવી રહયા છે છતાં ગુજરાતમાં પીવાના પાણીની સ્થિતિ સારી નથી.ગુજરાત રાજ્યમાં 203 જળાશય, 4 લાખ 30 હજાર 680 ચેકડેમ-ખેત તલાવડી અને 1 લાખથી વધુ તળાવ છે.જો આ બધાને ઊંડા કરી ખરેખર જળસંચય માટે કામ કરાયું હોય તો ગુજરાતની પ્રજા આજે શુદ્ધ પાણી માટે વલખાં મારતી ન હોય.આ બધા વચ્ચે ખુદ સરકારેજ કબૂલ્યું છે કે, રાજ્યના 8,250 ગામમાં પાણીની ગુણવત્તા નબળી છે.2,791 ગામના લોકોને ફલોરાઈડયુક્ત પાણી પીવું પડી રહ્યુ છે.

455 ગામના લોકો નાઈટ્રેટવાળું પાણી પીવા મજબૂર છે, જ્યારે 792 ગામના લોકોએ ખારું પાણી પીવું પડી રહ્યુ છે.આમ, ગુજરાતમાં કુલ 10,288 ગામમાં પીવાલાયક પાણી પણ મળતું નથી મતલબ કે, વિકસિત ગુજરાતના કુલ 18,715 ગામમાંથી 55 ટકા ગામોમાં પીવાનું શુદ્ધ પાણી પણ મળી રહ્યું નથી તે વાસ્તવિકતા છે.આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે કરેલી વિસ્તુત છણાવટ સાથેનું વિશ્લેષણ આપ સૌ સુધી પહોંચાડી રહ્યા છીએ.

આ વિડીયો આપને કેવો લાગ્યો એ વિશેનો આપનો અભિપ્રાય કોમેન્ટ કરીને જરુરથી મોકલશો. ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને જોઈન કરીને આર્થિક સહયોગ જરૂર આપશો એવી આપ સૌને વિનંતી છે.પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi Indore: ઇન્દોરમાં રાહુલ ગાંધીનો મોટો દાવો, ‘દેશની સિસ્ટમ 6 લોકો ચલાવી રહ્યા છે’

  • September 20, 2026
  • 4 views
Rahul Gandhi Indore: ઇન્દોરમાં રાહુલ ગાંધીનો મોટો દાવો, ‘દેશની સિસ્ટમ 6 લોકો ચલાવી રહ્યા છે’

DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું

  • September 20, 2026
  • 5 views
DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું

Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

  • September 20, 2026
  • 6 views
Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • September 19, 2026
  • 5 views
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 7 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 7 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી