Farmer: ભાવનગર પંથકમાં ફરી માયા ભાઈના પુત્ર સામે દાદાગીરીનો આક્ષેપ,પવન ચક્કી માટે ઘર પાડી દીધાનો ગ્રામજને કર્યો આક્ષેપ! જુઓ વિડીયો

Farmer: ગુજરાતમાં હાલ હાઈટેન્શન લાઈન અને પવનચક્કીના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર-દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ વિરોધ ચાલુ છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ પવન ચક્કી મામલે નાગરિકો હેરાન થઈ રહયા ની ફરિયાદ ઉઠવા પામી છે.

એક કિસ્સામાં તો એક નાગરીકનું ઘર તોડી પાડવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે અને દિલીપભાઈ સરવૈયા નામના નાગરિકનું ઘર તોડી પાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે,The gujarat report ના સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ નાગરીક સાથે વાતચીત કરી વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ ચોંકાવનારા આક્ષેપ કર્યા હતા અને ડાયરાના જાણીતા કલાકારના પુત્રો દ્વારા પરેશાન કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો તેઓએ તંત્ર અને કંપનીની મિલીભગતમાં લોકોને હેરાન કરવામાં આવી રહયના ગંભીર આરોપ લગાવ્યા હતા.

બીજી તરફ ખેડૂતો માટે એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ ઉભી થઈ. છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો સાથે એવા બનાવ બને છે કે જાણે દાદાગીરી કરવા માટે ખેડૂતો જ સોફ્ટ ટાર્ગેટ હોય,વીજકંપનીઓ દ્વારા ખેડૂતો સાથે વિવાદના અનેક કિસ્સા સામે આવી રહયા છે. આવ્યા જેમાં ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે મંજૂરી વગર જ તેમના ખેતરમાં આડેધડ કામકાજ શરૂ કરી દેવામાં આવે છે અને હેરાન કરવામાં આવી રહયા છે ત્યારે હવે પવન ચક્કી માટે દિલીપભાઈ સરવૈયાનું ઘર તોડી પાડવાનો બનાવ ચર્ચાસ્પદ બન્યો છે જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

BJP: ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલના રાજમાં કૌભાંડોની હારમાળા! નેતાઓના પરાક્રમો જોઈ જનતા ચોંકી ગઈ!
  • March 15, 2026

BJP: ગુજરાતમાં ભાજપના શાસનમાં કૌભાંડોની હારમાળા સર્જાઈ છે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીઓ સાથે જોડાયેલા કેટલાક કૌભાંડો અને વિવાદો તાજેતરમાં ચર્ચામાં રહ્યા છે. સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ કૌભાંડ…

Continue reading
Adani: અદાણીની કંપનીએ સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢવાનું શરૂ કર્યું! વિરોધ વચ્ચે વીજ લાઈન નાખશે! ખેડૂતોમાં આક્રોશ
  • March 15, 2026

Adani: અમદાવાદમાં અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) દ્વારા નાખવામાં આવી રહેલી 765 KV હાઈ-વોલ્ટેજ પાવર ટ્રાન્સમિશન લાઈન પ્રોજેક્ટ સામે સ્થાનિક ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ આંદોલન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!

  • March 15, 2026
  • 3 views
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી   ACBની જાળમાં ફસાયા!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પની બાજીઓ સતત ઉંધી પડી રહી છે! ટ્રમ્પની અપીલ બાદ પણ વિશ્વના દેશોએ સાથ છોડ્યો!

  • March 15, 2026
  • 4 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પની બાજીઓ સતત ઉંધી પડી રહી છે! ટ્રમ્પની અપીલ બાદ પણ વિશ્વના દેશોએ સાથ છોડ્યો!

BJP: ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલના રાજમાં કૌભાંડોની હારમાળા! નેતાઓના પરાક્રમો જોઈ જનતા ચોંકી ગઈ!

  • March 15, 2026
  • 7 views
BJP: ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલના રાજમાં કૌભાંડોની હારમાળા! નેતાઓના પરાક્રમો જોઈ જનતા ચોંકી ગઈ!

Adani: અદાણીની કંપનીએ સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢવાનું શરૂ કર્યું! વિરોધ વચ્ચે વીજ લાઈન નાખશે! ખેડૂતોમાં આક્રોશ

  • March 15, 2026
  • 10 views
Adani: અદાણીની કંપનીએ સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢવાનું શરૂ કર્યું! વિરોધ વચ્ચે વીજ લાઈન નાખશે! ખેડૂતોમાં આક્રોશ

Iran War: શુ ઈઝરાયેલના PM નેતન્યાહુ માર્યા ગયા? ઈરાને કહ્યું ‘જો જીવતા રહી ગયા હશેતો પણ ગમે ત્યાંથી શોધીને મારી નાખીશું!!

  • March 15, 2026
  • 11 views
Iran War: શુ ઈઝરાયેલના PM નેતન્યાહુ માર્યા ગયા? ઈરાને કહ્યું ‘જો જીવતા રહી ગયા હશેતો પણ ગમે ત્યાંથી શોધીને મારી નાખીશું!!

Hilsa Fish: હિલ્સા માછલી ભાડભૂતમાં કેમ ઓછી આવે છે? જાણો

  • March 15, 2026
  • 7 views
Hilsa Fish: હિલ્સા માછલી ભાડભૂતમાં કેમ ઓછી આવે છે? જાણો