Modi: PM મોદીને રાહુલ ગાંધીના પાંચ સવાલ! શુ મોદી આ સવાલોના જવાબ આપશે? જુઓ વિશ્લેષણ

Modi: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ભારત-અમેરિકા વચ્ચે થયેલા ટ્રેડ ડીલ અંગે કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે ત્યારે ફરી વધુ એક વખત રાહુલે X પર ટ્વિટ કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પાંચ સવાલો પૂછ્યા છે.

■ રાહુલ ગાંધીએ પીએમ મોદીને આ પાંચ પ્રશ્નો પૂછ્યા છે,વાંચો

●DDG importનો ખરેખર અર્થ શું છે? શું તેનો અર્થ એ છે કે ભારતીય પશુઓને GM અમેરિકન મકાઈમાંથી બનાવેલા ડિસ્ટિલર્સના અનાજ ખવડાવવામાં આવશે? શું આનાથી આપણા દૂધના ઉત્પાદનો અમેરિકન કૃષિ ઉદ્યોગ પર અસરકારક રીતે નિર્ભર નહીં બને?

■ જો આપણે GM સોયા તેલની આયાતને મંજૂરી આપીએ, તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દેશભરમાં આપણા સોયાનું ઉત્પાદન કરતા ખેડૂતોનું શું થશે? તેઓ ક્યાં વેચવા જશે? ભાવ ઘટાડાનો સામનો કેવી રીતે કરશે?

■ જેને તમે “additional products” કહો છો તો તેમાં શું શામેલ છે? શું સમય જતાં અમેરિકન કઠોળ અને અન્ય કૃષિ ઉત્પાદન આયાત કરવાનું દબાણ સૂચવે છે?

■ Non-trade barriers

હઠાવવાનો અર્થ શું છે? શું ભવિષ્યમાં ભારત પર GM પાક પરના તેના વલણને ઢીલું કરવા, ખરીદીને નબળી બનાવવા અથવા એમએસપી અને બોનસ ઘટાડવા માટે દબાણ થશે?

■ એકવાર આ દરવાજો ખુલી ગયા પછી આપણે દર વર્ષે તેને વધુ ખુલતા કેવી રીતે અટકાવીશું? શું તેને ભવિષ્યમાં અટકાવવામાં આવશે કે પછી દરેક સોદામાં ધીમે ધીમે વધુને વધુ કૃષિ ઉત્પાદન આયાત થતા રહેશે?

રાહુલ ગાંધીએ ઉઠાવેલા આ સવાલો ઉપર સિનિયર પત્રકાર મયુર જાનીએ વિસ્તુત વિશ્લેષણ કર્યું છે. પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Youth Political Participation: ભારતના યુવાનો માત્ર વિરોધ સુધી સીમિત ન રહે, રાજકીય શક્તિ બનવાની દિશામાં આગળ વધે

  • October 3, 2026
  • 2 views
Youth Political Participation: ભારતના યુવાનો માત્ર વિરોધ સુધી સીમિત ન રહે, રાજકીય શક્તિ બનવાની દિશામાં આગળ વધે

Mamata Banerjee ED Case: દુર્ગા પૂજા ‘પ્રીવ્યૂ’ ફંડ કેસમાં EDનો દાવો, ઇન્દ્રનીલ સેનની કંપનીથી મમતા બેનર્જીના ખાતામાં ₹30 લાખ

  • October 3, 2026
  • 5 views
Mamata Banerjee ED Case: દુર્ગા પૂજા ‘પ્રીવ્યૂ’ ફંડ કેસમાં EDનો દાવો, ઇન્દ્રનીલ સેનની કંપનીથી મમતા બેનર્જીના ખાતામાં ₹30 લાખ

Sagbara Forest Land Protest: સાગબારામાં ફરી ‘વન અધિકાર સત્યાગ્રહ’, જંગલ જમીનના હક માટે આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર

  • October 3, 2026
  • 6 views
Sagbara Forest Land Protest: સાગબારામાં ફરી ‘વન અધિકાર સત્યાગ્રહ’, જંગલ જમીનના હક માટે આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર

SIR Protest Delhi Mumbai: જ્ઞાનેશ કુમાર સામે દિલ્હી-મુંબઈમાં વિરોધ, જંતર મંતર પર નેહા બોરા-સંજય સિંહને રસ્તા પર ઘસડવામાં આવ્યા

  • October 3, 2026
  • 6 views
SIR Protest Delhi Mumbai: જ્ઞાનેશ કુમાર સામે દિલ્હી-મુંબઈમાં વિરોધ, જંતર મંતર પર નેહા બોરા-સંજય સિંહને રસ્તા પર ઘસડવામાં આવ્યા

Indore Water Contamination Deaths: ‘દુર્ઘટના રોકી શકાય તેવી હતી’, ઇન્દોરના જળ પ્રદૂષણ કાંડમાં સંસ્થાગત નિષ્ફળતા સામે આવી

  • October 3, 2026
  • 5 views
Indore Water Contamination Deaths: ‘દુર્ઘટના રોકી શકાય તેવી હતી’, ઇન્દોરના જળ પ્રદૂષણ કાંડમાં સંસ્થાગત નિષ્ફળતા સામે આવી

SC Cattle Transport Case: દસ્તાવેજ વિના મવેશીઓ લઈ જવામાં આવ્યા એટલે કતલ માટે લઈ જવાયા એવું માની શકાય નહીં – SC

  • October 3, 2026
  • 7 views
SC Cattle Transport Case: દસ્તાવેજ વિના મવેશીઓ લઈ જવામાં આવ્યા એટલે કતલ માટે લઈ જવાયા એવું માની શકાય નહીં – SC