Narendra Modi: ‘જેફરી એપ્સ્ટેઇન’ પાસે નરેન્દ્ર મોદી કેમ ગયા હતા? જીગ્નેશ મેવાણીએ જે કહ્યું તે જાણી ચોંકી જશો!

  • Gujarat
  • February 17, 2026
  • 0 Comments

 Narendra Modi: ‘જેફરી એપ્સ્ટેઇન’ પાસે નરેન્દ્ર મોદી કેમ ગયા હતા? જીગ્નેશ મેવાણીએ જે કહ્યું તે વીડિયોમાં સાંભળી શકાય છે તેઓ પીએમ મોદીની એપ્સ્ટેઇન સાથેની મુલાકાત અંગે વાત કરી રહયા છે.

ગુજરાતમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રધાનમંત્રી મોદી સામે જેફરી એપ્સ્ટેઇન કેસના દસ્તાવેજોમાં નામ હોવા મુદ્દે ગંભીર આક્ષેપ કરી સવાલ કર્યો હતો કે 56 ઇંચની છાતી ધરાવતા વિશ્વગુરુને એપ્સ્ટેઇન જેવા હલકટની સલાહ લેવાની શુ જરૂર પડી?વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

મેવાણીએ અમેરિકાના ચર્ચિત ‘જેફરી એપ્સ્ટેઇન ફાઇલ્સ’ (Jeffrey Epstein) કેસના સંદર્ભમાં કેટલાક ખુલાસાઓ કર્યા હતા જેમાં તેઓએ કહ્યું હતું કે જેફરી એપ્સ્ટેઇન 10 થી 12 વર્ષની દિકરીઓને ટાપુ ઉપર લાવતો હતો અને દુનિયાભરના સેલિબ્રિટીસ લોકોને ટાપુ ઉપર બોલાવી આ માસૂમ બાળકીઓ ઉપર બળાત્કાર કરાવતો હતો આવા જેફરી એપ્સ્ટેઇન ફાઇલ્સ’માં મોદીનું નામ ઉછળ્યું છે અને આવા માણસ પાસે નરેન્દ્ર મોદી સલાહ લેવા જતા હતા બોલો! આતે કેવા વિશ્વગુરુ?જીગ્નેશ મેવાણીએ જેફરી ‘એપ્સ્ટેઇન ફાઇલ્સ’ મુદ્દે નરેન્દ્ર મોદીને બરાબરના ઘેર્યા હતા અને તે વિડીયો હાલ સોશ્યલ મીડિયા ઉપર ધમાલ મચાવી રહ્યો છે.

મેવાણીએ કહ્યુ હતુ કે પીએમ મોદી જેફરી એપસ્ટિન પાસેથી સલાહ કેમ લઈ રહ્યાં હતા ? જેફરી એપસ્ટિનને અમેરિકામાં માનવ તસ્કરી, સગીરોના જાતીય શોષણ અને બળાત્કારના દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જીગ્નેશ મેવાણીએ પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદીની જેફરી એપસ્ટિન સાથેની મુલાકાત ઉપર સવાલો ઉઠાવ્યા હતા જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

BJP: ‘જાજરૂ’ નહિ ધરાવતા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં ચૂંટણી લડ્યા વગરજ ભાજપને બેઠક મળી ગઈ!
  • April 15, 2026

BJP: ભારતમાં ‘સ્વચ્છ ભારત મિશન’ (SBM) અંતર્ગત ઘરદીઠ શૌચાલય બનાવવા માટે ભાજપે 2 ઓક્ટોબર 2014 ના રોજથી ઝુંબેશ શરૂ કરી છે તેનો લાભ પણ જણાઈ રહ્યો છે,જે ઉમેદવાર પોતાના ઘરે…

Continue reading
Election: ભાજપે 300 બેઠકો ઉપર બાજી મારી! ખરીદ-વેચાણનો ભાવ 30થી 40 લાખ રૂપિયા? ચૂંટણી અધિકારીએ ભાજપના ક્યા નેતાના પ્રેશરથી આત્મહત્યા કરી? જાણો
  • April 14, 2026

Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનોની અલગ અલગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad: અમદાવાદ શહેરનું પાંચ વર્ષનું સરવૈયુ! કૌભાંડની હારમાળા જોઈ ચોંકી જશો! ભાજપનું આ છે અસલી રિપોર્ટ કાર્ડ!

  • April 15, 2026
  • 3 views
Ahmedabad: અમદાવાદ શહેરનું પાંચ વર્ષનું સરવૈયુ! કૌભાંડની હારમાળા જોઈ ચોંકી જશો! ભાજપનું આ છે અસલી રિપોર્ટ કાર્ડ!

Madhu Kishwar: “મોદીનામા” મરાઠીમાં ટ્રાન્સલેશન કર્યા બાદ મોટો ‘ખેલ’ કરાયાનો મધુ કિશ્વરનો ખુલાસો,જુઓ વિડીયો

  • April 15, 2026
  • 3 views
Madhu Kishwar: “મોદીનામા” મરાઠીમાં ટ્રાન્સલેશન કર્યા બાદ મોટો ‘ખેલ’ કરાયાનો મધુ કિશ્વરનો ખુલાસો,જુઓ વિડીયો

BJP: ‘જાજરૂ’ નહિ ધરાવતા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં ચૂંટણી લડ્યા વગરજ ભાજપને બેઠક મળી ગઈ!

  • April 15, 2026
  • 14 views
BJP: ‘જાજરૂ’ નહિ ધરાવતા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં ચૂંટણી લડ્યા વગરજ ભાજપને બેઠક મળી ગઈ!

Islamabad: અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા થઈ તે સેરેના હોટેલનું બિલ ચૂકવવા પાક સરકાર અસમર્થ! ભારે ફજેતી

  • April 15, 2026
  • 12 views
Islamabad: અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા થઈ તે સેરેના હોટેલનું બિલ ચૂકવવા પાક સરકાર અસમર્થ! ભારે ફજેતી

Donald Trump: PM મોદી અને ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ સુધી શુ વાતચીત થઈ?

  • April 15, 2026
  • 13 views
Donald Trump: PM મોદી અને ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ સુધી શુ વાતચીત થઈ?

New Chief Minister of Bihar: બિહારના નવા CM તરીકે સમ્રાટ ચૌધરીના નામની મહોર ; તા.15 એપ્રિલે લેશે શપથ

  • April 14, 2026
  • 12 views
New Chief Minister of Bihar: બિહારના નવા CM તરીકે સમ્રાટ ચૌધરીના નામની મહોર ; તા.15 એપ્રિલે લેશે શપથ